ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.

Join Whatsapp Group Join Now

 ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.

https://project303.blogspot.com/2021/09/std-2-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html



ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.

https://project303.blogspot.com/2021/09/std-2-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html

https://project303.blogspot.com/2021/09/std-2-gujrati-adhyayan-nishpatti-with-unit-name.html


ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.


મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ ક્રમ ૯ ૧0 ૧૧ ધોરણ - ૨ એ કમનું નામ અધ્યયન નિષ્પત્તિઓ શીખેલા મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . શીખેલા મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . આ દાતરડું કેવું ? પશુઓ , પક્ષીઓ અને જંતુઓના રહેઠાણો વિશે જણાવે છે . પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે . ષ , ત્ર , જ્ઞ મુળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . ષ , 2 , જ્ઞ મુળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે , મીત્રની મદદ સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે . પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે . પશુઓ , પક્ષીઓ અને જંતુઓના રહેઠાણો વિશે જણાવે છે . ષ , ૨ , ૪ , રૂ મુળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . ક્ષ , શ્ર , સ , રૂ મુળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . યજ્ઞનો ઘોડો વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . પશુઓ , પક્ષીઓ અને જંતુઓના રહેઠાણો વિશે જણાવે છે . સ્થાનિક વનસ્પતિ વિષે જણાવે છે , સદંડી મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . સદંડી મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . ૧૨ અચ્ચર આવે વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . દંડરહિત સમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . દંડરહિત સમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . ૧૩ ચપટી વાગે પટ્ટ ... પટ્ટ . સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે . વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . દંડરહિત અને સદંડી અસમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . દંડરહિત અને સદંડી અસમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે . વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે , આહારના સંદર્ભમાં સારી નરસી ટેવો વિષે સમજે છે . ' ર ' કાર મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે . * ર * કાર મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે . પવન અને સુર્ય સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે , પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે . ૧૪ બચુ કહે .. ૧૫ 

વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . ઉપસર્ગ અને પૂર્વગ જોડે છે . ૧૬ લાલયનું પરિણામ વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે . સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે , સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે . ૧૭ : આવ મજાની ખિસકોલી વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે . વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે . સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણે છે . લિંગ પરિવર્તન કરે છે . વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . કંઇ એકલા ખવાય ? શબ્દરમત દ્વારા શબ્દભંડોળ વિકસાવે છે . દિશાઓને ઓળખે છે . વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . નો , ની , નું , ના પ્રત્યયનો ઉપયોગ કરે છે , વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . દિશાઓને ઓળખે છે . ૧૯ દલો તરવાડી રાષ્ટ્રગીત ગાય છે . સ્થાનિક વનસ્પતિ વિષે જણાવે છે , વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવી શકશે . ૧૮ 

ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.

ધોરણ-2 ગુજરાતી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR