ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼

Join Whatsapp Group Join Now

ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼

મહત્વપૂર્ણ લિંક 

હવામાન વિભાગની Website જોવા માટે અહીં  ક્લિક કરો.


એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

જન્માષ્ટમીએ જ મેઘરાજાની જમાવટ:* રાજ્યના ચારેય ઝોનમાં વરસાદે ભુક્કા કાઢ્યા, મહિનાઓની ઘટ બે દિવસમાં જ પૂરી કરી નાખી

 

વરસાદ ના સમાચાર માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો


ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼


દરેક મિત્રોને જાણવાની ઈચ્છા હોય છે કે હવે વરસાદ ક્યારે પડશે તેના માટે એક સરસ મજાની એપ્લીકેશન અહી મુકવામાં આવી છે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે કેવું વાતાવરણ રહેશે તેની તમામ જાતની માહિતી આપવામાં આવી છે તો દરેક મિત્રોને વિનંતી કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને વરસાદની આગાહી વિશે જાણો એપ્લિકેશનમાં તમને સરસ મજાની હવામાન વિશેની વિગતો જોવા મળશે અમુક વાર એવું થતું હોય છે કે આપણે સમાચાર જોવાના રહી ગયા હોય છાપુ વાંચવાનો રહી ગઈ હોય તેવા સમયે આપણે વરસાદ વિશેની આગાહી જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય તેના માટે આ એક સરળ રસ્તો છે આપણા જ મોબાઇલમાં સંતરા વરસાદની આગાહી કહેવામાં આવે તે સિવાયની કોઈપણ જાતની માહિતી આપણને જોવા ના મળે સમાચાર હોય કે છાપું હોય તો આપણે શોધ કરવો પડે છે કે કઈ બાજુ સમાચાર હશે એપ્લિકેશનથી ફક્ત તેના જ તેની જ માહિતી આપતી હોવાથી આપણને અન્ય કોઇ હેરાનગતિ થતી નથી માટે વરસાદની આગાહી જોવી હોય તો કયા વિસ્તારમાં વરસાદ પડે છે આપણા કોઈ મિત્રો ની જાણકારી આપવી હોય આપણા કોઈ સગા-સંબંધીઓની જાણકારી આપવી હોય કે તમારી બાજુ કેવો વરસાદ રહેશે તે પણ તમે આપી શકો છો whatsapp ઉપર આપણે જુદા જુદા મેસેજ શેર કરતા હોય છે તો આવો આ વરસાદની આગાહી વાળો મેસેજ પણ શેર કરી કોઈને પ્રસંગ હોય કોઇ અગવડ ના પડે તો તમે આવી માહિતી આપી શકો છો અને તેમને જાણ કરી શકો છો કે વરસાદ પડી શકે છે માટે આ પોસ્ટ તમારા ફેમિલી મા કે તમારાં અન્ય મિત્રોને મોકલજો અને જાણ કરજો કે મોબાઈલમાં ગાડી વાળી ગેમો ની એપ્લિકેશન રાખવી એના કરતો આવી જાણકારી આપતી અને આપણને ઉપયોગી થતી વરસાદની આગાહી મળતી હોય એવી એપ્લિકેશન રાખવી જરૂરી છે આપણી પાસે ચોમાસુ જાય ઇન્સ્ટોલ કરી દેવાની આવતી વખત ચોમાસા પહેલા ઇન્સ્ટોલ કરી દેવાની એટલે આપણે પડતી પણ નથી માટે તમારા ફોનમાં આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ અને વરસાદની આગાહી જાણવી જોઈએ તેનાથી ખરેખર આપણે કોઈ આગોતરું આયોજન કરવું હોય તો કરી શકાય છે વ્યક્તિને પ્રસંગ હોય તો જાણી શકાય છે કે કઇ કેવી રીતે મંડપ બાંધવા કે વરસાદ પડશે તો શું આયોજન કરવું કેવી વ્યવસ્થા કરવી આ તમામ માહિતી આપણને ઘરે બેઠી આપણા જ મોબાઈલ નું એક સામાન્ય નાની એપ્લિકેશનથી મળી જતી હોય છે માટે આવી ઘર ની હવામાનની જાણકારી આપતી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ 


ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼


તમારે અચાનક ક્યાંક બહાર જવાનું થયું અથવા તો સાથે સતત ૩૬ લેવાનું ભૂલી ગયા તેવા સમયે ચોમાસામાં જો કોઈ આપણને સરળ રસ્તો બતાવતો હોય તે આપણી આસપાસની માહિતી કે આપણે જતા હોય તો ખરેખર વરસાદ પડવાનો છે કે કેમ આપણે સાથે કઈ કઈ વસ્તુ લઈ જવી જતા હોય તો કેવું વહન કરવું ક્યારે કક્ષામાં લાવવાનું હોય હોય અને સામાન એવો હોય કે જો પડી જાય તો નુકસાન થાય ઘર માટે જો પથ્થર લેવા જતા હોય કે કોઈ ટાઇલ્સ લેવા જતા હોય તો પડી જાય તો વાંધો નહીં પણ જો કે ઘરનો ખાધાખોરાકીનો અનાજ કઠોળ કરિયાણું આવું ખરીદવા જતા હોય અને જો વાહન પર તાડપત્રી ના હોય તે બધું જ વસ્તુ બગડી જતી હોય છે અને આ બધું આપણે માહિતીના અભાવે થતું હોય છે કે અચાનક કેવી રીતે વરસાદ પડી જાય તે માહિતી નથી હોતી પણ એવા જ સમયે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તમને અંદાજ હોય કે વરસાદ પડવાની શક્યતાઓ છે તો તમે આગોતરું આયોજન કરી શકો છો અને તમારા માલ સામાન નુકસાન થતું અટકાવી શકો છો પણ એના માટે જરૂરી છે જાણકારી તે જાણકારી તમને એપ્લિકેશન આપશે અહીં આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી વરસાદ કઈ જગ્યાએ ક્યાં પડવાનો છે તેની આગાહી તમે જાણી શકો છો અને તે મુજબ તમે આ આસન કરી શકો છો તો આવી સરસ મજાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો અને મિત્રોને પણ જાણ કરો તમારી પાસે જેટલા whatsapp ગ્રુપ હોય તે તમામ whatsapp ગ્રુપમાં વરસાદની આગાહી ના મેસેજ શેર કરી દેવા વિનંતી છે



ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼



https://project303.blogspot.com/2021/07/varsad-ni-agahi-ni-app.html




આપણા મોબાઇલમાં ઘણી બધી નક્કામી કેટલી એપ એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય છે તેના કરતો આવી ઉપયોગી એપ્લિકેશન કે જે ખરેખર વરસાદની માહિતી આપણને જરૂરી હોય છે કઈ જરૂરી વરસાદની આગાહીની માહિતી આપતી એપ્લિકેશન ઇન્સ્ટોલ રાખવી જોઈએ અને નકામી એપ્લિકેશનનો અને કરી દેવી જોઈએ



ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼






ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા઼ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR