વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત

Join Whatsapp Group Join Now

 વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત 


6th તબક્કો સામાન્ય 

સામાન્ય 7th તબક્કો

ઘટ 6th તબક્કો




મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય  છઠ્ઠો તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી ઘટ ચોથો તબક્કો જાહેર- વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી ઘટ ત્રીજો તબક્કો જાહેર- વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય પાંચમો  તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય ચોથો  તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય ત્રીજો  તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય બીજો તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ 

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી સામાન્ય પ્રથમ તબક્કો જાહેર જુઓ વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ 



મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી ઘટ બીજો તબક્કો જાહેર- વિષય વાઇઝ કટ ઓફ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

Live વિદ્યાસહાયક ભરતી 2022 - LIVE બાકી રહેલ ભરવાપાત્ર ખાલી જગ્યાઓ ઘરે બેઠા જોવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી 2022 પ્રથમ રાઉન્ડ જાહેર- ક્યાં વિષય મા કેટલું મેરીટ અટક્યું ...? જાણવા માટે અહી ક્લિક કરો






https://project303.blogspot.com/2021/07/vidyasahayak-bharti-2021.html

https://project303.blogspot.com/2021/07/vidyasahayak-bharti-2021.html



વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત




 વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા નિગ્ન / ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે અન્ય માધ્યમની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ તેમજ ધોરણ ૬ થી ૮ ના ગણિત વિજ્ઞાન , ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત ) અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે . ધોરણ ૧ થી ૫ તેમજ ધોરણ ૬ થી ૮ ના ગણિત વિજ્ઞાન , ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત ) અને સામાજિક વિજ્ઞાન વિષયમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું નીચે દર્શાવ્યા પ્રમાણેનું સાહિત્ય આ સાથે આપને સોંપવામાં આવે છે . { 1 } ઉમેદવારોનું અસલ અરજીપત્ર ફોલ્ડર { 2 } ઉમેદવારે આપેલ સંમતિપત્ર { 3 } ઉમેદવારોના જિલ્લા પસંદગી માટે આપેલ વિકલ્પ ફોર્મ { 4 } ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીનો હુકમની જિલ્લાની નકલ { 5 } જિલ્લો પસંદ કરનાર ઉમેદવારોની કોમન મેરીટ યાદી { 6 } જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું વિષયવાર , કેટેગરીવાર , સોંપવામાં આવેલ અરજી ફોલ્ડરની સંખ્યા દર્શાવતું પત્રક ગણિત વિજ્ઞાન , ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત ) અને સામાજિક વિજ્ઞાન વિષયમાં તા .30 / 0૩ / ૨૦૨૧ ની જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ મુજબ તા . ૨૯/૦૬/૨૦૨૧ થી તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારોએ હાજર રહી ઓનલાઇન જિલ્લા પસંદગી કરેલ છે . આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિની પસંદગી કરેલ મેરીટયાદી મુજબના ઉમેદવારોને નિમણૂંક આપવા સારૂ ભલામણ કરવામાં આવે છે , ઉમેદવારોને નિમણૂંક આપતાં પૂર્વે શિક્ષણ વિભાગના તા .૨૭ / ૦૪ / ર ૦૧૧ ના ઠરાવમાં નિયત કરેલ જિલ્લા નગર કક્ષાની પસંદગી સમિતિની બેઠક બોલાવી , પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારોને ઉપસ્થિત રાખી ઉમેદવારોની લાયકાત અને અન્ય વિગતોની ચકાસણી ઉમેદવારના અસલ પ્રમાણપત્રો સાથે કરી નિમણૂંક આપવા ભલામણ કરવા માં આવે છે . ( 1 ) આ સાથે સોંપેલ અરજી પત્રક અને અન્ય સાહિત્ય તમારી કચેરીમાં કાયમી રેકર્ડ તરીકે જાળવવાનું રહેશે ( 2 ) ઉમેદવારોને સ્થળ પસંદગીમાં નીચેની સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . ( એ ) ઉમેદવારોને સૂચવેલ તારીખે સ્થળ પસંદગી કરાવી તે જ દિવસે નિમણૂંક હુકમ આપવાનો રહેશે , ( બી ) સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય તે માટે ઉમેદવારોને હાજર થવાની તા .૦૯ / ૦૭ / ૨૦૨૧ થી તા . ૧૬/૦૭/૨૦૧૮ નો ઉલ્લેખ ઉમેદવારના હુકમમાં કરવાનો રહેશે , ( સી ) શિક્ષણ વિભાગના તા .૦૮ / ૧૨ / ૨૦૧૫ ના પત્ર ક્રમાંક : પીઆરઇ / ૧૧૧૨ / સીસી -૧૩ ૯ - ક સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગના તા .૧૬ / ૦૩ / ૧૯૯૬ ના ઠરાવ ક્રમાંકઃપવસ / ૧૦૯૩ / મ -૧૭ ( ભાગ -૨ ) -ગ ૪ , ના ફકરા - ર ની જોગવાઇઓ અનુસાર વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી પ તેમજ ધોરણ ૬ થી ૮ સને ૨૦૨ ૧ માં અન્ય માધ્યમમાં જે તે કેટેગરીના ઉમેદવાર ઉપલબ્ધ ન થતો અ !! .ત કેટેગરીની જગ્યાઓ કન્વર્ટ કરેલી બિન અનામત જગ્યા ઉપર મેરીટમાં આવતાં ઉમેદવારોને જિલ્લાનગર પસંદગી કરાવવામાં આવેલ છે . તેવા ઉમેદવારોના જિલ્લા કક્ષા એ શાળા / ઘા પસંદગી કર્યા બાદ આપવામાં આવતાં નિમણૂંક નીચે મુજબની શરતે આપવાની રહેફો અને તેનો નિમણૂંક હુકમમાં ઉલ્લેખ કરવાનો રહેશે . જે ઉમેદવારના હુકમમાં ઉલ્લેખ કરવાનો છે તેની યાદી આ સાથે સામેલ છે . એ આ નિમણે ક અનામત કેટેગરીની જગ્યા ઉપર ઉમેદવારો ઉપલબ્ધ ન થતાં સદર જગ્યા બિન અનામતની જગ્યામાં કન્વર્ટ કરેલ જગ્યા ઉપર અનામતની જગ્યા સામે જાહેર હીતમાં કરવામાં આવેલી હોવાથી આ ભરતી એડ હોક ધોરણે ગણવામાં આવે છે , અને ભવિષ્યમાં જ્યારે પણ અનામત વર્ગના જે તે કેટેગરીના ઉમેદવાર ઉપલબ્ધ થાય ત્યારે તેમને નિમણૂંક આપવા માટે આ પ્રકારની નિમણૂંક આપોઆપ સમાપ્ત થશે અને આ હુકમથી નિમવામાં આવેલું કર્મ ચારીને છૂટા થવાનું રહેંશે " ( ડી ) ધોરણ ૧ થી ૮ વાળી દરેક શાળામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાન , ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન દરેક વિષયના એક - એક શિક્ષકની નિમણૂંક આપવાની રહેશે.આ મુજબ જે શા ળામાં જે વિષયનો શિક્ષક ન હોય તેવી શાળાઓમાં પ્રાથમિક ધોરણે તે વિષયના શિક્ષકની નિમણૂંક આપવાની રહેશે . આપના જિલ્લામાં માધ્યમવાર વિષયવાર ખાલી જગ્યાઓ ઉપર વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લઇ ખાલી જગ્યાવાળી શાળાઓમાં વિશેષ જરૂરિયાતવાળી શાળાઓ તા .૦૭ / ૦૩ ૨૦૨૧ ના રોજ કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડિપ્લે કરવાની રહેશે . સ્થળ પસંદગીમાં આ જ શાળાઓ ડિસપ્લે કરવાની રહેશે . ડિપ્લે કરવાની શાળાઓની સંખ્યા અત્રેથી ફાળવેલ ઉમેદવારો જેટલી જ રાખ વાની રહેશે . ( ઈ ) ઉમેદવારોને સ્થળ પસંદગી સમયે અસલ પ્રમાણપત્રો સાથે ખસઇ કરી તેમના અસલ પ્રમાણપત્રો જમાં લેવાના રહેશે . અને તેની સમયમર્યાદામાં ચકાસણી કરાવી નિયત મુદતમાં ઉમે દવારોને પરત આપવાના રહેશે . ( 3 ) ઉમેદવારોને શાળામાં હાજર થવાનો સમય પૂર્ણ થયે તુરંત જ સબંધિત તાલુકા માંથી ઉમેદવારોના હાજર ગેરહાજરની માહિતી મેળવી સમગ્ર જિલ્લાની ધોરણ ૧ થી ૫ તેમજ ધોરણ ૬ થી ૮ ની માહિતી અલગ - અલગ પત્રક ૧ અને ર માં માહિતી તૈયાર કરી તા .૧૯ / ૦૭ / ૨૦૨૧ ના રોજ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય , સેક્ટર ૨૦ , ગાંધીનગર ખાતે કામ કરતાં કર્મચારી સાથે રૂબરૂમાં માહિતીની હાર્ડ અને સોફ્ટ કોપી ( Shruti Font ) માં જમા કરાવવાની રહેશે . ( ૪ ) ઉમેદવારો ને મણૂંકવાની જગ્યાએ હાજર થયા બાદ રોસ્ટર રજિસ્ટરમાં તેની અવશ્ય નોંધ કરવાની રહેશે . અત્રેથી ભલામણ કરેલી યાદીમાં ઉમેદવારના નામ સામે સિલેક્ટ કેટેગરી દર્શાવેલ છે તે મુજબ રોસ્ટર રજિસ્ટરમાં ઉમેદવારને જે તે કેટેગરી ગણવાના રહેશે . દા.ત , અનુસૂચિત જાતિ ( SC ) , અનુસૂચિત જનજાતિ ( ST ) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ( SEBC ) ના ઉમેદવારે જો સામાન્ય ( GENERAL ) કેટેગરીમાં સિલેક્ટ કરેલ હોય તો રૌસ્ટર રજીસ્ટરમાં ઉમેદવારના નામની સામે સામાન્ય ( GENERAL } લખવાનું રહેશે . 



વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત


વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨ ૧ અંતર્ગત અન્ય માધ્યમની શાળાઓ માટે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR