ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત

Join Whatsapp Group Join Now

 ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત


મહત્વપૂર્ણ લિંક


પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો






ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત


ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તક વહેચણી સેકન્ડ રાઉન્ડ


નવા આવેલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ફાળવવા માટે પાઠ્યપુસ્તક માંગણી ઓનલાઈન એન્ટ્રી કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર


આ તારીખ સુધીમાં એન્ટ્રી પૂર્ણ કરી દેવાની રહેશે


અગાઉની માહિતી.

તારીખ-૨-૮-૨૦૨૧ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


IMPORTANT LINKS
REGISTRATION PROBLEM MATE SUCHANA.

CLICK HERE TO SUCHANA.

IMPORTANT LINKS.

CLICK HERE TO REGISTRATION.

IMPORTANT LINKS.

CLICK HERE TO OFFICIAL WEBSITE

CLICK HERE TO LETTER DOWNLOAD.

CLICK HERE TO INFORMATION.


ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત . શ્રીમાન , સવિનય ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે , ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ , ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા આપના જિલ્લા / નગરપાલિકાઓમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , શાસનાધિકારીશ્રીની મદદથી માધ્યમ પ્રમાણે ધોરણ 1 થી 8 માં સેટની સંખ્યા મુજબ પાઠ્યપુસ્તકોની જરૂરીયાત મેળવેલ હતી . તે મુજબ શૈક્ષણિક વર્ષ 2021-22 માટેના ધોરણ -1 થી 8 ના પાઠયપુસ્તકો તાલુકા કક્ષાએ પહોંચાડેલ છે . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકા કક્ષાએ મળેલ પાઠયપુસ્તકો અંગેની રીસીહ ટેક્સ્ટબુકની ડેટા એન્ટર કરવાની કામગીરી Taluka લોગીન દ્વારા કાર્યરત છે . આ કામગીરી પૂર્ણ થયે જ નીચે મુજબ પાઠ્યપુસ્તકોની નવી માંગણી સ્વીકારાશે . COVID - 19 મહામારીને લીધે સરકારશ્રીના નિર્ણય અનુસાર માસ પ્રમોશન અને વર્ગ વધારામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવી શાળાઓ પાસેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા વધારાના પાઠ્યપુસ્તકોની માંગણીનું સંકલન કરવું . ત્યારબાદ gssstb.online વેબસાઈટ પર Taluka / AO Login દ્વારા ધોરણ 1 થી 8 માં માધ્યમ , વિષય અને વિદ્યાર્થી સંખ્યા મુજબ પાઠ્યપુસ્તકોના જરૂરીયાતની ઓન - લાઈન ડેટા એન્ટર કરવાની કામગીરી તા .05 / 08 / 2021 થી તા .15 / 08 / 2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે . ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં નીચેની સુચનાઓને ધ્યાને લઈ કામગીરી કરવી . ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવાની કામગીરી gsbstb.online વેબસાઈટ દ્વારા કરવાની રહેશે . . gssstb.online વેબસાઈટ પર દરેક તાલુકા અને જિલ્લા / નગરપાલિકાના લોગીન યુઝરની યાદી આપેલ છે . તેમાં આપેલ આપના તાલુકા કે જિલ્લા / નગરપાલિકાના યુઝર નેમ દ્વારા જ લોગીન કરવું . Received Books મેનું પસંદ કરો . તેમાં મળેલ પાઠ્યપુસ્તકોની નોંધ કરો . આ માહિતી Confirm and Lock કરો . ત્યારબાદ Request Books મેનુ ખુલશે . તેમાં વધારાની પાઠયપુસ્તક માંગણી કરી શકશો જેમાં , શાળાનો પ્રકારઃ સરકારી , અનુદાનિત , કે.જી.બી.વી. તેમજ માધ્યમ પસંદ કરો . 

ધોરણવાર , વિદ્યાર્થી સંખ્યા અને બચત રહેલ વિષયવાર પાઠ્યપુસ્તકની સંખ્યા એન્ટર કરી submit કરો . આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં જઈ માં Round - 2 નો રીપોર્ટ ચેક કરો . તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં “ confirm and Lock " પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે . ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો - વધારો થઈ શકશે નહીં . આ કામગીરી તાલુકાનગરપાલિકા કક્ષાએથી તા .15 / 08 / 2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે . આ માહિતી કન્ફર્મ એન્ડ લોક થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પોતાના લોગીનમાં જઈ તાલુકાવાર તેમજ શાસનાધિકારીશ્રી ઉપરોક્ત તમામ માહિતી જોઈ અને તેની ચકાસણી કરી શકશે . આપના જિલ્લાના તમામ તાલુકાઓની ડેટા એન્ટર કરવાની કામગીરી શરૂ , કાર્યરત કે પુર્ણ કરેલ હોય તથા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કન્ફર્મેશન આપેલ છે . જે Status જિલ્લાના લોગીનમાં જઈ જોઈ શકાશે . જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીએ જિલ્લાના તમામ તાલુકા કન્ફર્મ એન્ડ લોક થયા બાદ અને રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ જિલ્લા / નગરપાલિકાના લોગીન રીપોર્ટમાં “ Confirm and Lock " પર ક્લીક કરવાથી આપના જિલ્લા / નગરપાલિકાની માહિતી લોક થશે . ઉપરોક્ત મળેલ તમામ શાળાઓ માટેના પાઠ્યપુસ્તકની જરૂરીયાતની ચકાસણી માન.નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણ , ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ પાઠ્યપુસ્તકો આપના તાલુકા સ્થળ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે . આ મળેલ માંગણી મુજબના પાઠયપુસ્તકો તા .17 / 08 / 2021 બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ તરફથી મોકલી આપવામાં આવશે . ત્યારબાદ કોઈપણ પાઠ્યપુસ્તકની માંગણી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં . આમ , શૈક્ષણિક વર્ષ : 2021-22 માટેના બીજા તબક્કાના પાઠ્યપુસ્તકોની પાઠ્યપુસ્તકોની જરૂરીયાતની માહિતી એન્ટર કરવાની અને આપની કક્ષાએથી ઉપરોક્ત કામગીરી તા .17 / 08 / 2021 સુધીમાં આપના જિલ્લા / નગરપાલિકા લોગીનમાં જઈ પુર્ણ કરવા આપશ્રીને જાણ કરવામાં આવે છે . ચાલુ વર્ષે આપના તરફથી ખુબ સાથ અને સહકાર મળવાથી શાળા અને લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો સમયસર પહોંચી ગયા છે . જે બદલ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આપનો આભાર માને છે અને ભવિષ્યમાં આવો જ સહકાર મળશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે . 

ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત




ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત




ઓન લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR