શિક્ષક પર્વની ઉજવણી કરવા બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક
મહત્વપૂર્ણ લિંક
5 મી સપ્ટેમ્બર 2023 શિક્ષક દિન કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વ અંતર્ગત પેડાગોજી પાઠ નિદર્શન વિદ્યા અમૃત પોર્ટલ પર વિડીયો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પેડાગોજી પાઠ આયોજન વિષય મુજબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પેડાગોજી પાઠ આયોજન નમૂના-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પેડાગોજી પાઠ આયોજન નમૂના-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પેડાગોજી પાઠ આયોજન નમૂના-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પેડાગોજી પાઠ આયોજન વર્ડ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પાઠ નિદર્શન માટે 12 પેડાગોજી વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પેડાગોજી એટલે શું ? તેની સરળ ભાષામાં સમજ આપતી PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વ બાયસેગ કાર્યક્રમ પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
5 મી સપ્ટેમ્બર 2022 શિક્ષક દિન કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વના આયોજન બાબત બાયસેગ કાર્યક્રમ પુનઃ પ્રસારણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વ ઉજવણી ઉદ્ઘાટન સમય ફેરફાર લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વ ઉજવણી લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
શિક્ષક પર્વની ઉજવણી કરવા બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક
શિક્ષક પર્વની ઉજવણી કરવા બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક
NEP 2020 સંદર્ભે શિક્ષક પર્વ 2021 બાબત ... સંદર્ભ - શિક્ષણ મંત્રાલયનો પત્ર ક્રમાંક- D.O.No.1-1 / 2021 - EE.1 ( P ) , 28-08-2021 શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે વર્ષ 2020 માં જાહેર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સંદર્ભે રાષ્ટ્રીય સ્તરેથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . આ અનુસંધાને , તા . 07 મી સપ્ટેમ્બર 2021 થી 17 મી સપ્ટેમ્બર 2021 દરમિયાન શિક્ષક પર્વ 2021 કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ છે , જેની વિગત આ સાથે બિડાણમાં સામેલ કરવામાં આવેલ છે , આથી , આપના જિલ્લાના પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો , શિક્ષણ - પ્રશિક્ષણ સંસ્થાઓના અધ્યાપકો દ્વારા સદર કાર્યક્રમ નિહારવામાં આવે તેવી સૂચના આપવા આજ્ઞાનુસાર વિનંતી કરવામાં આવે છે . નોંધ - તા .07 મી સપ્ટેમ્બર , 2021 ના રોજ સવારે 11-00 કલાકે માન.વડાપ્રધાનશ્રીનું સંબોધન છે . અહીં . આપવામાં આવેલ લીંક htp : //innovateindia.mygov.in/ પર જઇ રજીસ્ટ્રેશન કરવા માટે પણ સૂચના આપવી . આપના સહકારની અપેક્ષા , આભારસહ
ભારત સરકારના પત્રમાંક- D.0.No. 7-4 / 2021 - EE.1 ( Pt ) . તા .૩૧.૦૮.૨૦૨૧ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે MoE ભારત સરકાર દ્વારા શિક્ષકોના મૂલ્યવાન યોગદાન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ હેતુઓનાં સંચાર અને શૈક્ષણિક પ્રચાર - પ્રસાર અર્થે “ શિક્ષક પર્વ - ર ૦ રવ ” ની ઉજવણી તા .૦૫.૦૯.૨૦૨૧ થી તા .૧૭.૦૯.૨૦૨૧ સુધી કરવામાં આવનાર છે . આ શિક્ષક પર્વની ઉજવણીની થીમ " Quality and Sustainable Schools : Learning from the Schools in India " RIMOLHI Act . ઉક્ત સંદર્ભ અન્વયે આ શિક્ષક પર્વની ઉજવણીના શુભ અવસરે ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ માન.રાષ્ટ્રપતિશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે તેમજ ૭ મી સપ્ટેમ્બરનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રી દ્વારા શિક્ષક પર્વનું ઉદ્ધાટન કરવામાં આવશે , જેમાં શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સદ્યોગીઓ જેમ કે શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે . ૫ થી ૧૭ સપ્ટેમ્બર -૨૦૨૧ દરમ્યાન યોજાનાર શિક્ષક પર્વમાં વેબિનાર , ચર્ચાસત્ર , પ્રેઝન્ટેશન અને અન્ય માધ્યમો દ્વારા દેશના વિવિધ તજજ્ઞો દ્વારા શિક્ષણ નીતિ પરના વિચારો અને આયોજન રજુ કરવામાં આવનાર છે . આ પર્વ સંદર્ભે શિક્ષકો , આચાર્યશ્રીઓ તથા અન્ય શિક્ષણ સહયોગીઓના સૂચનો આમંત્રિત કરવામાં આવે છે . જે https : // innovateindia , mygov.ir/stakeholder-engagement-for-NEP20207 લીક મારફત મોકલવાના રહેશે . ઉક્ત બાબતને ધ્યાને લઇ આપના જિલ્લાના તમામ ડાયટ / શાળાના શિક્ષકો / બી , આર.સી / સી.આર.સી.કો.ઓ તથા આપના જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓને આ શિક્ષક પર્વમાં જોડાવા માટે જણાવવામાં આવે છે . આ પર્વ અંગેની યુટ્યુબ લીંક તથા વેબકાસ્ટ લીંક સંદર્ભિત પત્રમાં આ સાથે સામેલ છે .
શિક્ષક પર્વની ઉજવણી કરવા બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક