CPF એકાઉન્ટ માં ઓનલાઇન સુધારો કેવી રીતે કરશો.
સીપીએફ-એનપીએસથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો
મહત્વપૂર્ણ લિંક
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
તમારા પગારમાંથી કપાત બાદ તેનું સ્ટેટમેન્ટ જોવાથી તમને એવું લાગતું હોય કે તમારા સ્ટેટમેન્ટમાં તમારી જોડે વાત થઇ છે તેના કરતાં તો ઓછી બતાવે છે હવે શું કરવું જો તમારા સ્ટેટમેન્ટ માં ઓનલાઈન જોતો જે કપાત થઇ હોય છતાં એના બતાવતા હોય તો તેના માટે શું કરી શકાય કઈ પ્રોસેસ કરવી તેમાં સુધારો કઈ રીતે કરવો કે કેમ કપાસ બતાવતી નથી આ બધી મૂંઝવણો અને આના લગતા તમામ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે તો તેવા પ્રશ્નોનું સોલ્યુશન માટે તેવા પ્રશ્નો ની જાણકારી માટે અહીં એક વિડિયો મૂકવામાં આવે છે તે ધ્યાનથી જુઓ
તમામ મિત્રોને જણાવો કે તમારા પ્રાણ કાર્ડ માં ભૂલ છે તો તેના માટે શું કરવું તો પ્રાણ કાર્ડ માં ભૂલ હોય તો કઈ પ્રોસેસ કરવી અહીં આપેલા વીડિયોમાં તમારે પ્રાણ સુધારો કરવો હોય તો કઈ રીતે કરી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તો તમામ મિત્રોએ શાંતિથી સાંભળવું જે મિથુન ને વધુ ઇન્કમ ટેક્સ ભરવાનો આવતા હોય તેમને ટેક્સમાં કેવી રીતે બેનિફિટ્ મેળવી શકાય કેવી રીતે મેળવી શકાય પોતાનો ફાયદો કેવી રીતે કરી શકાય શું કરીએ તો ટેક્સ ઓફ કરવો પડે તેના તમામ ફાયદા મેળવવા માટે અહીં નો વિડીયો જોવો અને સમજવું
તમારા એકાઉન્ટમાં તમે જે મોબાઇલ નંબર આપ્યો હોય અને તમે જે ઇમેલ આઇડી આપ્યું હોય તેનું ખરેખર શું મહત્વ છે તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી એ તમે તમારું કે તે બરાબર છે કે બદલાઈ ગયેલું છે અથવા તમે તેને change તો નથી કરીને ખરેખર તેનું શું મહત્વ છે તેની જાણકારી આપવામાં આવી છે
અમુક સરકારી કર્મચારીઓ જ્યારે લગ્ન કર્યા નથી હોતા તે સમયે એની વિગત આપી દીધી હોય પણ લગ્ન પછી કે જ્યારે પોતાના મેરેજ થઈ જાય અને તેની જવાબદારીઓ બદલાય પોતાના કુટુંબમાં ફેરફાર થતો હોય તેવા સમયે તેમની નવી નીતિમાં ફેરફાર કરવો જરૂરી બનતું હોય તો તેવા સમયે શું કરી શકાય નોમિનીને ખરેખર શું મહત્વ છે તેમાં ફેરફાર કરવો તો કઈ રીતે કરવો અથવા તો ખરેખર કયા નામ રાખી શકાય નોમિની બાબતના તમને મૂંઝવતા પ્રશ્નો ની માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે
અમુક મિત્રોને પોતાની જેમ રકમમાંથી ઉપાડ કરવાની ઇચ્છા હોય છે પણ કેવી રીતે ઉપાડી શકાય જો જીપીએફ ખાતા માંથી લોન મળતી હોય તો શું સી.પી.એફ એકાઉન્ટમાંથી પણ લોન મળે આવા મનમાં પ્રશ્નો ઉદભવતા હોય છે ક્યારેક કોઈક ની આર્થિક સંકળામણ થાય અથવા તો એવી કોઇ નાણાકીય ભીડ આવી જાય ત્યારે પૈસાની ખૂબ જ જરૂર હોય છે અને વ્યાજે પૈસા લેવા પડતા હોય છે તો શું આપણા જ ખાતા માંથી પૈસા ઉપાડી શકાય તો હસી પીએફ એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવા તો કેવી રીતે ઉપાડવા તેની સમજણ અહીં વિડીયો માં આપવામાં આવેલી છે
આપણી પોતાની નોકરી પૂર્ણ થઈ જાય તો આ સી.પી.એફ એકાઉન્ટમાંથી આપણને પેન્શન કેવી રીતે મળે અથવા તો કેટલું પેન્શન મળે તે આપણા મનમાં મૂંઝવણ હોય છે તો તેની જાણકારી આપવામાં આવી છે તો તમારે અગાઉ કોઈ પૈસા આપવાના રહી ગયા હોય અને તમારે ખરેખર પીપીએફમાં પૈસા વધારે ના પપ્પા હોય બાકી હોય તે કરવા હોય તો કેવી રીતે કરી શકાય તો અહીં તમારી પેન્શન બાદ કેવી રીતે મળશે તમારી નોકરી પૂર્ણ થયા પછી તમે કેટલા નાણાં મળશે કેવી રીતે મળશે તેની સમજ સાથે અગાઉના જોગણી ના ભરવાના તમારા બાકી હોય તો પણ કેવી રીતે ભરી શકાય આ તમામ માહિતી અહીં આપવામાં આવી છે અહીં આપેલ માહિતી એક જાણકારી માટે આપેલી છે તમારી પોતાની તમામ માહિતી પોતાની કચેરીમાં ચોકસાઈ કર્યા બાદ જ સાચી માનવી આ ફક્ત મહત્વની જાણકારી છે આમ જાણકારીના આધારે તમે તમારી ઓફિસમાં કાર્યાલય કચેરીમાં જઇ ચોકસાઈ કરી તે મુજબની આગળની કાર્યવાહી કરી શકો છો આ માહિતી ખરેખર ઉપયોગી છે તમામ કર્મચારીઓને જાણવા લાયક છે આપણા બીજા મિત્રોને પણ આવી માહિતી જણાવો પોતાની કચેરીમાં જઇ આ માહિતી ના આધારે તેના લગતા ઓ ઓળખતા પત્રકો ભરી તમે આગળની પ્રોસેસ કરી શકો છો તો આવી અગત્યની માહિતી અમારા ગ્રુપમાં મુકાતી રહેશે તો મારા સાથે જોડાયેલા રહો અને કાયમી માહિતી મિત્રોને શેર કરતા રહો
૧.NPS સ્ટેટમેન્ટ મળે છે તેમાં અમુક માસની કપાત બતાવતી નથી તો શું કારણ હોઇ શકે ?
(ર) પ્રાણ કાર્ડમાં ભૂલ છે તો સુધારો કઇ રીતે કરી શકાય ?
(૩) વધુ ટેક્ષ બેનીફીટ માટે tier-II માં રોકાણ કરી શકાય ?
(૪) મોબાઇલ નંબર અને મેઇલ આઇડી નુ શું મહત્વ છે ?
(પ) નોમીનેશન ડીટેઇલ્સ નથી આપી તો શું કરવું ?
(૬) GPF માં લોન મળે છે તો CPF માં મળી શકે ?
(૭) અમુક રકમ જરુરીયાત સમયે ઉપાડી શકાય ?
(૮) રીટાયરમેન્ટ બાદ કેટલું પેન્શન મળશે ?
(૯) અગાઉની બાકીની રકમ ભરવી હોય તો શું કરવું ?
(૧૦) પુરાપગારમાં આવ્યા હોઇ સીપીએફ નંબર મેળવવા શું કરવુ ?
સીપીએફ-એનપીએસથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો
સીપીએફ-એનપીએસથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો