વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૭ .

Join Whatsapp Group Join Now

 વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૭ .


https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-7.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-7.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-7.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-7.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-7.html


વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૭ .



મહત્વપૂર્ણ લિંક


સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8  તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના ( ૧ ) નિમણુક વખતે કર્મચારી ફરજ પર હાજર થાય ત્યારે નીચે પ્રમાણે સેવાપોથીના કોલમ નં . ૧૨ થી ૧૬ માં નોંધ કરવી . “ સંચાલક મંડળના પ્રમુખશ્રી / મંત્રીશ્રીના હૂકમ નંબર , તારીખ ........... અન્વયે શ્રી ને હોદા પરથી હંગામી / અજમાયશી | કાયમી ધોરણે રૂા .......... ……… . ના પગાર ધોરણમાં રૂા . ના મૂળ પગાર તેમજ નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થાઓ સાથે આજ રોજ તારીખ . ના શાળા સમય પહેલાં પછી પોતાની ફરજ પર હાજર થતાં સેવાપોથીમાં નોંધ પાડવામાં આવી . ” સ્થળ : તારીખ : પ્રમુખશ્રી / મંત્રીશ્રી ( ૨ ) કર્મચારીએ નિમણુક સ્વીકારી હાજર થયા બાદ . ડાયરેક્ટ પગાર સ્કીમ હેઠળ પગાર મેળવવા માટે પે બિલ કોડ નંબર મેળવવાનો રહેશે . કચેરી તરફથી આવા નંબર મળે નીચે પ્રમાણે નોંધ પાડવી . “ શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ , ના પત્રાંક નંબર , તારીખ અન્વયે શાળાના કર્મચારીશ્રી ને પગાર બિલ યોજના માટે પગાર કોડ નંબર , ફાળવતા સેવાપોથી / સેવા પત્રકમાં નોંધ પાડી . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૩ ) મેડિકલ વિકલ્પ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : વલભ -૧૭૮ ર - પર - જ , તા . ૭-૪-૮૨ અન્વયે રાજ્ય સરકારના કર્મચરીઓ માધ્યમિક શાળાના કર્મચારીઓને “ તબીબી ભથ્થ ” આપવા અંગેની શરતો / જોગવાઈઓ મુજબ ગુ.રા. સેવા ( તબીબી સારવાર ) નિયમો ૧૯૮૮ મુજબ સને ના નાણાંકિય વર્ષ માટે તબીબી ભથ્થુ મેળવવાનો વિકલ્પ શાળાનાં કર્મચારીશ્રી હોદો . આપતા સેવાપોથી / સેવા પત્રકમાં નોંધ પાડી . સ્થળ : તારીખ : આચાર્ય પ્રમુખશ્રી ક . * * ( ૪ ) વાર્ષિક ઈજાફા વખતે “ સંચાલક મંડળના પ્રમુખ / મંત્રીશ્રીના આદેશ નં . તારીખ . અન્વયે શાળાના કર્મચારી શ્રી ના રૂ . ના પગાર ધોરણમાં તા . ૧-૦૭ -......... નો લેણો થતો વાર્ષિક ઈજાફો રૂા ... ....... તા . ૧-૦૭ -... થી

ચૂકવવાનું મંજૂર કરવામાં આવતા મૂળ પગાર રૂ .... ……… .... થતાં સેવાપોથી / સેવા પત્રકમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૫ ) જૂથ વીમા પ્રિમિયમ કપાત વખતે “ શાળાના કર્મચારીશ્રી હોદો એ સને . ના વર્ષના જૂથ વીમા પ્રિમિયમની રકમ રૂા ........ … ....... ( શબ્દોમાં ..... માહે જાન્યુઆરી ના પગાર બિલેથી કપાત થઈ બારોબાર જિ.શિ.શ્રી ............. મારફતે ભરાતા સેવાપોથીમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી ( ) L.T.C. ભોગવ્યાની નોંધ “ બ્લોક વર્ષ . માં શાળાના કર્મચારીશ્રી હોદો એ તારીખ થી તારીખ સુધી રજા પ્રવાસ શાળાના આદેશ નંબર તારીખ થી મંજૂર કરતા રજા પ્રવાસ સવલતની રકમ રૂ ... ( શબ્દોમાં .. ) શાળાના વા.નં. તારીખ . … .... થી કર્મચારીને ચૂકવતા સેવાપોથી / સેવા પત્રકમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી 18 ( ૭ ) રજાનું રોકડમાં રૂપાંતર / સ્પેશ્યલ પગાર / ચાર્જ એલાઉન્સ વગેરે નોંધો તારીખ થી તારીખ . સુધીની રકમ રૂા ... …… .... … ... કચેરી આદેશ નં . … ....... … .. તારીખ થી વિગતવાર નોંધ પાડવી જોઈએ . ( ૮ ) મોંઘવારી / પગાર તફાવતના એરીયર્સની રકમ “ ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ વલભ .. તો .. . .... અન્વયે માહે થી માટે સુધીની મોંઘવારી તફાવતની લેણી રકમ રૂા શબ્દોમાં , સદરહુ કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતા નં . માં વા.નં. ... … ........ તારીખ થી જમાં થતાં / રોકડા માટે ..ના પગાર બિલેથી ચૂકવતા સેવાપોથીમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી … ............. રો.પા.

( ૯ ) પગાર તફાવતના હપ્તાની નોંધ “ ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : . તારીખ ................ અન્વયે શાળાના શ્રી , …… .. ના છઠ્ઠા પગાર ધોરણના તા.૧-૦૧-૨૦૦૬ થી તા . ૩૧-૦૩-૨૦૦૯ સુધીના પગાર તફાવત એરીયર્સ રકમનો ૨૦ % પ્રથમ / બીજો , ત્રીજો | ચોથો પાંચમો હપ્તો રૂ ....... ( શબ્દોમાં . કર્મચારીના જી.પી.એફ. એકાઉન્ટ માં પાંચ વર્ષના લોક ઈન પિરિયડમાં માહે .... … .. … .... ના પગાર બિલેથી શાળાના વા.નાં . રો.પા.નં. તા .. ……… ... થી જમા કરતા સેવાપોથીમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી નંબર ... … .... … ( ૧૦ ) બોનસ | મેડિકલ રીએમ્બર્સમેન્ટની રકમ / સરન્ડર રજા વગેરે લેણી / ચૂકવેલી રકમના વર્ષ , તારીખથી તારીખ , વા.નંબર , રો.પા. વગેરેની વિગતવાર નોંધ પાડવી . ( ૧૧ ) રજા ભોગવ્યાની નોંધ ( EL / HPL / LWP ) શાળાના . શ્રી . એ તારીખ ની રજા . અન્વયે તા . .................. થી તા . સુધી દિવસ ની રજા ભોગવતા સદરહુ કર્મચારીની રજા આદેશ નંબર તા .... અન્વયે મંજૂર કરવામાં આવી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી ( ૧૨ ) રૂપાંતરીત રજા ભોગવ્યાની તારીખ શાળાના કર્મચારીશ્રી હોદો એ તારીખ રજા દરખાસ્ત અન્વયે તારીખ થી તારીખ સુધી દિવસ નીરજા રૂપાંતરીત રજા તરીકે માંગણી કરતા તેના રજાના હિસાબમાં જમા અર્ધપગારી રજા દિવસ કન્વર્ટ કરી ભોગવતા સદરહુ કર્મચારીની રજા મેનેજમેન્ટ ( સંચાલક મંડળ ) ના આદેશ નંબર , તારીખ .. …… ...... અન્વયે મંજૂર કરવામાં આવતા સેવાપોથીમાં નોંધ પાડી . ” સ્થળ : તારીખ : કર્મચારીની સહી આચાર્ય / પ્રમુખશ્રી ( ૧૩ ) વય નિવૃત્ત કર્મચારીની રજા રોકડ રૂપાંતર મંજૂર કર્યાની નોંધ શાળાના વય નિવૃત્ત કર્મચારી શ્રી હોદો એ તારીખ ની પોતાની ખાતે જમા અર્ધપગારી રજા દિવસ .. … .. ... અને પ્રાપ્ત રજા દિવસ નું રોકડમાં રૂપાંતર કરીને રજાનો પગાર ચૂકવવાની અરજી અન્વયે ગુ.રા.ના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : પી.જી.આર. - ૧૦૯૮ / ૨૦ ) એમ , તા . ૧૯-૨-૯૮ તથા શિ.વિ.ના ઠરાવ ક્રમાંક : બમશ / ૧૧૯૯૮-૨૩૪૬ , તા . ૨૩-૯-૧૯૯૯ અન્વયે નિવૃત્તિ સમયેની જમા રજાઓ પૈકી +

મળવાપાત્ર વધુમાં વધુ ... … ............ … ... દિવસની રજાઓનું રોકડમાં રૂપાંતર કરતા રજા રોકડ રૂપાંતર દિવસ ......... નો પગાર ( મોંઘવારી સહિત ) રૂા . ( શબ્દોમાં .. - ) આજ રોજ કર્મચારીને ચેક નં . .. … .... …… ... …… તારીખ . થી ચૂકવતા સોવાપોથીમાં નોંધ લેવામાં આવી . ” સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી નિવૃત્ત થતાં કર્મચારી માટેની એન્ટ્રી ( ૧ ) સર્વિસ વેરીફિકેશન પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે , શાળાના મૂળ રેકર્ડ અને પ્રમાણપત્રના આધારે શ્રી હોદો ....... ...... … ...... ની સર્વિસ બુકની છેલ્લા બે વર્ષની તમામ નોંધ આજ રોજ તપાસવામાં આવેલ છે અને તે બરોબર માલૂમ પડેલ છે . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૨ ) પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે , શ્રી , હોદો .......... ની તમામ નોકરી સરકારશ્રીના તમામ ઓડિટમાં નિમણુક માન્ય રહેલ છે . જેની ખરાઈ કર્યા બદલનું આ પ્રમાણપત્ર આપવામાં આવે છે . તા . થી તા ...... સુધી માસ આખરે નિવૃત્ત થતાં હોય સત્રના લાભ સાથે તા . ૩૧-૫ -... / ૩૧-૧૦ -... ના રોજ ઓફિસ અવર્સ બાદ વય નિવૃત્ત કરવામાં આવશે . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૩ ) પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે , શ્રી . હોદો .......... ની તો . … . …… ..... …… . થી તા .... .. … . સુધીની સમગ્ર નોકરી દરમ્યાન જે પગાર ચૂકવ્યો છે . તે સરકારશ્રીએ માન્ય કરેલ પગાર અને પગાર ધોરણમાં ચૂકવ્યો છે . તેમજ મજકૂર કર્મચારીને વખતોવખત લાગુ પડાયેલ તમામ પગાર ધોરણ સરકારશ્રીના તમામ ઓડિટમાં માન્ય રાખવામાં છે . વધુમાં આ તમામ પ્રકારના પગાર ધોરણનું ફિકસેશન કરાવી તેની નોંધો મજકૂરની સેવાપોથીમાં કરવામાં આવેલ છે અને કોઈ પગાર ધોરણમાં ફિક્સેશન કરવાનું બાકી નથી . જેની ખરાઈ કરેલ છે . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૪ ) નિવૃત્તિ અંગેની નોંધ

તા . શ્રી . હોદો ને વય મર્યાદાના કારણે ( માસ આખર તા . . ) ના રોજ ઓફિસ અવર્સ બાદ વય નિવૃત્તિ થતાં હોય નિયમાનુસાર સત્રાંત નિવૃત્તિના લાભ સાથે તા . ૩૧-૫ -... … ... / ૩૧-૧૦- … . ના રોજ ઓફિસ અવર્સ બાદ ફરજમાંથી નિવૃત્ત કરવામાં આવશે . સત્રાંત નિવૃત્તિનો લાભ આપવાની કર્મચારીની તા .. ની અરજી આ સાથે સામેલ છે . તેમજ ટ્રસ્ટ મંડળના ઠરાવની નકલ સામેલ છે . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી ( ૫ ) રજા હિસાબ ( લીવ એકાઉન્ટ ) પત્રકમાં આપવાનું પ્રમાણ ( જ્યાં ડી.ઈ.ઓ. સહી કરે છે . ) પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે , આ રજાખતમાં કરેલ તમામ નોંધ લીવ એકાઉન્ટ , રજા રીપોર્ટ વગેરે શાળાના મૂળ રેકર્ડ ઉપરથી કરેલ છે . જે બરાબર છે . જેની ખાત્રી કરેલ છે . મેં જાતે તપાસેલ છે અને બરાબર માલૂમ પડેલ છે . સ્થળ : તારીખ : આચાર્ય / પ્રમુખશ્રી કારણે તા ... ( ૬ ) રજા હિસાબ સંપૂર્ણ પૂરો કર્યા બાદ વય નિવૃત્ત કર્યાની નોંધ : “ શાળાના મ.શિ. / ક્લાર્ક / પટ્ટાવાળા શ્રી વય મર્યાદાના ના રોજ ૫૮ | ૬૦ વર્ષ પૂર્ણ કરતાં શાળાના આદેશ નંબર તા . અન્વયે તા . ના રોજ માસાંતે વય નિવૃત્ત કરવાના થતા હોય કર્મચારીની સત્રાંત નિવૃત્તિનો લાભ આપીને તા . ૩૧-૫-./ ૩૧-૧૦ -........ ના રોજ સત્રાંત નિવૃત્તિ કરવાની અરજી અન્વયે ટ્રસ્ટ / મંડળના ઠરાવ નાં .. અન્વયે તા . ૩૧-૫ -... … . / ૩૧-૧૦ -... … ... … . સુધી સત્રાંત સેવામાં ચાલુ રાખીને તા.૩૧-૫ -... … .... / ૩૧-૧૦- … . ના રોજ ઓફિસ અવર્સ બાદ ફરજમાંથી મુક્ત કરવામાં આવશે . સ્થળ : તારીખ : આચાર્ય પ્રમુખશ્રી તા . ખાસ નોંધ : ( ૧ ) લીવ એકાઉન્ટમાં રજા જમા કરતી વખતે ખરેખર નિવૃત્તિની તારીખ સુધીમાં રજા જમા આપવી . ( ૨ ) સત્રાંત નિવૃત્તિના લાભની તારીખ સુધીની રજા જમા આપવાપાત્ર નથી .





વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૭ .


વિભાગ- ૭ વિવિધ નોંધોના નમૂના- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૭ . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR