ધોરણ-7 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-7 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-7 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ સાતના બાળકોને કયા ધોરણ કયા મહિનામાં કયા વિષયના કયા એકમમાં આવા તે માટે ઉપયોગી શૈક્ષણિક આયોજન અહીં રજૂ કરવામાં આવે છે.આ શૈક્ષણીક આયોજન ધોરણ સાત ના તમામ વિષય માટે ખાસ ઉપયોગી છે ધોરણ 7 નુ ગુજરાતી વિષયમાં જે આવવાના હોય તે મહિના બાદ જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે એક નું નામ પણ લખવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા આજે ઓફિસે રાજન મોકલવામાં આવી છે તેમાં ફક્ત વિષયમાં લખવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે કે કયો પાઠ હશે બધા એકદમ યાદ રહી જતાં નથી માટેની સરળ બનાવવા માટેના નો પ્રયત્ન કરવામાં આવ્યો છે આયોજન એવું છે કે ગણિત વિષય હોય તો ગણિત વિષયમાં એના સામે તેના એકમ ના નામ લખેલા હોય છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કયા મહિનામાં કયા એકમ ભણાવવા જોઈએ દરેક વિદ્યાર્થી એડવાન્સ તૈયારી પણ કરી શકે છે શિક્ષક પોતાના મોબાઈલમાં સેવ કરવાથી જોઈ શકે છે કે આ મહિનામાં કેટલો ભાવ રહેશે ગયા એક માટે કેટલા સુધી ફાળવણી કરવી તે નક્કી કરી શકતા હોય છે માટે આવું આયોજન દરેક શિક્ષક પાસે હોવું જ જોઈએ દરેક વર્ગમાં વિષય આયોજન ના હોય તો ચાલે પણ વર્ગ વાઇઝ એટલે કે જે ધોરણનું સાથે સાત વિષયનું એકસાથે નું આયોજન દરેક વર્ગમાં રાખવો ખૂબ જ જરૂરી છે ગુણોત્સવ તથા અન્ય કોઈ અધિકારી પદાધિકારી મુલાકાત સમયે વર્ગમાં સમય પત્ર સાથે અભ્યાસક્રમ આયોજન પણ ભરાયેલું હોય તો ખુબ જ સરસ અને સરળ અને સરાહનીય કામગીરી ગણાતી હોય છે માટે દરેક મિત્રોને આ શૈક્ષણિક આયોજન પોસ્ટ કરજો અને ધોરણ સાત બાળકો સાથે વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન કરજો
ધોરણ સાત ના સાત વિષય ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી વગેરે વિશેના તમામ એકમો ના તમામ મહિનામાં કયા કયા સમય અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે તેનું ટૂંકું એના નું આયોજન અહીં મૂકવામાં આવી છે ધોરણ સાત પ્રથમ સત્ર માં તમામ મહિનામાં કયા જણાવશો તો તે મૂકવામાં આવ્યા છે ધોરણ સાત ની અંદર બીજા સત્રમાં કયા પાઠ ચલાવવા તે બાળકોને સરળતાથી યાદ રહી જાય અને ફક્ત એક જ પેજ મો આવું નાનું સરખું સરસ મજાનો આયોજન અહીં મૂકવામાં આવી છે જે તેમણે પીડીએફ ડાઉનલોડ કરી શકશો ધોરણ સાતના વર્કનું સૌથી મહત્વપૂર્ણ જો કોઈ વસ્તુ હોય તો તે શૈક્ષણિક આયોજન છે અને ધોરણ સાત ના તમામ બાળકો સુધી આવી પહોંચે તો દરેક બાળકોને આગામી સમયમાં કયા એકમમાં માપવામાં આવશે તેની જાણકારી મળતી હોય છે આમ તો એક કમરે અનુસાર વર્તતા હોય છે પણ સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં નાગરિકશસ્ત્ર ઇતિહાસ ભૂગોળ વગેરે વગેરે વિશે નું સરસ મજાનું આયોજન અહીં મુકવામાં આવેલું છે
ધોરણ-7 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ-7 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.