ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગે ના અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટેની લીંક
મહત્વપૂર્ણ લિંક
કાયદા અને નિયમો જાણવા માટે અહીં ક્લિક કરો.
તમારે ફરિયાદ કેવી રીતે કરવી તે જાણવા માટે અહીં ક્લિક કરો.
જુદા જુદા ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગે ના અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટેની લીંક
ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગે ના અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટેની લીંક
અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટે
કાયમી સાચવી રાખવા જેવી પોસ્ટ.....
ગ્રાહક સુરક્ષા અધિનિયમ
શું તમારી સાથે કોઈ ખરીદીમાં છેતરપિંડી થઈ છે
શું વસ્તુ ખરીદીમાં છેતરાયા બાદ તમને કોઈ જવાબ નથી મળતો
તો ગભરાશો નહીં, ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત તમે ફરિયાદ કરી ને ન્યાય મેળવી શકો છો...
અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટે
તમામ લોકો ને જાણ કરો અને કાયમી આ માહિતી સાચવી રાખો ક્યારેક કામ લાગશે
અહીં આ પોસ્ટમાં તમને ગ્રાહક સુરક્ષા ના કાયદા અને નિયમો ની જાણકારી આપવામાં આવી છે તમારે કોઈ ફરિયાદ હોય અથવા ફરિયાદ કરવી હોય તો કેવી રીતે કરવી તેની સરળ માહિતી એની લીંક જે વેબસાઈટની લીંક છે તે અહીં મૂકવામાં આવી છે તેના માટે કયા કયા ફોર્મ ભરવા પડશે ફોર્મની તમામ વિગતો અહીં આપવામાં આવી છે દરેકે દરેક ના ફોર્મ જુદા જુદા હોય તો જુદી જુદી લીંક આપવામાં આવી છે જે તમે પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ વ્યક્તિને કોઈપણ જાતની ફરિયાદ હોય તેના માટે સરળ રસ્તો બંધ હોય તેવી ઓફિસિયલ વેબસાઈટ ની અહીં મૂકવામાં આવી છે જેની મદદથી તમે માહિતી મેળવી શકો છો અમે ફક્ત જાણકારી આપીએ છીએ તમારી સાચી માહિતી તો ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી પડતી હોય છે તો અમે ફક્ત અને ફક્ત official website link જ મૂકતા હોઈએ છીએ તેના પર જે તમે જાતે માહિતી શોધવાની રહેતી હોય છે તમને પોતાને અંગત આવી જાણકારી મેળવવી આવડતી ના હોય તો કોમ્પ્યુટર ના જાણકાર મિત્રો હોય તેવા મિત્રો પાસે આવી માહિતી મેળવી અને આગળની કાર્યવાહી કરવી જોઈએ
તમામ લોકો ક્યારેક ને ક્યારેક તો કોઈપણ વસ્તુ ખરીદવા માટે દુકાને જતા જશો જ્યારે દુકાને જઈએ છીએ ત્યારે તેનો ભાવ લિસ્ટ આપણું પૂછતા હોઈએ છીએ કોઈ ખરીદી કરવી હોય તો આપણે તરત હોય કે આનો ભાવ શું આ વસ્તુનો ભાવ કેટલો રહેશે કેટલા ગ્રામ ના કેટલા રૂપિયા આવા બધા પ્રશ્નો મનમાં થતા હશે હવે તો મોટા મોટા મોલ ની સંખ્યા વધતી જાય છે જ્યારે ખરીદી કરવા જઈએ સામે જ વસ્તુ પડી હોય તેના પર પ્રાઈસ લીસ્ટ પણ હોય એક જ વસ્તુ હોય તો તેની જુદી જુદી કિંમત હોય તારો કે કાજુ-બદામ ખરીદવી હોય તો એક કંપની નો ભાવ ૭૦૦ રૂપિયા હોય તો એબીજી કંપની નો ભાવ ૮૦૦ રૂપિયા હોય અથવા તો 750 રૂપિયા હોય આવું તમે જોયું હશે જ્યારે ખરીદી કરવા જતા હતા એક જ વસ્તુ ના જુદા જુદા ભાવ કેમ કે કંપની બદલી જાય એટલા માટે ભાવ બદલી જતા હોય છે તમે જોતા હશો તો તારે કે કોઈ વસ્તુ ખરીદવી હોય આપણે ખરીદવા જઈએ તો કોઈ એક કે કંપની નો ભાવ જુદો હોય બીજી કંપની નો ભાવ એનાથી જુદો હોય તે જ કંપની નો ભાવ એનાથી જુદો હોય તો તે કંપનીનો એનાથી જુદો હોય તો આવી જ વસ્તુઓ એક જ વસ્તુ ના જુદા જુદા ભાવ તમને જોવા મળતા હોઈએ છીએ પણ મુખ્ય બાબત એ છે કે તમે સારો ભાવ આપીને ખરીદી કરો છો પણ એ વસ્તુ ઘરે લાવ્યા પછી ખરાબ નિકળે તો શું કરવું કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવી તમે ઉપયોગ કરવા જાઓ છો પણ તે વસ્તુ ખરાબ નિકળે છે દુકાનેથી ખરીદી પણ તમને સંતોષ નથી થયો તો જ્યારે તમે કિંમત ચૂકવો છો એનું વર્તન નથી મળતું વસ્તુ ખરાબ નિકળે છે તેના માટે ગ્રાહક અધિકાર નિયમો બનાવવામાં આવ્યા છે ગ્રાહક ને ખરીદી બાદ જઈને પૂરેપૂરી કિંમત પ્રમાણે વસ્તુ ના મળે તો તે ફરિયાદ નોંધાવી શકે છે ફરિયાદ કેવી રીતે કરવી કયા ફોર્મ ભરવા કયા નંબર ઉપર સંપર્ક કરવો અને તમામ માહિતી આપવામાં આવેલી છે ગ્રાહકોને તમને સંતોષ થાય ગ્રાહકો બધા પોતાને જે ફરિયાદ નોંધાવી શકે તેની તમામ બાબતોની માહિતી આપો સન્માન આપવામાં આવી હોય છે આપણે whatsapp માં ઘણા બધા મેસેજ કરતા હોઈએ છીએ તો મિત્રો આવો પણ એક સારો મેસેજ કરજે લોકોને ઉપયોગી હોય તે whatsapp માં શેર કરવો જોઈએ અને વધુમાં વધુ લોકોને આવી ગ્રાહક સુરક્ષા બાબતની જાણકારી આપવી જોઈએ આપણે જ્યારે કોઈ પણ ખરીદી કરતા હોય તો મગજમાં ગ્રાહક સુરક્ષાના નિયમો હોય તો આપણે ખરીદી કરવાની પણ સાચી રીત ખબર પડતી હોય છે આપણે ખરીદી કરીને જતા રહ્યા પછી ઘરે આવ પછી ખબર પડે કે આ તો દિલ દીધું જ નથી લીધું હોય તો ખાલી એસ્ટીમેટ હોય અથવા તો કાચું બિલ હોય કે જે દુકાનદાર પાછળથી એમ પણ કહી શકે કે અમારી દુકાનમાંથી ખરીદી નથી તેને મુશ્કેલી સર્જાતી હોય છે માટે હંમેશા ગમે તે જગ્યાએ ખરીદી કરવા જઈએ તો અચૂક બિલ રહેવાનો આગ્રહ રાખો બિલ લેવું બીલ ચેક કરવું અને જો મને ત્યાં સુધી ઓનલાઇન પેમેન્ટ કરવું અથવા ચેકથી પેમેન્ટ કરવું ખૂબ જ હિતાવહ છે જો તમે ઓનલાઇન પેમેન્ટ કર્યું છે તે ખરેખર તમારા પોતાના ફાયદા માટે જ હોય છે માટે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદો તો ટેક્સ ચૂકવો અને સાથે બીલ પણ લેવું જેથી આપણને જો કોઈ અસંતોષ હોય તો આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ના ઉપયોગ કરી અને ન્યાય મેળવી શકતા હોઈએ છીએ માટે આપણા પરિવારમાં આપણી સોસાયટીમાં આપણા ગામમાં આપણાં કુટુંબીજનો આપણા મિત્રો કોઈને પણ જો આવો પ્રશ્ન હોય તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ની આ મહત્વની જાણકારી તે મિત્રો સુધી પહોંચાડજો અને આ વાત વધુમાં વધુ ફેલાય અને વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવા પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ
ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગે ના અરજી ફોર્મ, ટોલ ફ્રી નંબર અને સમગ્ર પ્રક્રિયા જાણવા માટેની લીંક