આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ

Join Whatsapp Group Join Now

 અઝાદિ કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ


મહત્વપૂર્ણ લિંક


સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


આઝાદી કા અમૃત મહોત્સવ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે જુઓ આ પ્રેક્ટિકલ વિડીયો


સર્ટીફીકેટ નો નમુનો જોવા માટે અહીં ક્લિક કરો.


આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


https://project303.blogspot.com/2021/08/aazadi-ka-amrut-mahotsav.html



અઝાદિ કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ નવો પરિપત્ર અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની અગત્યની લિંક પણ આપેલ છે


ગુજરાત સરકારના પરિપત્ર મુજબ દરેક શિક્ષક મિત્રોએ ફરજિયાત સર્ટિફિકેટ મેળવવાનું છે



કેવું સર્ટિફિકેટ તમને મળશે તેનો નમૂનો પણ અહીં આપેલ છે.. આ માહિતી તમામ શિક્ષક મિત્રો સુધી ઝડપથી પહોંચાડશો.

https://project303.blogspot.com/2021/08/aazadi-ka-amrut-mahotsav.html


મિત્રો હમણાં સર્વર ખુબ જ સરસ ચાલે છે અને સર્ટીફિકેટ પણ મેળવવાના શરૂ થઈ ગયા છે તો હમણાં જ બે મિનિટનો સમય લઈને સર્ટિફિકેટ અચૂકથી મેળવી લો..

નમસ્કાર . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે “ Azadi Ka Amrit Mahotsav ( AKAM ) ” અંતર્ગત ૧૨ મી માર્ચ , ૨૦૧૧ થી ૧૫ મી ઓગસ્ટ , ૨૦૨૩ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . આ મહોત્સવ જન - ભાગીદારીના ભાગ સ્વરૂપે જન - ઉત્સવ તરીકે ઉજવાશે . AKAM તમામ કાર્યક્રમો એ Freedom Struggle , Ideas at 75 , Achivements at 75 , Actions at 75 અને Resolve at 75 એમ કુલ પાંચ આધારસ્તંભોની આસપાસ યોજશે . ઉપરોક્ત સમયગાળા દરમ્યાન શાળા શિક્ષણ અને સાક્ષારતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા AKAM અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે . તેના ભાગ સ્વરૂપે અગામી કાર્યક્રમમાં “ રાષ્ટ્રગાન ' ગાવાનું અને તેને https://rashtragaan.in પર અપલોડ કરવાનું છે . સદર કાર્યક્રમમાં ભાગ લેનારે વેબસાઈટ https://rashtragaan.in ઉપર જઈને પોતે રાષ્ટ્રગીત ગાઈને અપલોડ કરવાનું રહેશે . તેમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૪ મી ઓગસ્ટ , ૨૦૨૧ છે . આપના જિલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના તમામ ઉંમરના વિદ્યાર્થીઓ , વાલીઓ અને પરિવારના અન્ય સભ્યો , શાળાઓનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા સીઆરસી , બીઆરસી અને ડાયટનો સ્ટાફ ઉપરોક્ત કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લે તે માટે જરૂરી આદેશ અને આયોજન કરવા વિંનતી છે . " ચાલો , સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈએ અને તે દ્વારા તમામ ભારતીયોમાં ગર્વ અને એકતાને જગાડીએ . " આભારસહ .


https://project303.blogspot.com/2021/08/aazadi-ka-amrut-mahotsav.html

https://project303.blogspot.com/2021/08/aazadi-ka-amrut-mahotsav.html



અઝાદિ કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ






આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી રાષ્ટ્રગાન ગાવાનું અને ઓનલાઇન અપલોડ કરવાનો કાર્યક્રમ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR