આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.

Join Whatsapp Group Join Now

 આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ  છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.


નીચે આપેલ મહત્વપૂર્ણ પોસ્ટ બે વાર વાંચજો.


શ્વેતાએ એક કલાકમાં 10 કિ.મી.નું અંતર કાપ્યું. 


ભાવેશે એટલું જ અંતર દોઢ કલાકમાં કાપ્યું. 


બંનેમાંથી કોણ ઝડપી અને તંદુરસ્ત ગણાય? 


અલબત્ત અપણો જવાબ શ્વેતા હશે. 


જો શ્વેતાએ આ અંતર તૈયાર ટ્રેક પર પાર કર્યું હોય અને ભાવેશે રેતાળ રસ્તા પર ચાલીને પાર કર્યું હોય તો ??? 


તો પછી આપણો જવાબ હશે,,, ભાવેશ


પરંતુ જ્યારે ખબર પડે કે શ્વેતા 50 વર્ષની છે જ્યારે ભાવેશ 25 વર્ષનો છે  ત્યારે ?? 


તો પછી આપણો જવાબ ફરી શ્વેતા હશે. 


પરંતુ આપણને ખબર પડે કે ભાવેશનું વજન 140 કિલો છે જ્યારે શ્વેતાનું વજન 65 કિલો છે તો? 


ફરીથી તમારો જવાબ ભાવેશ હશે 


જેમ જેમ આપણે ભાવેશ અને શ્વેતા વિશે વધુ જાણીશું, કોણ વધુ સારું છે તેના વિશે આપણા મંતવ્યો અને નિર્ણય બદલાશે.


જીવનની વાસ્તવિકતા પણ એવી જ છે. આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ  છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.


દરેક પાસે  અલગ અલગ તકો હોય છે.

જીવન બધાના જુદા જુદા હોય છે.

સંસાધનો બધાને સરખા નથી મળતા

સમસ્યાઓ બધાની અલગ અલગ હોય છે.


દરેક પાસે ઉકેલો અલગ અલગ હોય છે. 


તેથી જીવનની શ્રેષ્ઠતા કોઈની સાથે 'સરખામણી' કરવામાં નથી પરંતુ પોતાના જાતપરીક્ષણમાં છે. 


તમે શ્રેેેેષ્ઠ છો. તમે તમારા સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહો.



આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.


આ પોસ્ટ અહિંયા શા માટે મૂકવામાં આવી છે તમે બધા કદાચ જાણતા જ હશો મૂકે બાબત છે કે આપણે પોતાને જ કેટલીક બધી વાર મુશ્કેલી સર્જાતી હોય છે અને મુશ્કેલીઓમાંથી બહાર કઈ રીતે નીકળવું બહાર કેવી રીતે નીકળીશું મુશ્કેલ શું કરશો એ તો આપણે ત્યારે જાણી શકતા હોય છે જ્યારે મુશ્કેલી વિષે તમે વધુ વિગતે જાણતા હોય અહીં આપેલ ઘણા બધા મુદ્દાઓ તમે વાંચશો તો તમને સમજાશે કે તમારો જવાબ બદલા બદલી થઈ જાય છે કેમ એવું થતું હશે તેનું મુખ્ય કારણ એ છે કે આપણે તેના વિશે જાણતા નથી જાણ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલી થઈ જાય છે કેમ કે એક સત્ય જાણ્યા પછી જ્યારે બીજું સત્ય જાણીએ છીએ ત્યારે આપણે પોતાની જ નિર્ણય બદલવો પડે છે એ જ નિર્ણય બધા પછી જ્યારે ત્રીજો સત્ય જડી જશે તો ફરીવાર આપણે પાછું નિર્ણય બદલવો પડે છે ફરી વાર રહીને બધા પછી પાછું જ્યારે ચોથી વાર સાચું છે તે જાણીએ છીએ ત્યારે ફરીથી પાછો આપીને બદલવા પડતા હોય છે આવું વારંવાર વારંવાર થયા કરતી હોય છે આપણા પોતાના જીવનમાં આવા ઘણા બધા પ્રશ્નો થતા છે આપણે શિક્ષકો હોઈએ વાલી હોય એ બાળકો હોઈએ તો પણ ઘણી બધી વખત આવું થતું હોય છે આપણા પરિવારમાં કુટુંબમાં પણ આપણે જ્યારે નિર્ણય લેતા હોય છે ત્યારે વારંવાર આપણી ને બદલવા નહીં જરૂર પડતી હોય છે અને નિર્ણય બદલવો પણ પડતો હોય છે એક વાત પછી અને બદલા પછી જ્યારે બીજી વાત સામે આવતી હોય તો ફરીવાર પાછો ફરીને બદલવા પડતા હોય છે આવું વારંવાર વારંવાર થયા કરતી હોય છે માટે જીવનની આ પ્રક્રિયા છે જેમાં સત્ય નજીક આવતો જાય સત્ય એક સત્ય જાણ્યા પછી બીજું સત્ય જાણીએ ત્યારે આપણને બદલવાની ફરજ પડતી હોય છે માટે હંમેશા કોઈ પણ એને આવતો હોય તો આપણે સૌની સાથે સૌની સંગાથ રહેવું જોઈએ એકલા જ્યારે નિર્ણય લેતા હોઈએ ત્યારે ક્યારેક સફળતા વરતી હોય છે તો ક્યારેક નિષ્ફળતા પણ મળતી હોય છે માટે સૌની સાથે સૌના સહકાર માં રહેવાથી નિર્ણયમાં બધાનો સાથ મળી જતો હોય અને સફળતાની નજીક પહોંચી શકાતું હોય છે માટે આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી હોય છે જેને તમે ઓનલાઇન કરતા હોઈએ છીએ આવી પોસ્ટ દરેકે લખતા નથી ફક્ત કોઇ મિત્રનાં ગમી જાય તો તેને ઓનલાઇન કરી દેતા હોઈએ છીએ નવી સારી સારી બાબતો તમારા whatsapp નંબર ધ્યાનથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ અહીં આપેલ બાબત તમે પોતે લખેલી ના હોય પણ અન્ય જે મિત્ર એ લખેલી હોય તેમને ખરેખર અમે દિલથી ધન્યવાદ આપીએ છીએ એવી સારી બાબતો વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ 



આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ  છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.





https://project303.blogspot.com/2021/08/motivational-story.html



આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ  છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.

આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR