ધોરણ-4 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-4 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-4 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ ચાર માં અભ્યાસ કરતા તમામ બાળકો માટે ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક આયોજન કે જેમાં ધોરણ ચાર માં તમામ વિષયો સામે તેના મહિના મુજબ કયા એકમ ભણાવવાના રહેશે તેની યાદી આપેલી છે ધોરણ ચારમાં ગુજરાતી વિષય જૂન મહિનામાં કયા ભણાવવા તેની સમજ વિસ્તૃત સમજ જુના અભ્યાસક્રમ ની હતી જે અહીં નવા વર્ષમાં ફક્ત એક નામ સાથે જ રજૂ કરવામાં આવી છે એવી સરસ મજાની ધોરણ ચારના શૈક્ષણિક આયોજન ની પીડીએફ બનાવવામાં આવી છે આ પીડીએફ ધોરણ ૪ ના બાળકો અને ધોરણ ચાર માં અભ્યાસ કરતા શિક્ષકો સુધી અથવા વિષય શિક્ષકો સુધી પહોંચી એવા નાના વિચાર સાથે રજૂ કરવામાં આવેલી છે ધોરણ ચાર માં ગણિત વિષયમાં કયા પ્રકરણ કયા મહિનામાં ચલાવશો તેવા મનમાં પ્રશ્ન થતો હોય તે પ્રશ્નનું સોલ્યુશન શૈક્ષણિક આયોજન મળી રહેશે તથા ધોરણ ચાર માં બીજા સત્રમાં જે જે એક મોજે મહિનામાં જે પણ આવવાના હોય તે મહિના ની સામે તે ક્રમ સાથે સાથે તેનું નામ પણ અહીં મૂકવામાં આવ્યું છે જો કોઈ નામ લખવામાં ભૂલ થઇ હોય તો તેમાં આપેલા whatsapp નંબર તમે જાણકારી ધોરણ ચારના શૈક્ષણિક આયોજન જે સુધારો કરાવવા હોય તે તેમાં આપેલા whatsapp નંબર પરથી તમે કરાવી શકો છો શેક્ષણિક આયોજન બનાવવામાં ઘણી બધી મહેનત પડતી હોય છે જ્યારે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા હોય તો ઘણી બધી ટાઈપીંગ મિસ્ટેક પણ થતી હોય છે માટે તમારે પાઠ્યપુસ્તક ની અનુક્રમણિકા જ મુખ્ય ગણવાની છતાં પણ આવું ના નું આયોજન જો આપણી પાસે હોય તો આપણે જોઈ શકતા હોય છે કે કયા મહિનામાં કયા એકમ ભણાવવા માટે અહીં આપેલી ધોરણ ચારનું શૈક્ષણિક આયોજન તમામ ધોરણ ૪ ના બાળકો વાલીઓ સુધી પહોંચે બાળક જાણે કે કયા મહિનામાં એક ભણવાના છે પણ જાણે એવા તમામ શિક્ષકોએ પ્રયત્ન કરવા અને દરેક બાળકો ના whatsapp સુધી આ મેસેજને પહોંચાડવા ધોરણ ચારનું શૈક્ષણિક આયોજન ધોરણ ચારના અભ્યાસક્રમના એક મહત્વનું અંગ છે ધોરણ ચારનું શૈક્ષણિક આયોજન સૌથી મુખ્ય હોય છે ધોરણ ચાર ના યુનિટ ટેસ્ટ છે કે સામાયિક કસોટી આવતી હોય છે તે આજના આધારે જ બનાવવામાં આવતી હોય છે ધોરણ ૪ ના બાળકો ધોરણ ૩માં થી પાસ થઈ પ્રવેશ મેળવી આવતા હોય છે એટલે તેમને દરેક બાળકોને જાણ હોય છે એમ અહીં આવા જ અભ્યાસક્રમ આયોજન બનતું હોય છે અને જે વર્ગખંડમાં બાળકો જોતા જ હોય છે પણ જ્યારે બાળકો સુધી આવું પોતાનું આયોજન પોસ્ટ હોય છે તે બાળકો ખરેખર ખુશ થઇ જતા હોય છે માટે આપણે એક શિક્ષક તરીકે આવું નાનું સરખું આયોજન પ્રથમ સત્ર દ્વિતીય સત્ર બંનેનું ફક્ત એક જ હોવાથી સાવ સરળ રીતે પ્રિન્ટ કરી શકાય અને દરેક વાલી સુધી બાળક સુધી પહોંચી શકે તો બાળકો તેને સરળતાથી ઉપયોગ કરતા થાય છે માટે ધોરણ ચાર નું સરસ મજાનું શૈક્ષણિક આયોજન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે વધુમાં વધુ ધોરણ ૪ ના બાળકો સુધી પહોંચે તેવો પ્રયત્ન તમે પણ કરશો
ધોરણ-4 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ-4 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.