શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિસંવાદ વાંચવા લાયક માહિતી
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિસંવાદ વાંચવા લાયક માહિતી
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિસંવાદ વાંચવા લાયક માહિતી
આ પરીક્ષા કેમ લેવાઈ રહી છે ? ) y - NEP 2020 અંતર્ગત શિક્ષક ગુણવત્તાની રિતે સજ્જ છે કે નહી ? જે કચાશ રહી જાય છે તેનું સંશોધન કરી તાલીમ આપવા શિક્ષક શૈક્ષણિક રીતે ૧૦૦ % સજ્જતા કેળવે તે માટે શિક્ષક , શિક્ષણ વિભાગના નુતન પ્રવાહો અને મુદ્દાઓ સાથે વાકેફ છે કે નહિ તે તપાસવા . શિક્ષકને તેમની જરૂરિયાત મુજબ તાલીમ અને ખાસ ઓનલાઈન સપોર્ટ મળે તે હેતુથી .
આ પરીક્ષા કેમ લેવાઈ રહી છે ? કે સરકાર કે શિક્ષણ વિભાગને ત્રણ પાસાઓની માહિતી જોઈએ છે . ૧ - શિક્ષકનું વર્ગખંડ અવલોકન ૨ - બાળકોની શૈક્ષણિક સિદ્ધી ૩ - શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી ) ઉપરોક્ત પૈકી ઉપરના બે મુદ્દાઓની માહિતી શિક્ષણ વિભાગ પાસે છે માત્ર શિક્ષકૅની ગુણવત્તા ની માહિતી નથી . આ શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા આ સર્વેક્ષણ પરીક્ષા સ્વરૂપે કરવામાં આવશે .
આ પરીક્ષા કોણ લેશે ? , આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે . , આ પરીક્ષા સેન્સસ સર્વેક્ષણ છે . આ પરીક્ષાનું પ્રશ્નપત્ર રચના NCERT & GCERT એકબીજાના સહયોગથી કરશે . પરીક્ષા આયોજન , સંચાલન , અને મુલ્યાંકન ની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે . પરિણામ આવ્યા બાદ તાલીમ માર્ગદર્શન નું કામ GCERT & DIET કરશે . . ) )
આ પરીક્ષા કયારે લેવાશે ? > > • તા.૧૧-૦૮-૨૦૨૧ બુધવાર ના દીવસે કે સમય - બપોરે ૨ થી ૪ કે માત્ર ૧૦ થી ૧૧ દિવસ બાકી છે . તાલુકાની જ DEO નિયંત્રિત શાળાઓમાં થશે . પરીક્ષા માટે ની હોલ ટિકિટ ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ પર મુકવામાં આવશે . કે તેમામ કર્મચારીઓએ ફરજિયાત આ સર્વેક્ષણ પરીક્ષા આપવી પડશે . કે માત્ર પ્રસુતિ અને ગંભીર બિમારી ના કારણે લાંબી રજા પર હોય તેમને હાલ પૂરતા બાકાત રાખવામાં આવશે . કે આવા કર્મચારીઓનું સર્વેક્ષણ પછીથી કરવામાં આવશે .
આ પરીક્ષા કોણ આપશે ? રાજ્યની આશરે ૩૬૦૦૦ પ્રા.શાળાના ૨૦૦૦૦૦ શિક્ષકો | ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો ધોરણ ૬ થી ૮ શિક્ષકો મુખ્ય શિક્ષકો * CRC / BRC / URC કો ઓર્ડીનેટર , માત્ર સરકારી શાળાનાં શિક્ષકો માટે જ છે . કે ખાનગી શાળાના શિક્ષકોને આ પરીક્ષા માંથી મુક્તી છે .
પરિક્ષાનું માળખું છે આ પરીક્ષા તમે જે વિભાગમાં જે વિષય ભણાવો છો તે મુજબ આપવાની રહેશે . • SA માં તમારા જે વિષય અલોકેટ કરેલ છે તેની પરીક્ષા આપવાની રહેશે . છે આ પરીક્ષા લગભગ કુલ ૧૦૦ ગુણની રહેશે . છે આ પરીક્ષામાં પ્રથમ ૮૦ પ્રશ્નો MCQ વિકલ્પ સ્વરૂપના રહેશે . • છેલ્લા ૨ પ્રશ્નોના જવાબ વિસ્તૃત વર્ણન સ્વરૂપે ૨૦૦ શબ્દોમાં લખવાના રહેશે . છે આ પરીક્ષામાં શરૂના 20 થી ૩૦ પ્રશ્નો દરેક વિભાગના શિક્ષકો માટે સામાન્ય જ્ઞાન , સર્વાગી શિક્ષણ અને મૂલ્યાંકન પર આધારિત રહેશે . અન્ય બાકી રહેલ પ્રશ્નો તમારા વિષયને અનુરૂપ રહેશે .
ખુબજ અગત્યનું , આ પરીક્ષા ગુજરાતી માધ્યમને ધ્યાને રાખી તયાર કરવામાં આવશે . » માટે અન્ય માધ્યમના શિક્ષકોએ ગુજરાતી માધ્યમના પુસ્તકો ખાસ વાંચી લેવા . , ભાષા વિષય માટે મરાઠી સાથે ગુજરાતી ભાષા ના પુસ્તકો વાંચવા ( ધોરણ ૧ થી ૮ તમામે ) • તમામ ભાષામાં ખાસ વ્યાકરણ પર વધુ ભાર મૂકી તયારી કરજો . ધો.૧-૨ ના શિક્ષકોએ પ્રજ્ઞા અભિગમ ની તમામ માહિતી જાણી લેવી .
હવે શું વાંચીએ ? ► RTE 20671-2009 » RTI એકટ -2005 મુંબઈ પ્રા.શિ.અધિનિયમ 1949 SSA ની વિવિધ યોજનાઓ ગુજરાત મુલ્કી સેવાના નિયમો -2002 ગુણોત્સવ 2.0 ► GSQAC , CCC , પાઠ્યપુસ્તકો ના મુખપૃષ્ઠ અને રચના ની માહિતી * અજમાયશી પુસ્તકો વિશે માહિતી )
હવે શું વાંચીએ ? કે તમારા વિષયના તમામ પાઠ્યપુસ્તકો તેમાં HTQ ખાસ વાંચવા અને નવનીતનું વાંચન કે તમારા વિષયની અધ્યયન ની ૫ ત્તિઓ • SCE મુલ્યાંકન પુસ્તક ખાસ વાંચવું • જીવન શિક્ષણ ના અંકો નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી -૨૦૨૦ વર્તમાન પત્રો સામંત માહિતી આપતા સામયિકો , લેટેસ્ટ જનરલ નોલેજ ના પ્રશ્નો . શિક્ષણ વિભાગમાં અગત્યના હોદ્દા પર હોય તેવા અધિકારી - પદાધિકારીઓ ના નામ અને હોદ્દા . શિક્ષણ વિભાગના અમલમાં આવેલ અત્યાર સુધીના નવા પ્રોજેક્ટ ની માહિતી અને વર્ષાવલી . શિક્ષણ વિભાગ સંબધિત ટૂંકા શબ્દોના ફૂલ ફોર્મ જાણી લેવા . વિસ્તુત જવાબ લખવાની પ્રેક્ટીસ કરવી .
આજથી શું કરશો ? y • તમારા SAS માં ફાળવેલ વિષય ચેક કરી લો . પુસ્તકો સાહિત્ય ભેગા કરો કે વાંચન પ્લાનિંગ કરો . વાંચન માટે નિશ્ચિત સમય નક્કી કરો . વિભાગવાર માર્ક્સને ધ્યાને રાખી વાંચન કરો કે એક બીજા સાથે HTQ કે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરો . હાલ પુરતું બિન જરૂરી વાંચન ટાળો . કે આપના SCE પત્રકોનું સુક્ષ્મ અવલોકન કરો . • સ્વાથ્ય જાળવો અને હળવા મૂળથી વાંચન કરો . પરીક્ષાનો ભય મન માં રાખ્યા વંગર વાંચન પર ધ્યાન આપવું .
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિસંવાદ વાંચવા લાયક માહિતી