ખેડૂતોને મળશે મફતમાં ટબ અને પ્લાસ્ટિક નાં બેરલ આ યોજના હેઠળ ભરો ફોર્મ.

Join Whatsapp Group Join Now

 

ખેડૂતોને મળશે મફતમાં ટબ અને પ્લાસ્ટિક નાં બેરલ આ યોજના હેઠળ ભરો ફોર્મ.

મહત્વપૂર્ણ લિંક


ઓનલાઇન અરજી કરવા માટે – અહી ક્લિક કરો


અરજી શરૂ થયાની તારીખ – 15/08/2021


અરજી કરવાની છેલ્લી તારીખ – 31/08/2021





મહત્વપૂર્ણ યોજના નો લાભ થાય.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે લાભદાયક વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે તેના માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ તેને વિવિધ માહિતી આપણે જાતે મેળવવાની હોય છે તે માહિતી ની અંદર યોજના નું ફોર્મ કઈ તારીખે ચાલુ થાય અને કઈ તારીખે પૂર્ણ થાય તેની વિવિધ માહિતીઓ આપવામાં આવતી હોય છે તે તારીખ વીતી ગયા પછી આપણને જાણ થતી હોય તો તે યોજનાનો લાભ લઈ શકતા નથી માટે આ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો માટે સરસ મજાની વેબસાઇટ પર માહિતી લઈ અને પછી તેનું ફોર્મ ભરવું જોઈએ અને વિવિધ માહિતી મેળવવી જોઇએ તો તમામ મિત્રોને વિનંતી કે વી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી 


ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે ક્યારેક યોજનાઓ એવી હોય છે જે ખરેખર ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક હોય છે અમુક યોજનાઓ તમામ વસ્તુ મફત આપવામાં આવતી હોય છે જેની કિંમત ખેડૂતે ચૂકવવાની નથી થતી તો તેવી યોજનાઓનું ખરેખર લાભ લેવો જોઈએ અને એના ફોર્મ ભરવા જોઇએ આપણને જો વધુ માહિતી ના મળતી હોય તો આપણી આસપાસ ના જે મિત્રો ઓનલાઈન કામ કરતા હોય તેવા મિત્રો દ્વારા વધુ માહિતી મેળવી શકાય આપણા ગામમાં તલાટી કમ મંત્રી ની જાણ હોય તો તેમની પાસેથી વધુ માહિતી લઈ શકાય આપણા ગામમાં ગ્રામ સેવક આવતા હોય તે ગ્રામસેવક પાસેથી વિવિધ માહિતી મેળવવી જોઇએ ખેતીને લગતી ઘણી બધી માહિતી ગ્રામસેવક પાસે હોય છે જે ગ્રામસેવક દ્વારા આપણને મળેલી માહિતી ખરેખર સચોટ અને સાચી હોય છે માટે આપ નાચે ગ્રામ સેવક હોય તેમનો મોબાઈલ નંબર મેળવી છે તેમને રૂબરૂ સંપર્ક થઈ શકે તો મોબાઈલ નંબર દ્વારા પણ આપણે માહિતી મેળવી શકતા હોઈએ છીએ તો ફોન કરી સાચી માહિતી મેળવી ખરેખર સરકાર શ્રી દ્વારા જે ખેડૂતોને લાભ આપવામાં આવતા હોય છે તેવા લાભ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ 


આથી ગુજરાતના તમામ ખેડૂતો ને જણાવવાનું કે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય છે એ યોજના ખરેખર આપણા ઉપયોગી છે કે નથી તે જાણી અને તેમનું ફોર્મ ભરવું જોઇએ અને તેનો લાભ લેવો જોઈએ આપણી આસપાસ ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે અને તેનો ઉપાય સરકાર દ્વારા મૂકવામાં આવ્યો હોય છે અહીં એક સરસ મજાની યોજના મૂકવામાં આવી છે જેમાં સરકાર તરફથી ખેડૂતોને ટપક અને બેરલ એટલે કે પીપડું આપવાની યોજના છે તેના ખરેખર આ ફાયદાકારક છે કે કેમ આપણને લાભ મળશે કે કેમ તે જાણી અને તેમાં ફોર્મ ભરવું જોઈએ અને તમામ ખેડૂત મિત્રોને જાણ કરવી જોઈએ ખરેખર આવી ઘણી બધી કેટલી ના હોય છે જેમાં આપણે વિવિધ ફોર્મ ભરી અને તેના લાભ લઈ શકતા હોઈએ છીએ પણ આ બધી પ્રોસેસ ઓનલાઇન હોય છે ઓનલાઇન પ્રોસેસ ખેડૂતોની સમજણ પડતી નથી તેના માટે આપણી આસપાસ જે ઓનલાઈન કામ કરતા હોય તેવા મિત્રોની મદદ લઇ સાચી માહિતી જાણીએ ઓનલાઈન ફોર્મ ભરવા જોઇએ અને તેનો લાભ લેવો જોઈએ ક્યારેક ગામડામાં ના પ્રશ્નો હોય છે તથા ઓનલાઈન કામ કરનાર માણસ નો અભાવ હોય છે તો આપણે આસપાસ મોકલ આપણે નજીકમાં કે પરિવારમાં કોઈ શહેરી વિસ્તારમાં રહેતી હોય તો તેવા મિત્રો ને ફોન કરી આવી માહિતી મોકલી સાચી તપાસણી કરી અને પછી ઓનલાઈન ફોર્મ ભરાવી શકાય અને તેનો લાભ લઈ શકાય તો વિવિધ માહિતી માટે મારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો અને વિવિધ માહિતી મળતા રહેજો વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવા પ્રયત્નો કરજો 


https://project303.blogspot.com/2021/08/beral-mafat-tub-yojna.html



ખેડૂતોને મળશે મફતમાં ટબ અને પ્લાસ્ટિક નાં બેરલ આ યોજના હેઠળ ભરો ફોર્મ.







ખેડૂતોને મળશે મફતમાં ટબ અને પ્લાસ્ટિક નાં બેરલ આ યોજના હેઠળ ભરો ફોર્મ. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR