ઓનલાઇન હાજરી પુરવા માટે મહત્વપૂર્ણ લિંક તમામ મિત્રોને મોકલો
મહત્વપૂર્ણ લીંક
નવા SMART ATTENDANCE પોર્ટલમાંથી નવી લિંકથી હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લીંક
નવા SMART ATTENDANCE માં હાજરી રીપોર્ટ કઇ રીતે જોવો તે માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષકોની હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો.
બાળકોની હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન હાજરી માં શિક્ષક રજાના નવા ત્રણ વિકલ્પ ઉમેરવામાં આવ્યા તે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ નવી લિંક
NEW SMART ATTENDANCE માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો.
ઓનલાઇન હાજરી પુરવા માટે મહત્વપૂર્ણ લિંક તમામ મિત્રોને મોકલો
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શિક્ષણ સંસ્થાઓમાં બાળકો તથા શિક્ષકોની હાજરી પુરવામાં આવે છે તે માટે સૌને ઉપયોગી મહત્વની link અહીંથી તમે બાળકોની તથા શિક્ષકોની હાજરી ઓનલાઇન પુરી શકશો શિક્ષણ વિભાગ દ્વારા અમુક સમયાંતરે હાજરી પુરવા માટેની વેબસાઈટની લીંક બદલી દેવામાં આવે છે તો તેવા સમયે તમારે પણ મુશ્કેલી ના પડે એટલા માટે અહીં લિંક કાયમ માટે અપડેટ કરી દેવામાં આવશે જેથી તમે કોઈપણ મુશ્કેલી વગર હાજરી પૂરી શકશો આ મહત્વની બાબતો તમામ મિત્રોને પણ જણાવો તથા તમારા તમામ સ્ટાફ મિત્રો આજે શિક્ષક નોકરી કરતા હોય તેમની આ લીંક મોકલો
ઓનલાઇન હાજરી પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અમુક સમયે નક્કી કરવામાં આવતો હોય છે તેટલા જ સમયમાં દરેક શાળાઓએ ઓનલાઇન હાજરી પૂરી દેવાની રહેતી હોય છે તે સિવાયના સમયમાં હાજરી પૂરવી હોય તો તે પૂરી શકાતી નથી અને જો હાજરી પુરવા માટે ટેકનીકલ કઈ સમસ્યાઓ સર્જાય તો તેના માટે તાલુકામાં એમ આઇ એસ ઓફિસર ને જાણ કરવાની હોય છે અને જો પોતાની ભૂલના કારણે ઓનલાઇન હાજરી પુરવાની રઈ ગયું હોય તો ક્યારેક ઉપલી કચેરી દ્વારા તેનો જવાબ પણ માગવામાં આવતો હોય છે માટે દરેક શાળાઓએ શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રોએ ઓનલાઇન હાજરી બાબત ની ગંભીરતા લેવી અને રોજેરોજ ઓનલાઇન હાજરી પૂરી દેવી
ઓનલાઇન હાજરી પુરવા નો મોટો ફાયદો એ કે તમામ ડેટા કાયમ માટે ઓનલાઇન સ્ટોર કરી શકાય છે અને ભવિષ્યમાં ઝડપથી માહિતી લેવી હોય તો ઓનલાઇન ડેટાના આધારે માહિતી લઈ શકાય છે કઈ શાળામાં કેટલા ટકા બાળકો ની કેટલી હાજરી છે તે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જોઈ શકાય છે માટે અને હાજરી દ્વારા બાળકોની હાજરી પારદર્શકતા વધે છે તથા શિક્ષકોની નિયમિતતા લાવવા માટે પણ ઓનલાઇન હાજરી જરૂરી છે ઓનલાઇન હાજરી દ્વારા ઘણો ફાયદો થાય સાથે નુકસાન પણ જતું હોય તો કોઈપણ સિક્કાની બે બાજુ તો હોય જ છે
શાળાઓની ઓનલાઇન હાજરી પુરવા માટે અહીં શિક્ષકોની હાજરી પુરવાની લીંક સાથે સાથે બાળકોની ઓનલાઇન હાજરી પુરવાની લીંક આપેલ છે બંને લિંક અલગ અલગ નથી છતાં પણ વારંવાર એક જ બ્રાઉઝર આ લીંક દ્વારા હાજરી પુરવા થી બ્રાઉઝર સેટ કરી શકાય છે અને બ્રાઉઝર સેટ થઈ ગયા પછી આ જ લીકનો ઉપયોગ કરવાથી કેપ્ચા કોડ નાખવો પડતો નથી અને કેપ્ચા કોડ્ડ નાખવાની મુશ્કેલી દૂર કરી શકાય છે માટે તમામ મિત્રોને વિનંતી કે દરરોજ તમારી શાળાની હાજરી પુરવા માટે આ લીંક નો ઉપયોગ કરવો અને બ્રાઉઝર સેટ થઈ જશે તો કેપ્ચા કોડ નાખવાની જરૂર પડશે નહીં
*ઓનલાઇન હાજરી પૂરવા માટે ખુબજ ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લીકેશન જેનાથી વેબસાઈટ કરતા ઓછા નેટવર્ક મા પણ એન્ટ્રી કરી શકશો.*
*દર વખતે યુઝર નેઈમ (યુઝર આઈડી) અને પાસવર્ડ એન્ટર કરવાની ઝંઝટમાંથી મુક્તિ.*
*આ એપમાં મધ્યાહન ભોજન યોજનાની એપ્લીકેશન જેમ કાયમી હાજરી પૂરી શકશો. દર વખતે યુઝર આઇડી અને પાસવર્ડ નાખવો નહી પડે ફક્ત કેપ્ચકોડ નાખવો પડશે. દર વખતે યુઝર આઈડી અને પાસવર્ડ ઓટોમેટિક એન્ટર થઇ જશે.*
*સ્લો ઈન્ટરનેટ કનેકશન માં પણ ચાલશે.*
*અત્યંત સરળતાથી હાજરી પુરી શકાશે.*
*આ એપ ને તમારા સાથી મિત્રો સાથે તથા અન્ય ગ્રુપમાં અચૂક શેર કરો.*
ઓનલાઇન હાજરી પુરવા માટે મહત્વપૂર્ણ લિંક તમામ મિત્રોને મોકલો