ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) જોઇન કરવાની લિંક:
મહત્વપૂર્ણ લિંક
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) વિભાગ -1
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) વિભાગ -3
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) જોઇન કરવાની લિંક
પ્રાથમિક શિક્ષકોને જુદી-જુદી પરીક્ષાઓ માટે વિવિધ માહિતીની જરૂર પડતી હોય છે ખાસ કરીને પ્રાથમિક શાળાના આચાર્ય બનવા માટે સૌથી અગત્યની પરીક્ષા પરીક્ષા પરીક્ષા પાસ કરવા માટે એની ઘરે તૈયારી કરવા માટે જુદા જુદા મટીરિયલ ને ખાસ જરૂર પડતી હોય છે ગુણોત્સવની અગત્યની સૌથી મહત્વની માહિતી તમે એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરી શકો છો દીક્ષા એપ્લિકેશન માં તમે ઓનલાઇન ખુશમાં ગુણોત્સવના ત્રણ કોર્સ આપવામાં આવે છે તને નો પુરેપુરો અભ્યાસ કરશો તો તમારી ગુણોત્સવની અંતર્ગત તમામ માહિતી આવી જશે કે તેમને વાહનમાં મુસાફરી કરતા હોય ઘરમાં કોઈ કામ કરતા હોય તે સમય પણ સાંભળી શકાય છે તમે જ્યારે ફ્રી હોય પલંગમાં સૂતા હોય ત્યારે પણ તમે કો ચાલુ કરી તેની માહિતી મળી શકો છો તમારે વાંચવાની પણ જરૂર ઓછી રહેશે માટે આપ આ કોર્ષમાં સાચી માહિતી સચોટ માહિતી મળતી હોવાથી તમામ લોકોને જાણ કરવી કે જે કોઈપણ મિત્રે કોર્સ પૂરો કરી દીધો હોય એને વધુ માહિતી મેળવવી હોય તો ફરીથી તેની તે માહિતી જોઈ શકે છે અને ખૂણા કોર્સ ફરીથી કરી શકે છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણો જેવા પ્રશ્નાવલી પ્રશ્નો પુછાશે તેના માટે પણ સૌથી મહત્વની સૌથી અગત્યની લિંક આવીએ છીએ માટે તમામ મિત્રોને જાણ કરવી અને મારા whatsapp ગ્રુપમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ને લગતા પ્રશ્નાવલી ની હજી તૈયાર થતાં પ્રશ્નો કેવા કેવા આવી શકશે અને શાંતિ તૈયારી કરવી તેની માહિતી મુકવામાં આવશે તો દરેક મિત્રોએ મારા ગ્રુપમાં જોડાયેલા રહેવું અને ગુણોત્સવની આવી સચોટ માહિતી આ જગ્યાએ મળશે તેવી માહિતી દરેક મિત્રોને જાણ કરવી
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) જોઇન કરવાની લિંક
આપના જિલ્લા/તાલુકા/ક્લસ્ટરની રેડ, ડાર્ક અને યલો ઝોન વાળી તમામ શાળાના શિક્ષકોને આ લિંક મોકલો જેથી ફિઝિકલ તાલીમથી વંચિત એવા તમામ શિક્ષકો આ કોર્ષ કરી શકે.
આ કોર્ષ રેડ, ડાર્ક અને યલો ઝોન વાળી શાળાના તમામ શિક્ષકોએ ફરજીયાત કરવાનો છે.આ અંગે શિક્ષકોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપની કક્ષાએથી આપશો.
ગુણોત્સવ 2.O ભાગ-1,2 અને ઉપરની લિંકથી કોર્ષ ઓપન કરી જોઈ શકાશે અને તેનો અભ્યાસ કરી શકાશે.
તમામ શિક્ષકમિત્રો સુધી આ મેસેજ પહોંચે એ સુનિશ્ચિત કરવું
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) જોઇન કરવાની લિંક:
પ્રાથમિક શાળાનું મહત્વ મૂલ્યાંકન જો કોઈ એક જ કાર્યક્રમ થઈ જતું હોય તો તે છે ગુણોત્સવ ગુણોત્સવ ની તમામ માહિતી આપણે મેળવી હોય તો ક્યાંથી મેળવી શકીએ કે તેના માટે સૌથી અગત્યની બાબત છે ઓનલાઇન કોર્સ ઓનલાઇન કોર્ષમાં આપણે ઘરે બેઠા જ ગુણોત્સવની દરેકે દરેક બાબતોની માહિતી આરામથી મફતમાં મેળવી શકીએ છીએ ગુણોત્સવમાં શાળા માં કઈ કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે કેવી રીતે કયા પાંચમો કેટલો ગુણાંક નો ભાગ છે તે તમામ બાબતો આપણે શીખી શકતા હોય છે માટે ગુણોત્સવના ભાગ-1 ભાગ-2 અને ભાગ-૩ના ત્રણે-ત્રણ કોષ ની લીંક આપવામાં આવી છે તમે વાત કરી દીધો હોય ફરીથી જોઈન કરીને તેની માહિતી મેળવી શકો છો માટે આવી ગુણોત્સવની અગત્યની માહિતી તમામ લોકોને દરેક શિક્ષકો અને શાળાના આચાર્ય સુધી પહોંચાડવી જોઇએ ગુણોત્સવ ની માહિતી વધુમાં વધુ ને સાચો જ તે મેળવ્યું હોય પરફેક્ટ મેળવવી હોય એક પણ ભુલો પર જાણવી હોય તો તેના માટે સૌથી સરળ રસ્તો આ ઓનલાઈન પ્રશ્નો જ છે અને જગ્યાએ માહિતી મળી તમને તેથી કદાચ જુદી પણ હોઇ શકે માટે આ જ માહિતી સૌથી બેસ્ટ છે તમામ લોકોને તમામ શિક્ષકોને આચાર્યશ્રીને જાણ કરશો
ગુણોત્સવ 2.0 ઓનલાઇન કોર્સ (દીક્ષા) જોઇન કરવાની લિંક