ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.

Join Whatsapp Group Join Now

 

ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ-8 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.




પ્રાથમિક શાળાઓમાં બાળકોના શૈક્ષણિક કાર્ય માટે અભ્યાસક્રમ આયોજન બનાવવાનો થતું હોય છે દરેક શાળાઓમાં કયા મહિનામાં શું આયોજન કરવું તે નક્કી થતું હોય છે અહીં અભ્યાસક્રમ આયોજન ના એક ભાગરૂપ શૈક્ષણિક આયોજન કે આપણે કયા મહિનામાં કયા પાઠ ચલાવવા ધોરણ 8 ના બાળકો માટે અહીં તૈયાર કરવામાં આવેલું શૈક્ષણિક આયોજન મુકવામાં આવેલ છે જે તમે ડાઉનલોડ કરી ધોરણ ૮ના વર્ગખંડ માં ટીંગાડી શકો છો આ ઓફિસિયલ આયોજન નથી પણ ઓફિસે લગન ના આધારે કમ્પ્યુટરમાં તૈયાર કરી બનાવવામાં આવેલ છે તો દરેક મિત્રોને આયોજનની જાણ કરશો અને અમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેશો 


ધોરણ આઠના ગુજરાતી વિષયમાં જૂન મહિનાથી શરૂ કરીને ભોષ પરીક્ષા સુધી કયા મહિનામાં કયાં રહેશે તે શિક્ષક મિત્રોને જણાવવાનું થતા હોય છે તેનું સમગ્ર આયોજન અહીં મૂકવામાં આવી છે ધોરણ 8 ના બાળકો એ પણ એડવાન્સમાં તૈયારી કરવા અથવા તો શિક્ષકે કયા મહિના માં કેટલો ભારે રહેશે તે જણાવવા માટે સમગ્ર વર્ષનું આયોજન એક વાર જોવું જોઇએ અને તેનો અભ્યાસ કરવો જોઈએ અહીં આપેલો અભ્યાસક્રમનું આયોજન શૈક્ષણિક પાઠ પૂરતું છે આ સિવાય પણ સર્વાંગી શિક્ષણ ની અંદર ઘણા બધા વિષયો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવતો હોય છે વિવિધ પ્રવૃત્તિઓ અને હું પણ સમાવેશ કરવામાં આવતો હોય છે બાળકો વર્ષ દરમ્યાન પોતાનો વિકાસ જુદી જુદી રીતે કરવા માટે તેના અલગ અલગ પ્રોફિટને અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં ફક્ત અને ફક્ત શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે અને એ જ બધી અમારા whatsapp દ્વારા તમને મળતો રહેશે તો તમારા whatsapp ગ્રુપ સાથે જોડાઈ રહેજો અને શૈક્ષણિક આયોજન વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તે ખાસ જોજો અહીં ધોરણ આઠનું જ શિક્ષણકાર્ય મૂક્યું છે તેમાં સુધારા-વધારા લાગતા હોય તો તેમાં એક મોબાઈલ નંબર આપ્યો છે.તે મોબાઈલ નંબર પર whatsapp મેસેજ કરી તમે જણાવી શકો અને ભૂલ અન્ય કોઈ મિત્ર સુધીના પછી અને સુધરી જાય તેવા પ્રયત્નો પણ કરશો વધુમાં વધુ લોકો સુધી શૈક્ષણિક આયોજન પહોંચે તે માટે અવશ્ય શેર કરજો અને વધુમાં વધુ whatsapp ગ્રુપમાં ફોરવર્ડ કરજો 




ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.


https://project303.blogspot.com/2021/08/std-8-abhyaskram-aayojan-pdf.html




ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.

ધોરણ-8 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR