દરેક શિક્ષકો ને પોતાનું જ્ઞાન ચકાસવા, વધારવા માટે ઉપયોગી ટેસ્ટ- એક કદમ આગળ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
મહત્વપૂર્ણ લિંક
તમામ ઓનલાઇન ટેસ્ટ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
તમામ ઓનલાઇન ટેસ્ટ માટે અહીં ક્લિક કરો
હા ઓનલાઇન ટેસ્ટ કરવા માટે સૌપ્રથમ તમારું નામ લખો પછી તમારો જીલ્લો પસંદ કરો પછી તમારો ખરેખર હોદ્દો કયો છે તે વધુ પસંદ કરો ત્યારે તાલીમ લેતા હોય તો તેમાંથી પસંદ કરો શિક્ષકો શિક્ષક પસંદ કરો એવી જ રીતે તમારા જેવો તેવો તો પસંદ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર લખો અને ત્યારબાદ તમે સરસ મજાનો ઓનલાઇન ટેસ્ટ આપશો
તમામ શિક્ષક મિત્રો આ ઓનલાઇન પ્રશ્નોત્તરીનો તમે જ્યારે જવાબ આપશો જવાબ આપ્યા પછી તેનો સ્કોર તમે જાણી શકશો ટેસ્ટ પૂર્ણ થયા બાદ તમને પોતાને જ ખબર પડશે કે તમારા તમારું જ્ઞાન કેટલું છે તરત તેની ચકાસણી થઇ શકશે જેવો ટેસ્ટ પૂરું થશે 20 કોલ ઉપર જે તમારે ખરેખર કેટલા પ્રશ્નો ના જવાબ સાચા પડે છે તે તમે જાણી શકશો અને તેનું કારણ પણ જાણી શકશો સરસ મજાના ઓનલાઇન ટેસ્ટ છે વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો એક વાર ટેસ્ટ મોડું થાય તમારા જવાબ જાણી લેજો ખરેખર તમારી પોતાની કે ભૂલ થઈ છે તે જાણી લેજો અને તે સુધારજો પોતાનું જ્ઞાન વધારવા માટે આવા ઓનલાઇન ટેસ્ટ ખરેખર આપવા જોઈએ અને વધુમાં વધુ લોકો જોડે પહોંચાડવા જોઈએ
દરેક શિક્ષકો ને પોતાનું જ્ઞાન ચકાસવા, વધારવા માટે ઉપયોગી ટેસ્ટ- એક કદમ આગળ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
સૌ મિત્રો નમસ્કાર. GCERT દ્વારા પ્રત્યેક અઠવાડિયે એક કદમ આગળ શીર્ષક હેઠળ વિવિધ વિષયના પ્રશ્નો મુકવામા આવે છે. જે આપના જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો સુધી પહોંચાડશો તેવી આપને વિનંતી છે.
તમામ મિત્રોને જણાવવાનું કે અહીં આપેલ ટેસ્ટ ઓનલાઈન હોવાથી તમને આપવાની પણ મજા પડશે ખરેખર એવા પ્રશ્નો બનાવવામાં આવ્યા છે કે જે શિક્ષક નું જ્ઞાન વધારે જ્યારે શિક્ષકનો જ્ઞાન વધારવા માટેના પ્રશ્નો હોય તો ખરેખર દરેક શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડો ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકો તથા અન્ય વ્યક્તિ હોય તે તમામ આપી શકે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે ખૂબ જ જરૂરી ટેસ્ટ પૂર્ણ કરી શકે છે પ્રાથમિક શિક્ષકો માટે જ્યારે જ્યારે વિવિધ પરીક્ષાઓ યોજાતી હોય ત્યારે તેમાં વિવિધ પ્રશ્નો પૂછાતા હોય છે તેને ધ્યાનમાં રાખીને એક કદમ આગળ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોત્તરી અહીં આવી છે જે પ્રશ્નોના જવાબ સફળતાપૂર્વક આપે આપવાના હોય છે દર અઠવાડિયે અહીં એક ટેસ્ટ મૂકવામાં આવે છે જે ટેસ્ટ આપે આપવાનો રહેશે અને તેની તમામ મિત્રોને જાણ કરવાની રહેશે ઓનલાઇન ટેસ્ટ આપવાની ખરેખર દરેક વ્યક્તિને મજા આવતી હોય છે એક સમયે આપણે ભૂલ થાય તો તેમાં સુધારો કરવા માટે પણ આપણને કંઇકને કંઇક નવું શીખવાનું અને નવું જાણવાનો આનંદ થતો હોય છે
પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એ જોવામાં આવતો હોય છે જેની અંદર બાળકોએ શિક્ષણ અંતર્ગત વિવિધ કામગીરી તથા તેના અભ્યાસક્રમ મુજબ વિવિધ પ્રશ્નો પુછવામાં આવતા હોય છે શિક્ષક માટે ખરેખર ઉપયોગી થાય તેવા પ્રશ્નો અહીં આ ટેસ્ટમાં મૂકવામાં આવેલા છે જે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પણ ઉપયોગી થઈ શકે આવા પર પ્રશ્નો આવી શકે જો તેની તૈયારી કરવી હોય તો ખૂબ જ ઉપયોગી છે અને તૈયારી કરવી જોઈએ ખરેખર આ પ્રશ્નો ભલે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ના પુછાય પણ શિક્ષક તરીકે આપણી સજ્જતા વધારવા માટે આવા વિવિધ ટેસ્ટ આપવા જોઈએ શિક્ષણ વિભાગ દ્વારા જ નવા માં આવ્યો હોય તો ખરેખર વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે અને તેનો અમલ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ કોઈ વ્યક્તિ બનાવી લેટેસ્ટ નથી સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે બનાવેલો ટેસ્ટ આપણે આપીએ તો બીજું શું કરી શકીએ માટે તમામ શિક્ષકોને વિનંતી કે આપણા સ્ટાફ પરિવાર આપણી શાળામાં નોકરી કરતા હોય આપણા પે.સેન્ટર આપણા સી.આર.સી અંતર્ગત આપણા તાલુકાના જેટલા પણ શિક્ષકો હોય આપણા મિત્ર મંડળ માં જેટલા પણ શિક્ષકો હોય તે તમામ શિક્ષકો સુધી પહોંચી ને વધુમાં વધુ પ્રાથમિક શિક્ષકોની ટેસ્ટનો ઉપયોગ કરી અને તેને ઓનલાઈન જ આપી તેવી અમારી નમ્ર વિનંતી છે અને વધુમાં વધુ પ્રાથમિક શિક્ષકો એક કદમ આગળ હેઠળ દર અઠવાડિયે ટેસ્ટ આપી જ કોઈપણ અઠવાડિયાનો ટેસ્ટ બાકી રહી ગયો હોય તો તમામ link1 સાથે આપવામાં આવી છે એક કદમ આગળ શીર્ષક હેઠળ સરસ મજાના દર અઠવાડિયે ટેસ્ટ મૂકવામાં આવે છે તો દરેકે દરેક ટેસ્ટ આપવા જોઈએ સમગ્ર અઠવાડિયા દરમિયાન તમારે જ્યારે અનુકૂળતા હોય તમારે સમયની અનુકૂળતા એ તમે ટેસ્ટ આપી શકો છો અને વધુમાં વધુ શિક્ષકો સુધી આ ટેસ્ટ પહોંચે તેવા પ્રયત્ન જરૂર કરજો
દરેક શિક્ષકો ને પોતાનું જ્ઞાન ચકાસવા, વધારવા માટે ઉપયોગી ટેસ્ટ- એક કદમ આગળ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
દરેક શિક્ષકો ને પોતાનું જ્ઞાન ચકાસવા, વધારવા માટે ઉપયોગી ટેસ્ટ- એક કદમ આગળ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર