ધોરણ-3 પર્યાવરણ એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-3 પર્યાવરણ એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-3 પર્યાવરણ એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-3 પર્યાવરણ એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
f મ પાઠનું નામ 1 પુનમે શું જોયુ ( June ) 2 વનપરી ( June ) 3 પાણી જ પાણી ( July ) EV310 બી.આર.સી. ઉમરેઠ - વર્ષ 2020-21 ધોરણ ૩ વિષય : પર્યાવરણ ( પ્રથમ સત્ર ) અનિ $ 41 અધ્યયન નિષ્પત્તિઓ આસપાસ જોવા મળતા પક્ષી અને પ્રાણીઓને તેમના સામાન્ય લક્ષણોને આધારે ઓળખે FV302 છે જેમ કે પ્રચલન , રહેઠાણ ખોરાકની ટેવો અને અવાજ ) સાદા જોઈ શકાય તેવા લક્ષણોના આધારે આસપાસના વૃક્ષોના પાંદડા , ડાળીઓ અને તેના EV301 પ્રકાંડને ઓળખે છે . જેમ કે આકાર , રંગ , ગંધ , રચના ) વિવિધ વય જૂથના લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો ખોરાક અને Ev30 ક પાણીની ઉપલબ્ધી તથા તેમના ઘર અને આડોશ પાડોશના પાણીના ઉપયોગ અંગેનું વિર્ણન કરે છે . . દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓના ગુણધર્મો તેમજ પદાર્થોના માપ કે જથ્થા અંગે અનુમાન કરે છે . ધર , શાળા અને આસપાસની વસ્તુઓ સ્થળો ચિન્હો અને પ્રવૃત્તિઓને ઓળખે છે ( જેમ કે વાસણૉ , ચુલા , વાહન વ્યવહાર , સંદેશા વ્યવહારના સાધનો , સાઇનબોર્ડ વિવિધ પ્રકારના ઘર અને આશ્રયસ્થાનો બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ વિવિધ પ્રકારના લોકો ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે ) Evans કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત મૌખિક કે અન્ય રીતે કરે છે . વિવિધ વય જૂથના લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો ખોરાક અને Ev30s પાણીની ઉપલબ્ધી તથા તેમના ધર અને આડોશ પાડોશના પાણીના ઉપયોગ અંગેનુ વર્ણન કરે છે . Evans કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો , લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત મૌખિક કે અન્ય રીતે કરે છે . વનસ્પતિ , પ્રાણીઓ વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના EVals પર્યાવરણમાં રહેતા પરિવારોના વૈવિધ્યને સમજે છે ( જેમ કે દેખાવ , ક્ષમત , ગમો - અણગમો અને મૂળભૂત જરૂરીયાતોની પ્રાપ્તિ - દા.ત ખોરાક અને રહેઠાણ વગેરે ) 4 છોટુ નું ઘર ( July ) EV304 5 ઘર એક શાળા ( July ) 6 ખાધા વિના ન ચાલે ( Aug ) 7 અનોખો સંવાદ ( Aug ) 8 . ફરરર ( Aug ) , EV307 જુદા જુદા પ્રાણી અને પક્ષીઓના લક્ષણો પ્રવૃત્તિઓ સમાનતા તથા અસમાનતાના આધારે જૂિથ પાડે છે ( જેમ કે ગમો - અણગમો પ્રચલન , ખોરાક અને અન્ય બાબતો ) 9 આવ રે વરસાદ ( Sep ) 10 રસોડા ની વાત ( Sep ) 11 આપણા વાહનો ( Sep ) વિવિધ વય જૂથના લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો ખોરાક અને Ev30 ક પાણીની ઉપલબ્ધી તથા તેમના ઘર અને આડોશ પાડોશના પાણીના ઉપયોગ અંગેનુ વિર્ણન કરે છે . ધર , શાળા અને આસપાસની વસ્તુઓ સ્થળો ચિન્હો અને પ્રવૃત્તિઓને ઓળખે છે ( જેમ કે વાસણૉ , ચુલા , વાહન વ્યવહાર , સંદેશા વ્યવહારના સાધનો , સાઇનબોર્ડ વિવિધ પ્રકારના ઘર EV304 અને આશ્રયસ્થાનો બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ વિવિધ પ્રકારના લોકો ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે ) ઘર , શાળા અને આસપાસની વસ્તુઓ સ્થળો ચિન્હો અને પ્રવૃત્તિઓને ઓળખે છે ( જેમ કે EV304 વાસણૉ , ચુલા , વાહન વ્યવહાર , સંદેશા વ્યવહારના સાધનો , સાઇનબોર્ડ વિવિધ પ્રકારના ઘર અને આશ્રયસ્થાનો બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ વિવિધ પ્રકારના લોકો ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે ) વસ્તુઓ પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગે ની માહિતી અનુભવો તેમજ EVani | અવલોકનની નોંધ કરે છે . તેના આધારે તેમની તરાહ અંગે આગાર્ડી કરે છે . ( જેમ કે ચંદ્રની કળાઓ અને ઋતુઓ ) વનસ્પતિ , પ્રાણીઓ વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના EVals પર્યાવરણમાં રહેતા પરિવારોના વૈવિધ્યને સમજે છે જેમ કે દેખાવ , ક્ષમત , ગમો - અણગમો અને મૂળભૂત જરૂરીયાતોની પ્રાપ્તિ - દા.ત ખોરાક અને રહેઠાણ વગેરે ) 12 આપણા કોમ ( Oct ) 13 આપણી લાગણીઓ ની ભાગીદારી ( Oct )
ધોરણ-3 પર્યાવરણ એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો