ગુણોત્સવ 2.0ના પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ચેક લિસ્ટ અને ભાવી અયોજન ફાઇલ વિવિધ માપદંડ ગુણ ગણતરી માળખુ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગુણોત્સવ 2.0 એક્શન પ્લાન PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુણોત્સવ 2.0 એક્શન પ્લાન MS WORD ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુણોત્સવ 2.0 સફળતા ની ચાવી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા ગુણોત્સવ 2.0 એક્શન પ્લાન તૈયાર કરવામાં મદદરૂપ થાય તે ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુણોત્સવ 2.0માં શાળાઓને ગ્રેડ કેવી રીતે અપાયા છે ? જુઓ આ પીડીએફ ફાઇલ
ગુણોત્સવ 2.0 માં તમારી શાળાને ગ્રીન કોડમાં લઈ જવી છે ? તો આટલી તૈયારી કરી દો.
મહત્વપૂર્ણ લિંક
PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુણોત્સવ 2.0ના પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ
GSQAC GANDHINAGAR ગુણોત્સવ 2.0 DIET JUNAGADH . સ્કૂલ હેન્ડ હોલ્ડિંગ તાલીમ સંકલન એસ.આઇ. ટીમ જુનાગઢ માર્ગદર્શન ડાયેટ જુનાગઢ અગામી 100 દિવસમાં આપણાં પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ
ગુણોત્સવ 2.0 ( 100 % ) J અધ્યયન અને અધ્યાપન 54 % શાળા 26 % સહ શૈક્ષણિક પ્રવૃતિ 12 % સંસાધનનો ઉપયોગ 8 % 1. અધ્યયન અને અધ્યાપન ( 54 % ) J એકમ કસોટી ( 12 % ) સત્રાંત કસોટી 1 અને 2 ( 12 % ) અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ( 15 % )
1. એકમ કસોટી ( 12 % ) ભૂલનો નિર્દેશ કરવો ... અ.નિ. મુજબ સૂચનો લખવા .. ઉપચારાત્મક કાર્ય કરાવવું .... વાલીઓની સહી લેવી .. 2. સત્રાંત કસોટી 1 અને 2 ( 12 % ) ઉતરવહી ચકાસણી અન્ય શાળામાં ... ઉતરવહીમાં વાલીની સહી લેવી .. ઓનલાઇન કરેલ માર્કસની પ્રીન્ટ પરિણામ પત્રકમાં રખવી ..
3. અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) વિદ્યાર્થીની યોગ્ય બેઠક વ્યવસ્થા .. વિદ્યાર્થીને પ્રવૃતિ કરવાની તક તથા તમામને જોડવા .. તાસમાં વિદ્યાર્થીઓ ને બિરદાવવા- પ્રોત્સાહન આપવું અને સૌહર્દપૂર્ણ વ્યવહાર કરવો ... …… . 3. અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) વિદ્યાર્થી અને શિક્ષક બન્ને તરફથી વર્ગમાં ચર્ચા . વિદ્યાર્થીઓનાં પ્રશ્નો ને ચર્ચામાં સમાવવા .. વિદ્યાર્થીઓ પરસ્પર ચર્ચા કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું ..
4. અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા ( 15 % ) અ.નિ.મુજબ દૈનિક નોંધપોથી નિભાવવી .. અ.નિ. મુજબ અધ્યાપન કાર્ય કરવું . વર્ગમાં TLM અને LM નો ઉપયોગ રચનાત્મક પત્રક નિયમિત રીતે નિભાવવું .. 4. અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા ( 15 % ) વર્ગખંડની પુર્વ તૈયારી કરવી . આચાર્ય દ્વારા લોગ બૂક નિભાવવી ... તાસનાં અંતે શીખેલા મુદ્દાઓનું આકલન કરવું ...
2. શાળા 26 % ! હાજરી ( 10 % ) શાળા સંચાલન ( 10 % ) સલામતી ( 6 % ) 1. હાજરી ( 10 % ) છેલ્લા 2 માસ ની જિલ્લાની સરેરાસ હાજરીનાં સંદર્ભે શાળાની હાજરીનું ગુણાંકન થાય છે . શાળાની સરેરાસ હાજરી જિલ્લાની સરેરાસ હાજરીથી 10 % વધુ તો પૂરા ગુણ શાળાની સરેરાસ હાજરી જિલ્લાની સરેરાસ હાજરીથી 5 % થી ઓછા તો 1 ગુણ
શાળા સંચાલન ( 10 % ) સ્કૂલ બેઇજ લાઇન એસેસમેન્ટ તૈયાર કરવું .. શાળા વિકાસ યોજના તૈયાર કરવી તથા તેનું અનુકાર્ય કરવું .. SMC ની બેઠકો નિયમિત યોજવી , એજંડા બૂક , ઠરાવબૂક , મિનિટ્સ બૂક યોગ્ય રીતે નિભાવવી .. સલામતી ( 6 % ) નકશા સાથે શાળા સલામતી પ્લાન , કંપાઉન્ડ વોલ , શાળાનાં ઓરડા , પાણીની ટાંકી , પ્રાથમિક સારવાર પેટી , સી.સી. ટી.વી. કેમેરા , ટ્રાન્સ્પોર્ટેશન , CWSN સુવિધા , ફાયર સેફ્ટી બોટલ , આપત્તિ વ્યવસ્થાપન અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતિ , વિષેશ રોગ વાળા વિદ્યાર્થીઓની માહિતિ … .
૩. સહ શૈક્ષણિક પ્રવૃતિ 12 % J પ્રાર્થના સભા ( 2 % ) યોગ અને વ્યાયામ ( 2 % ) વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 4 % ) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 4 % ) પ્રાર્થના સભા ( 2 % ) સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા , બધાને સમાન તક .. કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી ... વિદ્યાર્થીઓ દ્વારા વાજીંત્રોનો ઉપયોગ . વિવિધ પ્રવૃત્તિઓ ઘડિયા , સમાચાર , પ્રશ્નોત્તરી વગેરે ... પ્રાર્થનાની પસંદગી અને રજુઆત્માં વિવિધતા .
યોગ અને વ્યાયામ અને રમત ગમત ( 2 % ) તમામ વિદ્યાર્થીઓની યોગિક ક્રિયાઓમાં ભાગીદારી રમતોત્સવા ખેલ મહાકુંભમાં વિવિધ સ્તરે ભાગીદારી શાળામાં સમુહ કવાયતની નિયમિતતા તમામ ધોરણનાં કુમાર અને કન્યાઓને દરેક રમતોમાં સમાન તક અને ભાગીદારી .... વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 44 ) ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ ભાગીદારી પર્યાવરણ સંવર્ધન પ્રવૃતિ- વૃક્ષારોપણ , ઇકો ક્લબ , કીચન ગાર્ડન , ઔષધ બાગ વગેરે ... 10 કે તેથી વધુ સાંસ્કૃતિક પ્રવૃતિ - રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ..
વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 4 % ) 10 કે તેથી વધુ શૈક્ષણિક મૂલાકાત અને અનુકાર્ય શાળામાં મુલ્યલક્ષી પ્રવૃતિઓ આજનું ગુલાબ , આજનો દિપક , રામહાટ , ખોયા - પાયા , અક્ષયપાત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 4 % ) NMMS પરીક્ષામાં ધોરણ – 8 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. NMMS પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓ મેરિટમાં આવે તે માટે તૈયારી કરાવવી ..
સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 46 ) PSE પરીક્ષામાં ધોરણ - 6 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. 4. સંસાધનનો ઉપયોગ 8 % I શાળા ટેકનોલોજી નો ઉપયોગ મધ્યાહન ભોજન પાણી , સૌચાલય અને પુસ્તકાલય ( 2 % ) ( 2 % ) ( 2 % ) સ્વરછતા ( 2 % )
શાળા પુસ્તકાલય ( 2 % ) શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 10 પુસ્તકોનું વાચન થાય ..... વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 5 પુસ્તકોનું વાચન થાય ... … . ટેકનોલોજીનો ઉપયોગ ( 2 % ) તમામ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને જાણકારી ... ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને જાણકરી ...
મધ્યાહન ભોજન ( 2 % ) મધ્યાહન ભોજનની નિયમિતતા ... મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ બાળકો લે ... મ.ભો. વખતે વિદ્યાર્થીઓ હાથ - મોં ધોઇ ને જમવા બેશે .. મધ્યાહન ભોજન ( 2 % ) મધ્યાહન ભોજન ગુણવત્તા શિક્ષક દ્વારા ચકાસવામાં આવે . મધ્યાહન ભોજન રસોડું તથા વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વરછ રાખવામાં આવે ..
પાણી , સૌચાલય અને સ્વરછતા ( 2 % ) તમામ બાળકોને પીવાનાં પાણીની ઉપલબ્ધતા .. પાણીની ટાંકી , શૌચાલયની યોગ્ય સામગ્રીથી નિયમિત સફાઇ અને તમામ શૌચાલયમાં પાણીની સુવિધા ... શાળાનાં વિદ્યાર્થીઓની શારીરિક સ્વરછતાની તપાસ . ચાલો , સૌ સાથે મળી આપણી શાળા અને આપણા વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસ તરફ એક અનોખું કદમ માંડીએ ...... આભાર
ગુણોત્સવ 2.0ના પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ