ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક
ઓગસ્ટ માસ ની એકમ કસોટી નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત
વિષયઃ ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત . સંદર્ભઃ ( 1 ) પત્રક્રમાંકઃ જીસીઈઆરટી / સીએન્ડઈ / ૨૦૧૦ / ૩૮ પ -૩૯૦૮ તા . ૦૧/૦૭/૨૦૨૦ ( 2 ) પત્રક્રમાંકઃ જીસીઈઆરટી / સીએન્ડઈ / ૨૦૨૦ / ૧૮૬૯-૫૯૨૯ તા . ૨૮/૦૭/૨૦૨૦ શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે coVID - 19 સમય દરમિયાન હોમલનીંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત અને અંગ્રેજી વિષયની સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજાઈ ગયેલ . ઓગસ્ટ -૨૦૨૧ માં રાબેતા મુજબ લેવાનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવા વિનંતી છે . ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી ૫ માં પર્યાવરણ અને ગણિત તથા ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે . • ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટીઓ તા . ૨૦ / ૦૮ / ર ૦૧૧ અને તા . ૨૧/૦૮/૨૦૨૧ દરમિયાન યોજવામાં આવનાર છે . તા .૧૯ / ૦૮ / ૨૦૨૧ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે . તા .૨૦ / ૦૮ / ૨૦૧૧ ના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ ( www.gcert.gujarat.gov.in ) માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે . આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા ( Index ) પરના QR code પરથી પણ મેળવી શકાશે . * સદર કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે . કસોટીનો આશય વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે . કસોટીની ઉત્તરવહીઓ તા . ૦૧ / ૦૯ / ૨૦૨૧ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે . પર તમામ .
લનીંગ આઉટકમને ધ્યાનમાં લઈ કસોટીઓ તૈયાર કરવામાં આવશે . કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબ છે , ધોરણા વિષય અ.નં. ધોરણ -3 ધોરણ -4 ધોરણ -5 ધોરણ -6 ધોરણ -7 ધોરણ -8 સામાજિક 1 પર્યાવરણ પર્યાવરણ પર્યાવરણ સામાજિક | સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન પ્રકરણ 1 to 4 1 to 4 1 1 to 4 to 4 1,9,2 1,10,2 1,9,2 નંબર 2 . ગણિત ગણિત ગણિત વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન પ્રકરણ 1,2 1,2 1,2 1,2 1,2,3 1,2,3 1,2,3 નંબર નોંધઃ અન્ય માધ્યમની કસોટીઓમાં ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન ( પ્રકરણ ૧ થી ૩ પ્રથમસત્ર જૂના પાઠ્યક્રમ મુજબ પ્રકરણ સમાવિષ્ટ કરવામાં આવશે .
ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત