એન ઇ.પી , ૨૦૨૦ અન્વયે યોજાનાર વેબીનારમાં જોડાવવા બાબત
મહત્વપૂર્ણ લિંક
લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એન ઇ.પી , ૨૦૨૦ અન્વયે યોજાનાર વેબીનારમાં જોડાવવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું તા.૨૯-૭-૨૦૨૧ થી તા . ૧૦-૮-૨૦૨૧ સુધી એન.ઇ.પી. ૨૦૨૦ માટેનો વેબિનાર યોજાનાર છે . જેનું સમય પત્રક આ સાથે સામેલ છે . આ કાર્યક્રમ વંદે ગુજરાત યુનલ ૧ , ૫ , ૬ , ૭ , ૮ પરથી તમજ જીઓ ટીવી અને ડીસ ટીવી પરથી પણ જોઇ શકાશે . સમયપત્રકમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ જિલ્લાના શિક્ષકો આ વેબિનારમાં જોડાય તે માટે જરૂરી સૂચના આપની કક્ષાએથી આપવા સારૂ જણાવવામાં આવે છે ,
નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે જે માહિતી આવતી હોય છે તેની માહિતી અને આપતા હોય છે અમારી તમામ માહિતી અમારા whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે જ્યારે જ્યારે નવી શિક્ષણ નીતિની કોઈપણ માહિતી આવી ત્યારે અમે તેને whatsapp ગ્રુપમાં મુકતા જોઈએ છીએ જે તમે જાણતા જ હશો આજે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બેબીના લઈ જવાનો છે તેનું સમયપત્રક તથા little મૂકવામાં આવે છે તમારી પાસે એવી કોઈ સુવિધા ના હોય કે જો તમે બાયસેગ શકો તો તમે કેવી રીતે બેબી નામ જોડાશે કેવી રીતે જશો તો વંદે ગુજરાત ચેનલ આવતી હોય તો તમે જીઓટીવી માં પણ વંદે ગુજરાત જોઈ શકો છો જીઓ ટીવી માં વંદે ગુજરાત જોવા માટે તમારે એજ્યુકેશન ચેનલ માં ભાષા માં ગુજરાતી ભાષા પસંદ કરશો એટલે વંદે ગુજરાત ની છોડે 16 ચેનલ તમને જોવા મળશે અને આ મહત્વની પ્રમુખ શિક્ષકોને જાણ નથી હોતી તો તમે એમની આવી જાણકારી આપો કે તમારા મોબાઇલમાં જ તમે જીઓટીવી માં આવી માહિતી મેળવી શકો છો અને તમારા મોબાઇલમાં જ વંદે ગુજરાત ચેનલ જોઈ શકો છો વંદે ગુજરાત ચેનલ મોબાઈલ માં ના જોઈ હોય તેવી માં જવું હોય તો ફ્રી ડીશ આવે છે તેમાં તમે તેના ફ્રી ડીશ ના કારીગર ને કહો કે કોઈ વંદે ગુજરાત ચેનલ મફતમાં જોવી છે તો તે તમને એની ફ્રીક્વન્સી નાખી સેટ કરી દેતા હોય છે માટે વંદે ગુજરાત ચેનલ જોવા માટે કોઈપણ જાતના પૈસા કે નાણાનો ખર્ચ કરવાનું હોતું નથી એ તમારે ટીવી માં વંદે ગુજરાત ચેનલ મફતમાં જોઈ શકો છો dishtv જે લોકો ઉપયોગ કરે છે તે પણ વંદે ગુજરાત ચેનલ પોતાની ટીવી માં જોઈ શકે છે ડીશ ટીવી માં પણ વંદે ગુજરાત ચેનલ મફતમાં જ આવતી હોય છે તમે કોઈ અન્ય પ્રાઇવેટ ચેનલનો ઉપયોગ કરતા હોય તો તેના કેબલ ઓપરેટર કે જે કોઈ કારીગર હોય તેનો સંપર્ક કરી તેમને તેની રજૂઆત કરી શકો છો કે ભાઈ વંદે ગુજરાત ચેનલ અમારી ટીમમાં પ્રેમ દેખાય છે જેનો કોઈ પણ ચાર્જ હોતો જ નથી તેથી તે વિચારવા માટે ના દેખાય એવી રજૂઆત કરો તો તે તેની ફ્રીક્વન્સી સેટ કરી દેતા હોય છે માટે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે તમારા મોબાઇલમાં કે ટીવી માં વંદે ગુજરાત ચેનલ જોઈ શકો છો આવી બાબતોની વધુમાં વધુ જાણકારી અને મુક્ત હોઈએ છીએ તો તમારા અન્ય મિત્રોને પણ આ જાણકારી આપશો અને મારા whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી કરી શકો છો
એન ઇ.પી , ૨૦૨૦ અન્વયે યોજાનાર વેબીનારમાં જોડાવવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું તા.૨૯-૭-૨૦૨૧ થી તા . ૧૦-૮-૨૦૨૧ સુધી એન.ઇ.પી. ૨૦૨૦ માટેનો વેબિનાર યોજાનાર છે . જેનું સમય પત્રક આ સાથે સામેલ છે . આ કાર્યક્રમ વંદે ગુજરાત યુનલ ૧ , ૫ , ૬ , ૭ , ૮ પરથી તમજ જીઓ ટીવી અને ડીસ ટીવી પરથી પણ જોઇ શકાશે . સમયપત્રકમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ જિલ્લાના શિક્ષકો આ વેબિનારમાં જોડાય તે માટે જરૂરી સૂચના આપની કક્ષાએથી આપવા સારૂ જણાવવામાં આવે છે ,
પ્રાથમિક શિક્ષકો માટે નવી શિક્ષણ નીતિ ત્યજે નવા આયામો સાથે ઘણા બદલાવ સાથે લાગુ થતી હોય ત્યારે તેના વિશે જાણવું અને જાણકારી મેળવી ખૂબ જ અગત્યની બાબત છે અહીં એક લીટર મૂકવામાં આવે છે તથા તેનો ટાઈમ ટેબલ પર મૂકવામાં આવી છે જે સમયપત્રક મુજબ બેબીના થવાનો હોય તમામ શિક્ષકોને આ બાબતની જાણ કરવી અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો
એન ઇ.પી , ૨૦૨૦ અન્વયે યોજાનાર વેબીનારમાં જોડાવવા બાબત