આધાર કાર્ડ નો નંબર જ ખોવાઇ ગયો હોય તો નવુ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવુ ??
મહત્વપૂર્ણ લિંક
ભારતના દરેક નાગરિક પાસે લગભગ હવે આધાર કાર્ડ હોય છે તેના માટે સરસ મજાની માહિતી મુકવામાં આવી છે ભારતના તમામ લોકોએ જ્યારે આધારકાર્ડ પોતાની પાસે હોય પણ ક્યારેક એવું બનતું હોય છે કે પોતાનું આધારકાર્ડ મળતું નથી અથવા ખોવાઈ જાય છે અને તેની પાવતી પણ નથી હોતી અથવા તો તેની ઝેરોક્ષ નથી હોતી અથવા તો કોઈ આપણા પાસે નો ફોટો નથી હોતો એવા સમયે શું કરી શકાય કેમ કે જ્યારે કોઈ વસ્તુ નથી હોતી તે 13 આધારકાડ નંબર પણ આપણી પાસે નથી હોતો તો એવા ટાઇમે શું કરી શકાય નંબર વગર કે આધારકાર્ડની કોઈપણ copy વગર આપણે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ આવા મૂંઝવતા પ્રશ્નો દરેકના મનમાં થતા હોય છે તો તેના માટે એક સરળ રીત અને goonj thakkar નો વિડીયો મૂકવામાં આવે છે તે સંપૂર્ણપણે આખો વિડિયો આપી જોવાનો છે અને તે દ્વારા તમે તરત ખ્યાલ આવી જશે કે ભલે આપણી પાસે આધાર કાર્ડ નંબર ના હોય કે તેની કોઇ ઝેરોક્ષ ના હોય કે કોઈ ફોટો ના હોય છતાં પણ આપણે જોડે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકીએ તેની તમામ વિગત જાણવા મળશે થોડી ઉપયોગી માહિતી અમારા દ્વારા મૂકવામાં આવી છે તો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું
આધાર કાર્ડ નો નંબર જ ખોવાઇ ગયો હોય તો નવુ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવુ ??
દરેક વ્યક્તિઓ માટે આધારકાર્ડ મહત્વનું ઓળખકાર્ડ છે તે માંગણા નિશાનીઓ અને આંખોથી પણ ઓળખ થઈ શકતી હોવાથી તે સૌથી અગત્યનો દસ્તાવેજ ની સાથે ઓળખનો પુરાવો છે તેમનું આપણું સરનામું પણ આવી જતું હોય છે એટલા માટે રહેઠાણના પુરાવા તરીકે પણ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાતો હોય છે આધાર કાર્ડ બેંક ખાતુ ખોલવું હોય કે પાનકાર્ડ ઇન્કમટેક્સ સાથેના સંલગ્ન કેટલીક મહત્વની બાબતો સાથે આધારકાર્ડને ફરજીયાત કરવામાં આવે છે સરકારી યોજનાઓની જે માહિતી હોય કે જે સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે તે સરકારી યોજનાના લાભ માટે પણ આધાર કાર્ડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે રેશનિંગની દુકાનો ઉપર એટલે કે સસ્તા અનાજની દુકાન ઉપર એક ઘઉં ચોખા અન્ય કોઈ અનાજ તેલ કેરોસીન અન્ય કોઈપણ વસ્તુ વિતરણ કરવામાં હોય ત્યારે ફિંગર પ્રિન્ટ મહત્ત્વની બની જાય છે તે વખતે જો આપણે ફિંગર પ્રિન્ટ ના થાય તો અમુક લાભથી વંચિત રહી જતા હોય છે માટે આધાર કાર્ડ ની ખાસ કાળજી રાખવી જોઇએ છતાં પણ અહીં એવી માહિતી મુકવામાં આવી છે કે કદાચ તમારા પાસે આધાર કાર્ડ ના રિલેટેડ ના સંલગ્ન કોઈપણ માહિતી નથી એવા તમારી પાસે આધાર કાર્ડ નો નંબર જ નથી છતાં પણ તમે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવો કરી શકો છો તેની તમામ માહિતી સરસ્વતી વિગતવાર આપણને મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે
આધાર કાર્ડ નો નંબર જ ખોવાઇ ગયો હોય તો નવુ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવુ ??
ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય હવે ભારત દેશમાં આધારકાર્ડ ફરજિયાત બંધ થઈ જાય છે તમામ લોકોએ ધીરે ધીરે આધારકાર્ડ ફરજિયાત પણે કરવું જ પડશે હાલ મોટા ભાગના દરેક વ્યક્તિઓ આધાર કાર્ડ કઢાવી લીધેલ હોય છે સરકારી કચેરી હોય બેંકનું કામકાજ હોય કે પ્રાઇવેટ નોકરી હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય કે તમારે મોબાઈલનું સીમ કાર્ડ લેવું તો આધાર કાર્ડ નંબર થી ફક્ત ટૂંકસમયમાં તમારી પ્રોસેસ થઈ તમે મેળવી શકો છો એટલા માટે ભારત દેશમાં વસતા દરેક નાગરિકોએ આધાર કાર્ડ કઢાવી લેવું જોઇએ અને દર કઢાવ્યા પછી કદાચ આધાર કાર્ડ ખોવાઈ જાય એનો નંબર ના હોય તો પણ આવી સરળ રીતે માહિતી દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ માટે આધારકાર્ડ બાબતની ગંભીર નોંધ લેવી અને દરેક વ્યક્તિઓ એ કાઢી લેવું નાના બાળકો હોય કે જેમની ઉંમર પાંચ વર્ષથી થઈ તેવા તમામ બાળકોને આંખો દ્વારા પણ આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે એટલે આધારકાર્ડ હંમેશા દરેક વ્યક્તિએ કઢાવી લેવું જોઇએ અને તેનો જરૂર પડી સદુપયોગ કરવો જોઈએ
આધાર કાર્ડ નો નંબર જ ખોવાઇ ગયો હોય તો નવુ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવુ ??
આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેની સાવ સરળ સમજ આપતો વિડીયો અહીં મૂકવામાં આવે છે ધ્યાનથી જોજો અને મિત્રો ને પણ બતાવજો એક સમયે તમારા આધાર કાર્ડ નો નંબર ના હોય તો પણ કોઇ ચિંતા કરવાની જરૂર નથી છતાં તમે આ આખો વિડિયો સંપૂર્ણ રીતે પૂરેપૂરું સાંભળજો
આધાર કાર્ડ નો નંબર જ ખોવાઇ ગયો હોય તો નવુ આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવુ ??