ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.

Join Whatsapp Group Join Now

 ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ-6 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.



ધોરણ 6 ના બાળકો માટે સૌથી અગત્યની ખૂબ જ ઉપયોગી માસવાર શૈક્ષણિક આયોજન અહીં રજૂ કરવામાં આવે છે ધોરણ છ ના તમામ બાળકો સુધી ધોરણ પાંચ અભ્યાસ કરીને આવ્યા છે તેવા તમામ બાળકો હાલ ધોરણ છ માં ભણી રહ્યા છે જેમનો પ્રવેશ જૂન મહિનાથી આપણે આપી દીધો છે તેવા તમામ બાળકો જૂન મહિનામાં તો bridge course ચાલતો હતો તેના વિડીયો બાળકો જોયા હશે હાલમાં ધોરણ છ માં લન્ડ ના વિડીયો પ્રસારિત કરવામાં આવે છે જેના જોઈને બાળકો અભ્યાસ કરતા હોય છે નિમિત્તે વિમાન બાળકોની ઉંમર ના વિડીયો જોવા જોઈએ પણ જ્યારે પરીક્ષાની કેસની વાત આવતી હોય ત્યારે બાળક મૂંઝવણમાં મુકાઈ જતું હોય છે કે કયા એકમ ની તૈયારી કરવી પરિપત્ર માં તમામ માહિતી આપવામાં આવતી હોય છે છતાં પણ સમગ્ર વર્ષનું આયોજન મળી જાય તો ધોરણના બાળકોને તૈયાર કરવામાં સરળતા રહેતી હોય છે ધોરણ ૬ માં પ્રવેશ કરેલા બાળકો ત્રણથી પાંચ પ્રાથમિક અભ્યાસ કરતા હોય છે તેમના ભણાવનારા શિક્ષકો પણ અલગ હોય છે જ્યારે બાળકો ધોરણ છ પ્રવેશ મેળવે છે ત્યારે તેના તમામ શિક્ષકો બદલાઈ જતા હોય છે અને બદલાતા શિક્ષકોની સાથે સાથે તેમની પદ્ધતિ પણ બદલાઈ જતી હોય છે બાળકોને ભણવામાં અને શિક્ષકો સાથે અનુકૂલન ગેમો ઘણી બધી વાર લાગતી હોય છે અમુક બાળકોને ઘણા બધા સમયે પછી શિક્ષકો સાથે સરળતાથી શિક્ષણ મેળવી શકતા હોય છે અહીં આપવામાં આવેલ ધોરણ છનું શૈક્ષણિક આયોજન તમામ બાળકો સુધી પહોંચે એ જ સમગ્ર વર્ષનું હોવાથી બાળકોને સમજવામાં અને જાણવામાં સરળતા રહેશે 



ધોરણ 6માં કરતા તમામ બાળકોને શૈક્ષણિક આયોજન ની જરૂરિયાત હોય તો મોકલી શકો છો દરેક વર્ગ શિક્ષકે પોતાના ધોરણ છ ના ધોરણ છનું શૈક્ષણિક આયોજન જાતે બોલપેનથી સ્કેચ પેન થી અથવા કમ્પ્યુટરમાં અથવા અન્ય કોઈ રીતે બનાવી લટકાવી શકાય જે નું વર્ગમૂળ ખૂબ જરૂરિયાત હોય છે જ્યારે પોતાનું શૈક્ષણિક કાર્ય કરાવતા હોય ત્યારે તેમને શૈક્ષણિક આયોજનની ખૂબ જરૂરિયાત હોય છે અભ્યાસક્રમ ના આયોજન નો સૌથી મોટો અને મહત્વનો ભાગ હોય તો શૈક્ષણિક આયોજન છે માટે અહીં ધોરણ છ નું શિક્ષણ જ મુકવામાં આવી છે તો તમારી આસપાસમાં રહેતા ધોરણ 6 અભ્યાસ કરતા તમામ બાળકો અથવા તો ધોરણ છ ના તમામ વર્ગ સુધી શિક્ષણ જ પહોંચી તેવા પ્રયત્નો કરજો 


ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.


https://project303.blogspot.com/2021/08/std-6-abhyaskram-aayojan-pdf.html



ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.


ધોરણ-6 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR