ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

https://project303.blogspot.com/2021/09/std-5-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html



ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 

https://project303.blogspot.com/2021/09/std-5-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html


ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 



https://project303.blogspot.com/2021/09/std-5-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html

https://project303.blogspot.com/2021/09/std-5-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html



 વર્ષ : 2020-21 ધોરણ ૫ - વિષય : ગુજરાતી ( પ્રથમ સત્ર ) પાઠનું નામ અ.નિ. , કમ અધ્યયન નિષ્પત્તિઓ G505 વાંચન સામગ્રી તથા દ્રશ્ય - શ્રાવ્ય સાધનો દ્વારા વાત , કાવ્યો , નાટકો વાંચી અને મુખ્ય વિચારોને જોઈ સાંભળી અને સમજી શકે છે . જોયેલ , સાંભળેલ અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે . G511 1 ચબૂતરો ( June ) G512 જીજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછી શકે છે અને પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકે છે . G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G501 વાર્તા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો વાંચી અને સમજી શકે છે . G508 આશરે રપ ૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે . પર્વત તારો , 2 G510 કાવ્ય , ગીતોનું ભાવવાહી પઠન , ગાન , અભિનય અને મુખપાઠ કરી શકે છે . ( July ) G512 જીજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછી શકે છે અને પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકે છે . G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G501 વાર્તા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો વાંચી અને સમજી શકે છે . G502 પરિચિત અપરિચિત પરિસ્થિતિ અને સંવાદો શા ભળી અને સમજી શકે છે . G508 આશરે ૨૫૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દ કોશનો ઉપયોગ કરી શકે છે . 3 મહેનતનો રોટલો ( July ) G511 જોયેલ , સાંભળેલ અનુલેખન અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે . G513 કથનમાં નવા શબ્દોનો પ્રયોગ કરી શકે છે અને મુદ્દા પરથી વાર્તા રજુ કરી શકે છે . G528 લિંગ , વચન , કાળ , વિરામચિહ્નો , ક્રિયાપદ , વિશેષણ સમજીને ઉપયોગ કરી શકે છે , G501 વાતા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો વાંચી અને સમજી શકે છે . G503 રમતો , પ્રવૃત્તિઓ , મુલાકાતો , પૂછપરછ , પ્રોજેક્ટ કાર્ય દ્વારા સમજી શકે છે . G507 ભાષામાં થયેલી વિવિધ રજુઆત સાંભળી અને મુખ્ય વિચાર સમજી શકે છે . 4 સુંદર સુંદર ( Aug ) G508 આશરે ૨૫૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે . G510 કાવ્ય , ગીતોનું ભાવવાહી પઠન , ગાન , અભિનય અને મુખપાઠ કરી શકે છે . G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G518 કાવ્યની અધુરી પંક્તિ પૂર્ણ કરી શકે છે .

 - વર્ષ : 2020-21 ધોરણ ૫ - વિષય : ગુજરાતી ( પ્રથમ સત્ર ) પાઠનું નામ અનિકમ અધ્યયન નિષ્પત્તિઓ G501 વાર્તા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો વાંચી અને સમજી શકે છે . G502 પરિચિત અપરિચિત પરિસ્થિતિ અને સંવાદો શાંભળી અને સમજી શકે છે . G508 આશરે ૫૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે . શરદી ના G511 પ્રતાપે ( Sep ) જોયેલ , શામળેલ અનુલેખન અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે . G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G528 G529 લિંગ , વચન , કાળ , વિરામચિહો , ક્રિયાપદ , વિશેષણ સમજીને ઉપયોગ કરી શકે છે . શબ્દ સમજ , શબ્દ - શબ્દ વચ્ચેનો સંબંધ , સ્વર અને વ્યંજન , સંધિ , સમાસ , સંયોજક , અલંકાર , રૂઢિપ્રયોગ અને કહેવતો દ્વારા વ્યવહારિક વ્યાકરણનો ઉપયોગ કરી શકે છે . વાર્તા , ગીતો , કાવ્યો , વર્ણનો , વાતચીત , નાટકો વાંચી અને સમજી શકે છે . G501 G502 પરિચિત અપરિચિત પરિસ્થિતિ અને સંવાદો શામળી અને સમજી શકે છે . G503 G505 રમતો , પ્રવૃત્તિઓ , મુલાકાતો , પૂછપરછ , પ્રોજેક્ટ કાર્ય દ્વારા સમજી શકે છે . વાંચન સામગ્રી તથા દ્રશ્ય - શ્રાવ્ય સાધનો દ્વારા વાત , કાવ્યો , નાટકો વાંચી અને મુખ્ય વિચારોને જોઈ સાંભળી અને સમજી શકે છે . આશરે ૨૫૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે . G508 6 . નર્મદા મૈયા ( Sep ) G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G517 અપરિચિત વિષય પર સ્વતંત્ર લેખન કરી શકે છે . G522 પઝલ ચિત્રો જોડી તેનું વર્ણન કરી શકે છે . G523 પત્ર લેખન કરી શકે છે . G528 લિંગ , વચન , કાળ , વિરામચિહો , ક્રિયાપદ , વિશેષણ સમજીને ઉપયોગ કરી શકે છે . G504 બાળ સાહિત્ય અને પ્રાદેશિક ગીતો , કથાઓ વાંચી સાંભળી તેમજ સમજી શકે છે . G507 ભાષામાં થયેલી વિવિધ રજુઆત સાંભળી અને મુખ્ય વિચાર સમજી શકે છે . G508 શરે ૨૫૦૦ જેટલા શબ્દો સમજી અને શબ્દકોશનો ઉપયોગ કરી શકે છે , 7 અલ્લક દલ્લક ( Oct ) G516 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે . G517 અપરિચિત વિષય પર સ્વતંત્ર લેખન કરી શકે છે . G518 કાવ્યની અધુરી પંક્તિ પૂર્ણ કરી શકે છે . G528 લિંગ , વચન , કાળ , વિરામચિહ્નો , ક્રિયાપદ , વિશેષણ સમજીને ઉપયોગ કરી શકે છે .




ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો


ધોરણ-5 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR