૨૦૨૧-૨૨ માં પ્રોજેકટ “ પા પા પગલી ” દ્વારા આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકો માટે મહત્વપૂર્ણ
૨૦૨૧-૨૨ માં પ્રોજેકટ “ પા પા પગલી ” દ્વારા આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકો માટે મહત્વપૂર્ણ
વર્ષ : ૨૦૨૧-૨૨ માં પ્રોજેકટ “ પા પા પગલી ” દ્વારા આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવત્તાપુર્ણ જીવન માટેનો મજબુત પાયો નખાય , બાળકનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકારે રાખ્યો છે . નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે . આ માટે 3 વર્ષ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહે છે . આમ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો ( ૩-૫ વર્ષ ) રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે . ૫ વર્ષ પછી બાળક આંગણવાડી છોડી અને શાળામાં બાલવાટિકા ( preparatory class ) માં દાખલ થશે . few S ... નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ૩–૫ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યકરને તાલીમબદ્ધ કરવાના રહેશે . આ માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા આંગણવાડી કાર્યકર માટે તેઓની શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન / ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ અને તાલીમનું આયોજન કરવામાં આવશે . આ કોર્સ અને તાલીમ લીધા બાદ આંગણવાડી કાર્યકરને સતત શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પ્રોજેકટ " પા પા પગલી ” અંતર્ગત રાજ્યકક્ષાએ PSE કન્સલટન્ટ - ૧ , જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ડિસ્ટ્રીકટ PSE ઇન્સ્ટ્રક્ટર - ૩૯ તથા ઘટક કક્ષાએ બ્લોક PSE ઈન્સ્ટ્રક્ટર - ૪ ર ૬ જગ્યાઓ માન્ય આઉટસોર્સ એજન્સી , મારફત ભરવાની રહેશે . યોજનાકિય બજેટ જોગવાઇની વિગત પ્રોજેકટ અમલીકરણ , મોનિટરીંગ , ક્ષમતાવર્ધન અને માર્ગદર્શન માટે કન્સલટન્ટ અને ઈન્સ્ટ્રક્ટર માટે નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે . den ... ,
ક્રમ બજેટ જોગવાઇ જિલ્લા કક્ષાએ ઘટક કક્ષાએ ૧ ૪૨૬ X ૧૦000 યોજનાના પ્રચાર પ્રસાર માધ્યમ , ઓડિયો વિઝયુઅલ , પ્રિન્ટેબલ તથા છાપકામની અન્ય કામગીરી યોજનાના યોગ્ય મોનિટરીંગ કરવા માટે પરચુરણ ખર્ચ તથા વહિવટી ખર્ચ ( તાલીમ , રજીસ્ટર છપાવવા , મિટીંગનું આયોજન વિગેરે ) = ૪૨,૬૦,000 / ૨ | બાળકોના સર્વાગી વિકાસ અને શાળા તત્પરતાનું આકલન : ડેવલપમેન્ટ | ૨,૦૦,૦૦૦ x ૩૯ એસેસમેન્ટ = 90,00,000 / 0.00 > પ્રોજેક્ટ “ પા પા પગલી ” નું માનવબળ : - ( આઉટસોર્સ ) ક્રમ કક્ષા જયાની સંખ્યા પ્રતિ માસ આઉટસોર્સીગ માનદ વેતન ૧ 20,000 / જીલ્લા અને મહાનગર કક્ષા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ઇન્સ્ટ્રક્ટર - ૩૯ ઘટક કક્ષા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ઇન્સ્ટ્રક્ટર - ૪ રવા ૨ . ૧૨,000 / > જીલ્લા અને કોર્પોરેશન કક્ષાના પુર્વ પ્રાથમિક શિક્ષણનાં ઇન્સ્ટ્રક્ટર માટે પરિશિષ્ટ -૧ ( પાના નં . ૨ થી ૩ ) મુજબની લાયકાત રહેશે . - ઘટક કક્ષાના પુર્વ પ્રાથમિક શિક્ષણનાં ઇન્સ્ટ્રક્ટર માટે પરિશિષ્ટ : -૨ ( પાના નં . ૪ થી ૫ ) મુજબની લાયકાત રહેશે . > પરિશિષ્ટ : - ૧ અને ૨ મુજબનું માનવબળ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મહાનગરપાલિકા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જીલ્લા પંચાયત દ્વારા નક્કી થયેલ આઉટસોર્સ એજન્સી મારફત લેવાનું રહેશે . > આઉટસોર્સ એજન્સી દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં ઇન્સ્ટ્રક્ટરને પ્રતિ માસ નક્કી થયા મુજબ માનદવેતન ચૂકવવાનું રહેશે . એજન્સીને સર્વિસ ચાર્જ અને GST નો ખર્ચ અલગથી યોજના હેઠળનાં કન્ડીઝની સદરનાં ખર્ચમાંથી ચુકવવાનો રહેશે . > આઉટ સોર્મિંગથી લેવાની થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઇન્સ્ટ્રક્ટરની સેવાઓ માટેની નિયત શૈક્ષણિક લાયકાત અને અનુભવની ચકાસણી કરવાની જવાબદારી જે તે જિલ્લા / કોર્પોરેશનના પ્રોગ્રામ ઓફિસરશ્રીની રહેશે .
આ આઉટસોર્સ સેવાઓ માટે જરૂરી માનવબળ પુરૂ પાડનાર સંસ્થાએ નીચેની શરતોનું અચુક પાલન કરવાનું રહેશે . 1. આઉટસોર્સિગથી ભરવાની રાજ્ય / જિલ્લા કોર્પોરેશન / ઘટક કક્ષાની જગ્યાઓ પૈકીની તમામ જગ્યાઓ માટે જરૂરી માનવબળ આઉટસોર્સ એજન્સીએ સુચવવાનું રહેશે . આ સેવા માટે જરૂરી નક્કી કરેલ લાયકાત ધરાવતું માનવબળ નિયત ૩ ( ત્રણ ) ગણી સંખ્યાનું લિસ્ટ આઉટસોર્સ એજન્સીએ પુરૂ પાડવાનું રહેશે . જેની યાદી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી , જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફિસરશ્રી ને સમયમર્યાદામાં આપવાની રહેશે . 2. નિયુક્ત કરેલ માનવબળ માટે સંપુર્ણ વિગતો આઉટસોર્સ એજન્સીએ નિભાવવાની રહેશે જેમાં પસંદ કરેલ માનવબળનો બાયોડેટા , ફોટોગ્રાફ , અનુભવ , લાયકાત , સેવામાં લીધા તારીખ , વિગેરે જેવી બાબતો નિભાવવાની રહેશે . 3. પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા દરેક જગ્યા માટે નિયત થયેલ લાયકાત અને અનુભવની ચકાસણી કરી નિયુક્તિ માટે યાદી સુચવવાની રહેશે . 4. આઇ.સી.ડી.એસ. કચેરી કોર્પોરેશન / જીલ્લા પંચાયત તરફથી આઉટસોર્સ એજન્સીને જે તે ઉમેદવારની સેવાઓ સમાપ્ત કરવાની સુચના મળ્યા બાદ એજન્સીએ તેમને સત્વરે દુરકરવાના રહેશે તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક અસરથી લાયકાત ધરાવતું માનવબળ પુરૂ પાડવાનું રહેશે . 5. આઉટસોર્સ એજન્સી દ્વારા પુરા પાડવામાં આવેલ માનવબળ દ્વારા સરકારને કોઇપણ પ્રકારે નાણાંકીય નુકશાન થયેથી જે તે રકમ આઉટસોર્સ એજન્સી દ્વારા સરકારને ચુકવવાની રહેશે અને તે બાબતની જરૂરી બાંહેધરી પણ મેળવી લેવાની રહેશે , આવા કિસ્સામાં તેમની બેન્ક ગેરંટી જપ્ત કરવામાં આવશે તેમજ જરૂર જણાયે ભારતીય ફોજદારી ધારા હેઠળ પગલાં લેવામાં આવશે . 6. આઉટસોર્સ એજન્સીએ સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ - નિયમો મુજબની તમામ કપાતો કરવાની રહેશે તેમજ નિયમોનુસાર જમા કરાવવાની થતી આવી કપાતની રકમ સંબંધિતના ખાતામાં જમા કરાવવાની રહેશે . 7. આઉટસોર્સ એજન્સીએ નિયુક્ત કરેલ માનવબળને માસિક મહેનતાણાની રકમ નિયમિતપણે દર માસની પાંચમી તારીખ સુધીમાં નિયુક્ત થયેલ ઉમેદવારના ખાતામાં જમા કરાવીને , જમા થયાની વિગતવાર યાદી સાથે સંબંધિત જીલ્લા / કોર્પોરેશન આઇ.સી.ડી.એસ કચેરીને અચુફ રજૂ કૂવાની રહેશે 8. આઉટસોર્સ એજન્સીએ પુરૂ પાડેલ માનવબળ મુજબની સંખ્યા નિયમિત રીતે ફરજ પર છે કે કેમ ? તે બાબત જિલ્લા કચેરી તેમજ ઘટક કચેરી એ તેઓના નિયત્રણ હેઠળના આ માનવબળનું મોનીટરીંગ સમયાંતરે કરવાનું રહેશે . C ... hen den ~
આમ , નાણાંકિય વર્ષ : ૨૦૨૧-૨૨ માં આંગણવાડીમાં આવતા બાળકોના સર્વાગી વિકાસ અને બાલવાટિકા માટેની સજ્જતા કેળવી શાળા પ્રવેશ મેળવે તે માટે પ્રોજેક્ટ પા પા પગલી ” વર્ષ : ૨૦૨૧ - રરની નવી બાબત માટે કુલ રૂ .૫૧૨.૪૨ લાખ ( અંકે રૂ.પાંચ કરોડ બાર લાખ બેતાળીસ હજાર પૂરા ) ના ખર્ચની મંજુરી મળેલ છે .
આંગણવાડી કક્ષાની અંદર પાપા પગલી પ્રોજેક્ટ બાબત પરિપત્ર
૨૦૨૧-૨૨ માં પ્રોજેકટ “ પા પા પગલી ” દ્વારા આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકો માટે મહત્વપૂર્ણ