રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત

Join Whatsapp Group Join Now

 રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત



રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત


https://project303.blogspot.com/2021/08/caseless-sarvar-paripatra.html

https://project303.blogspot.com/2021/08/caseless-sarvar-paripatra.html




રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત સંદર્ભઃ- શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ 132020 / 290 / વ.ર તા .13 / 08 / 2020 , ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે , રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને હાલની મેડીકલ રીએમ્બર્સમેન્ટરની યોજનાને બદલે કેશલેસ સારવાર યોજનાનો લાભ આપવાની બાબતે સરકારશ્રી કક્ષાએ વિચારણા હેઠળ છે . જે અન્વયે સરકારશ્રીમાં માહિતી રજૂ કરવાની હોઈ આ સાથે સામેલ રાખેલ Excel Sheet Hi MU Recue or cel asesului ( -7 Hi niti.dpegu@gmail.com 42 અચુક મોકલી આપવાની રહેશે . ઉક્ત વિગતો સરકારશ્રીમાં રજૂ કરવાની હોઈ ટોચઅગ્રતા આપવાની રહેશે . તાલુકા / શાળા કક્ષાએથી બારોબાર કોઈ માહિતી ન મોકલતાં આપના જીલ્લાની વિગતો જીલ્લા કક્ષા એ એકત્ર કરી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીના સહી સિક્કા સાથે મોકલવાની રહેશે . જેથી નોંધ લેશો .


રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / અધિકારીઓ / પે eીનરી અને R નો કુટુંબના સભ્યોને પ્રવર્તમાન મેડીકલ રીએમ્બર્સમેન્ટની યોજનાને બદલે મા યોજના " ની પેટર્ન મુજબ કેશલેસ સારવારનો લાભ આપવા , શ્રીમાન . મોમ ઉપર્યુક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે , રાઘ સરકારના કર્મચારીઓ / અધિકારીઓ / પે eીનરો અને તેના કુટુંબના સભ્યોને પ્રવર્તમાન મેડીકલ રીએમ્બર્સમેન્ટની યોજનાને બદલે “ મા યોજના " ની પેટર્ન મુજબ કેશલેસ સારવારનો લાભ આપવા અંગેની નીતિવિષયક બાબત અંગે મા યોજના હેઠળની હોસ્પિટલોને એપેનલ કરવાની પ્રક્રિયા , પ્રોસિજર્સ તેમજ પ્રતિ કુટુંબ ઇનસ્યોરન્સ ખર્ચની વિગતો વગેરે સહિત એ , મુ.સચિવશ્રી ( આરોગ્ય ) ને પ્રેઝન્ટેશન આપવો તા . ૩૧-૦૮-૨૦૨૧ મંગળવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે કમિટી રૂમ , બ્લોક નં ૭/૭ ખાતે આયોજન કરવામાં આવેલ છે . આ અંગેના જરૂરી આનુષાંગિક કાગળો સાથે હાજર રહેવા અનુકૂળતા કરવા આજ્ઞાનુસાર વિનંતી છે . 



ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જુદા-જુદા પરીપત્ર સંકલન કરવામાં આવતું હોય છે આજે અહીં એક અગત્યનો મૂકવામાં આવે છે જે અંતર્ગત સારવાર દ્વારા કર્મચારીઓને લાભ આપવાનું કે કર્મચારીઓને કેસલેસ સારવાર કેવી રીતે મળી તે બાબત અગત્યનો મહત્વપૂર્ણ મૂકવામાં આવે છે જે લેટર વાંચો એનો અભ્યાસ કરશો આવી સૂચના આપણી કક્ષાએ ઓફિસિયલ રીતે આવશે જ અહીંયા જ મુકવામાં આવ્યો છે તે આપણી જાણકારી માટે છે કે સારવાર કર્મચારીઓને માટે મહત્વપૂર્ણ નિર્ણય દરેક કર્મચારીને ખરેખર ફાયદાકારક રહેશે કે સારવારની જરૂર ખરેખર કર્મચારીઓને હોતી હોય છે કર્મચારીના કુટુંબમાં પણ ક્યારેય આકસ્મિક ખર્ચ આવી જતો હોય તો ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતી હોય છે જ્યારે જે કર્મચારીઓ સરકારમાં નોકરી કરતા હોય તે તમામ કર્મચારીના પરિવારજનોમાં દવાના ખર્ચ માટે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે તેના માટે જુદા જુદા વીમા ઉતરાવવા પડતા હોય છે આ બધી મુશ્કેલીઓ નડતર ન રહે તે માટે સરસ મજાની યોજના કેસલેસ સારવાર યોજના લાગુ પડે તો તમામ કર્મચારીઓ ને ઘણા બધા ફાયદા થાય એવા ઘણા બધા ફાયદા વાળી યોજના ખરેખર દરેક કર્મચારી માટે આશીર્વાદરૂપ રે અમે આવી જુદી જુદી માહિતી મૂકતા હોઈએ છીએ તમે મારા સાથે whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો અને દરેક કર્મચારી ને વિનંતી કે વધુ વધુમાં વધુ આવી માહિતી શેર કરી અને તમામ કર્મચારી ઉપયોગી થાય તેવી માહિતી વધુમાં વધુ કર્મચારીઓ જુએ અને ફોરવર્ડ કરે તે જ વિનંતી છે 


રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત



રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ / પેન્શનરોને કેશલેસ સારવાર યોજના લાગુ પાડવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR