ધોરણ-5 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-5 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-5 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક શાળા તથા નિમ્ન પ્રાથમિક શાળા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ ૬ ૭ ૮ ના બાળકો અભ્યાસ કરતા હોય છે જ્યારે નિમ્ન પ્રાથમિક શાળામાં ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ ધોરણ ચાર અને ધોરણ 5 ના બાળકો અભ્યાસ કરતા હોય છે શરૂઆતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો જ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરતા હતા જેની હાલમાં ધોરણ 3 4 અને 5 મો પણ દાસ પદ્ધતિ આયોજન દ્વારા તમામ શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છીએ અહીં ધોરણ પાંચનું શૈક્ષણિક આયોજન મૂકવામાં આવી છે જે ખરેખર તાસ પદ્ધતિ થી ઉપયોગ કરતા તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે જે શિક્ષકો ધોરણ 5 મો શૈક્ષણિક કાર્ય તાસ પદ્ધતિ દ્વારા ચલાવતા હોય છે તેમના માટે ખૂબ જ સરસ મજાનું આયોજન અહીં મૂકવામાં આવી છે આયોજનમાં ક્ષતિ જણાય તો તે તેમાં આપેલા whatsapp નંબર ઉપર ધ્યાન દોરજો તો તેમાં સુધારો કરી શકાય અને ફરીથી મૂકી શકાય જે નવું બનાવવામાં આવશે આયોજન તે અહીં જ અપડેટ કરી દેવામાં આવશે જેથી તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધરી જાય અને સાચી માહિતી બાળકો સુધી પહોંચે ધોરણ પાંચ માં અભ્યાસ કરતા બાળકોને કયા મહિનામાં કયા પાઠ ભણાવવા કાયૅકમ તૈયારી કરવી તેની સમજ માટે સરસ મજાના નું શીખવું એક જ પેજ માં આવી જાય તેવું આયોજન અહીં મૂકવામાં આવી છે તમારી આસપાસ તમારા whatsapp ગ્રુપમાં તો તમારા જે કોઈ અન્ય મિત્રો હોય તે મિત્રો સુધી શિક્ષણિક આયોજન પહોંચે તેવા પ્રયત્ન કરશો અને વધુમાં વધુ લોકો શિક્ષણ ગાજરનો ઉપયોગ કરે તેવા પ્રયત્ન કરશો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે અભ્યાસક્રમનું આયોજન મુકવામાં આવેલું છે તેમાં દરેક મહિનાના સામે તેમે વિષયના એકમ નો ક્રમ આપેલો છે જેને અહીં વિક્રમ સાથે એકનું નામ પણ દર્શાવેલ છે તેથી બાળક વાંચી શકે કયા મહિનામાં કયા એકમ બનાવવાના રહેશે તે જાણી શકીએ તો ખૂબ જ સરળ અને સરસ રીતે આયોજન તૈયાર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ લોકો સુધી ધોરણ પાંચનું શૈક્ષણિક આયોજન પહોંચી તેવા પ્રયત્નો કરજો ધોરણ 5 ના દરેક બાળક સુધી આવું આયોજન પહોંચે તે ખૂબ જ જરૂરી છે એવું છે આની ઝેરોક્ષ માં પણ આપણે પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકીએ અને આપણા કિસ્સામાં પણ રાખી શકીએ એવું નાનું સરસ મજાનું શૈક્ષણિક આયોજન અહીં પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવી છે તો પીડીએફ ડાઉનલોડ કરી ધોરણ પાંચનું શૈક્ષણિક આયોજન વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે વધુમાં વધુ લોકો ધોરણ પાંચના શૈક્ષણિક કાર્ય નો ઉપયોગ કરે ધોરણ 5 ના બાળકો પણ શૈક્ષણિક આયોજન જોઇ અને દરેક મહિનાના એકમો ની જાણકારી મેળવી તે હેતુસર જ ફક્ત અને ફક્ત પ્રાથમિક શાળાના ધોરણ 5 ના બાળકો માટે જ અહીં તૈયાર કરી મુકવામાં આવેલું છે જે તમારા તમામ મિત્રોને જાણ કરી તેમના whatsapp ગ્રુપ સુધી અથવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે જગ્યાએ શૈક્ષણિક આયોજન મૂકી દરેકને ઉપયોગી થવા પ્રયત્ન કરીશું
ધોરણ-5 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ-5 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.