આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે..

Join Whatsapp Group Join Now

 આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે..


મહત્વપૂર્ણ લિંક


વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો







આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે..



દરેકને પોતાનું બાળપણ બહુ હોય છે બાપા ની જૂની યાદો તાજી કરવી ગમે છે દરેક વ્યક્તિને પોતાના બાળપણના પ્રસંગો ક્યારેક ને ક્યારેક તો યાદ આવતા જ હોય છે અહીં મુકવામાં આવેલા વીડિયોમાં તેમની બાળપણના વિવિધ પ્રસંગો તમારા તાજા કરી શકશો અને જોવાની પણ ખૂબ જ મજા આવશે આ વિડીયો જોતાની સાથે તમે તમારું બાળપણ યાદ આવી જશે તમારા બાળકો તમારા માતા-પિતા પત્ની ભાઈ બહેન ને તમારા બાળપણ ની યાદો તાજી કરવા ના અને તેને વાગવાના સારા સમયની યાદ અપાવવા માટે આ વિડીયો મૂકવામાં આવે છે આ વિડિયો જુઓ અને તમારા બાળપણની યાદ તાજી કરજો 


આજે સૌ મિત્રોને બાળપણ યાદ આવી જવાનું છે બાળપણની યાદ સુનેરી આનંદ આપનારી હોય છે જ્યારે જ્યારે બાળપણમાં કરેલી કોઈપણ પ્રવૃત્તિ આપણે વાગોળવા બેસીએ છીએ ત્યારે પણ આનંદિત થઈ જતા હોઈએ છીએ ભલે આપણે પરિસ્થિતિ આર્થિક રીતે સારી ના હોય છતાં પણ ભારત બાળપણના દિવસો ખૂબ જ આનંદદાયક સ્મરણીય હોય છે અહીં આપેલા વિડીયો આપજો એટલે આપણે કેટલીક યાદો તાજી થઈ જશે દરેક યાદોમાં તમે પોતાના ચિત્ર અને જો દરેક મિત્રોને વિનંતી કે જ્યારે જ્યારે હળવાશની પળ હોય ત્યારે આવા વીડિયો જોવા જોઈએ અને બાળપણ યાદ કરવું જોઈએ દરેકને વિનંતી છે આવા બાળપણ ના વિડીયો youtube ઉપર પધારશે જુદી પ્રવૃત્તિઓ હશે આપણા બાળપણ સાથે જોડાયેલ હોય કે ના હોય પણ એકાદ પ્રવૃત્તિ તો આપણને ગમતી હોય હોય ને હોય જ માટે તમારા જેવો બાળપણના દિવસો યાદ કરવા હોય તો અમારા સાથે જોડાયેલા રહેજો બાળપણના સ્મરણો સાથે સાથે અમે ઉપયોગી માહિતી પણ મૂકતા હોઈએ છીએ આજે અમે યોજનાઓ પરિપત્ર સિવાય બાળપણની યાદ અપાવનાર વિડીયો મુક્યો છે ખરેખર એ જોવાથી તમારો સમય પણ થોડું જશે અને એ સમય સોનેરી સમય ગણાશે તમારા દિવસો ફરી પાછા તો નથી આવવાના પણ આપણને આપણા બાળકોને આપણા માતા-પિતાને ભાઈ બહેનની બધાને બેસીને જૂના દિવસો યાદ કરી શકાય કે આપણે બાળપણમાં કેવી કેવી પ્રવૃત્તિ કરતા હતા આ કમ્પ્યુટર અને મોબાઈલ ને જમાનામાં બાળકોને પ્રવૃત્તિ કરવા મળતી નથી કેટલીક પ્રવૃત્તિ એવી છે કે લગભગ 12 મો બાળકોએ રમતા નથી તેવી પ્રવૃત્તિ આપણે યાદ કરાવી શકાય કે જ્યારે અમે નાના હતા તેની અને ગામડામાં શહેરમાં કે અન્ય કોઇ જગ્યાએ આવી પ્રવૃત્તિઓને રમતા રમતા ખરેખર જાણવા લાયક માહિતી બની રહેશે ખાસ કરીને શહેરમાં વસતા લોકો કરજે પહેલા ગામડામાં રહેતા હતા તેમના માટે તો આ વિડીયો ખૂબ જ અગત્યની મહત્વપૂર્ણ છે નાનપણમાં કરેલી બધી યાદો તાજી થઈ જશે અને તમે બાળપણમાં શરીર જ છું દરેક મિત્રોને વિનંતી કે તમારા બાળકોને જ યાદ આવી જ્યારે જ્યારે યાદ આવે ત્યારે વારંવાર આવા વીડિયો જોવા જોઈએ અને બાળપણની યાદોમાં સરી જવું જોઈએ હાલના ભાગદોડ ભરી દુનિયામાં વાહન વ્યવહાર ઓને ગીત રિસ્તા વસ્તીની ગીચતા વાહનોની રસ્તા વચ્ચે આપણે બાળપણને ક્યારેય ભૂલી ગયા છીએ ફરી એકવાર આપણું બાળપણ ની યાદ તાજી થઈ જાય તેવા પ્રયત્નો સાથે એક વિડીયો અહીં મૂકવામાં આવ્યો છે બાળપણની યાદ તાજી કરી દે એવો વિડિયો જોવો જોઈએ ને મિત્રો ને પણ શેર કરવો જોઈએ 



આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે..


https://project303.blogspot.com/2021/09/balpan-ni-ramat-no-video.html


એક જૂની વાર્તા છે એક મિત્રને ભગવાન પ્રસન્ન થયા તો તેને કહ્યું માગ માગ માગ તે આપો ત્યારે મિત્રે કહ્યું કે ભગવાન મને મારા બાળપણના દિવસો પાછા આપી દો જ્યારે ભગવાન પર પ્રસન્ન થતા હોય ત્યારે મોકલો તેના બાળપણના દિવસો પાછા માગતા હોય છે પણ આપણે બધા જ તે કરી શકતા નથી પણ અચૂક કપડા બાળપણના દિવસો યાદ તો ચોક્કસ કરી શકીએ છીએ માટે બાળપણના દિવસો યાદ કરવા માટે અહીં સરસ મજાની માહિતી સાથે નો વિડીયો આપવામાં આવે છે એવા હસતા જજો અને વિડીયો જોતા જજો તમારું બાળપણ તમે ચોક્કસ યાદ આવી જશે 


આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે..

આ વિડીયો તમને તમારૂ આખુ બચપણ યાદ અપાવી દેશે.. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR