ધોરણ-3 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-3 ની માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 થી 8 નુ ઓફિસીયલ માસવાર શૈક્ષણિક આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-3 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ ત્રણ ના બાળકો માટે તથા શિક્ષકો માટે શૈક્ષણિક આયોજન પી.ડી.એફ સ્વરૂપે આ બ્લોગની પોસ્ટમાં મુકવામાં આવેલું છે જે આયોજનમાં ધોરણ ત્રણ ના તમામ વિષય ગુજરાતી ધોરણ ત્રણ નું ગણિત ધોરણ 3 આસપાસ આસપાસ દરેક વિષયો માટે તેમને દરેક મહિનાના આયોજન સાથે અહીં માસવાર અભ્યાસક્રમ આયોજન મુકવામાં આવેલું છે માસવાર અભ્યાસક્રમ આયોજન સૌથી મહત્વની બાબત છે દરેક મહિનામાં દરેક વિષયમાં કયા એકમોનો અભ્યાસ કરાવવો તેની જાણકારી મેળવવી અને દરેક બાળક પણ આવી જાણકારી મેળવી તથા વાર દરેક વાલીઓ પણ પોતાના ત્રીજા ધોરણમાં ભણતાં બાળકોને દરેક મહિનામાં જે કામો ભણાવવાના થતા હોય તેની જાણકારી મેળવી તે હેતુસર અહીં ધોરણ ત્રણ નું શૈક્ષણિક આયોજન મૂકવામાં આવી છે
દરેક ધોરણમાં અભ્યાસક્રમ આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે અભ્યાસક્રમ આયોજન માં ઘણી બધી બાબતો નો સમાવેશ થતો હોય છે તેમાં સૌથી અગત્યની બાબત શૈક્ષણિક આયોજન હોય છે મોટાભાગના વિદ્યાર્થીઓ શૈક્ષણિક આયોજન નો જ વધુ ઉપયોગ કરતા હોય છે અભ્યાસક્રમો અભ્યાસ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ આવતી હોય છે જેમાં રમતગમત સર્વાંગી વિકાસ ચિત્ર સંગીત શારીરિક શિક્ષણ યોગ વસતા ઘણા બધા વિષયોની તૈયારી આપે અભ્યાસક્રમ આયોજન કરતા હોય છે પણ અભ્યાસક્રમ આયોજન સૌથી મહત્વનું અંગ અને સૌથી અગત્યની બાબત હોય તો તે શૈક્ષણિક આયોજન છે જે અહીં ધોરણના બાળકો માટે મૂકવામાં આવી છે ધોરણ-૩માં અભ્યાસ કરતા તમામ વર્ગ શિક્ષકો માટે તેમના વર્ગખંડમાં બોલપેનથી બનાવવો હોય કે અન્ય કોઈ રીતે બનાવવું હોય તો સરળતાથી બનાવી શકાય તે માટે આ નમૂનારૂપ પીડીએફ ઉપયોગી થશે આમ જોઈને સરળતાથી તમે બનાવી શકો છો નાનું સરખું આયોજન પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાનું ફક્ત એક જ કાગળ માં તમે પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકો અને તમામ વાલી સુધી પહોંચી જાય તેવું નાનું સરખું આયોજન અહીં મૂકવામાં આવી છે આયોજનમાં જો તમને કોઈ ક્ષતિ જણાય તો તમને લાગે કે આ એકમ લખવામાં કોઈ ભૂલ થયેલી છે તે ભૂલ સુધારવા માટે એ આયોજનમાં નીચે whatsapp નંબર આપવામાં આવે છે તે તમે whatsapp નંબર ઉપર મેસેજ કરી ધોરણના શૈક્ષણિક મુજે ભૂલ થઇ હોય તે સુધારી શકો છો અને ફરીથી અપડેટ કરાવી શકો છો માટે તમામ વાલીઓએ તમામ વિદ્યાર્થીઓ સુધી આવતું તે જાણું શૈક્ષણિક આયોજન પહોંચી તે માટે નાનો એવો પ્રયત્ન કરવામાં આવેલું છે આપણે તમે સહભાગીદારી બતાવજો અને તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ સુધી અને તમારી શાળામાં શૈક્ષણિક આયોજન નો ઉપયોગ થાય તમારા પર ક્ષણિક આયોજન બનાવી બોલપેનથી બનાવો બનાવો તો પણ ચાલતું હોય છે કમ્પ્યુટરમાં બનાવો તો બેસ્ટ માટે દરેક શિક્ષકો અને બાળકો શૈક્ષણિક કાર્યનો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુસર અહીં શિક્ષણકાર્યનો વધુ ફેલાવો થાય તેવા પ્રયત્નો કરી આ બ્લોગમાં તેની પોસ્ટ મૂકવામાં આવી છે અને વધુમાં વધુ મિત્રો ધોરણ ત્રણ ના શૈક્ષણિક આયોજન ના માં ભાગીદારી નોંધાવી તથા પોતાની આસપાસમાં રહેતા પાડોશી મિત્રો પાડોશીઓ વિદ્યાર્થીઓ આજુબાજુની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા પોતાના સ્ટાફ મિત્રો અથવા તો પોતાના પે.સેન્ટર તાલુકા જિલ્લાના શિક્ષકો સુધી શૈક્ષણિક આયોજન વધુ ફેલાવો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે ઓફિસિયલ સેક્સન કાળજે મુકવામાં આવેલું છે તેની લીંક પણ અમારા whatsapp ગ્રુપમાં મુકતા જ હોય છે તેના આધારે જ ધોરણ ત્રીજાનું શિક્ષણ જ તૈયાર કરવામાં આવેલું છે
ધોરણ-3 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.
ધોરણ-3 શૈક્ષણિક માસવાર આયોજન એકમના નામ સાથેની PDF ડાઉનલોડ કરો.