NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત

Join Whatsapp Group Join Now

 NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત 

મહત્વપૂર્ણ લિંક

રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૧

દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ-૨૦૨૧ માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.

*કોણ કોણ અરજી કરી શકશે ?*

*૧.* આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.
*૨.* અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.

શુ લાભ મળવાપાત્ર છે ?

*૧.* કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે *રૂ. ૧૦,૦૦૦* મળશે.
*૨.* પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે *રૂ ૨૦,૦૦૦* મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ
૧. આધાર કાર્ડ
૨. ધો- ૧૦,૧૨ ની માર્કશીટ
૩. આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)

ઓનલાઈન કરવાની છેલ્લી તા. ૩૦/૧૧/૨૦૨૧ છે.

એક વિનંતી આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો.. પ્લીઝ.

https://project303.blogspot.com/2021/08/nsp-data-veryfication.html

NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત . RE : - MINISTRY OF EDUCATION DEPARTMENT OF SCHOOL EDUCATION & LITERACY , D.O.NO.17 1 / 2021 - SS , DATED - 16 / 07 / 2021 શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ( NSP ) માધ્યમથી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ( DST ) દ્વારા અલગ અલગ શિષ્યવૃત્તિ યોજનાઓની રકમ લાભાર્થી વિધાર્થીઓને ચુકવવામાં આવે છે . જે અંતર્ગત નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( NMMS ) યોજનાના લાભાર્થી વિધાર્થીઓને પણ આ પ્રકિયા મુજબ જ સ્કોલરશીપની રકમ ચુકવવામાં આવે છે . સંદર્ભ -૧ ના પત્રથી મળેલ સુચના અનુસાર NSP અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ શાળા / જિલ્લા / રાજ્યનું આધાર બેઝ KYC વેરીફીકેશન કરવાનું થાય છે . આથી સંબંધિતોનો આધાર સાથે લીંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી KYC વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની થાય છે . આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ સંસ્થા જિલ્લા / રાજય પોતાનું એકાઉન્ટમાં આગળની કાર્યવાહી કરી શકાશે . KYC ની પ્રક્રિયા માટેની પધ્ધતિ આ સાથે સામેલ છે . ઉકત વિગતો ધ્યાને લઇ આપના જિલ્લા અને તાબા હેઠળની તમામ શાળાઓની ઉપર જણાવ્યા મુજબ KYC વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી છે . mamy સચિવ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ન કલ રવાના અમલાર્થે . , જિલ્લા નોડલ અધિકારીશ્રી ( NMMS ) જિલ્લાની સંબંધિત શાળાઓની તથા જિલ્લા કક્ષાની KYc વેરીફીકેશન કામગીરી પુર્ણ કરાવવી . 

NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત 

NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR