ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિબંધ સ્પર્ધા 5 જૂન નિમિતે

Join Whatsapp Group Join Now

 ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિબંધ સ્પર્ધા 5 જૂન નિમિતે


મહત્વપૂર્ણ લિંક.


ઓફિસિયલ વેબસાઈટ જોવા માટે અહી ક્લિક કરો.


ગુજરાતીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લીક કરો.

અંગ્રેજીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લિક કરો



https://project303.blogspot.com/2021/06/nibandh-spardha-paripatra.html

https://project303.blogspot.com/2021/06/nibandh-spardha-paripatra.html

https://project303.blogspot.com/2021/06/nibandh-spardha-paripatra.html




નિબંધ સ્પર્ધા માર્ગદર્શિકા ૨૦૨૧ દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં સ્કુલ , કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો ગ્રુપ મુજબ ભાગ લઇ શકશે . નિબંધના સ્પર્ધાના વિષયો : ૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો ૨. જીવ સૃષ્ટીનું પુન : સ્થાપન- જળ / જમીન ૩. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો ૪. મ્યુનિસિપલ ઘન કચરો - પડકારો અને નિરાકરણ રોકડ પુરસ્કાર : ૧ ) જીલ્લા કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશેઃ વિજેતા રોકડ ઇનામ પ્રથમ ઇનામ રૂ . ૨000 / બીજું ઇનામ રૂ . ૧૦૦૦ / ત્રીજું ઇનામ રૂ . પ 00 /- / ૨ ) જીલ્લાકક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે . રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે : વિજેતા રોકડ ઇનામ પ્રથમ ઇનામ 3. X000 / બીજું ઇનામ રૂ . ૨000 / ત્રીજું ઇનામ રૂ . ૧૦૦૦ / નિબંધ માર્ગદર્શિકા : ૧. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે . ૨. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે . એ -૪ સાઇઝના પેપર પર સરસ રીતે ૧૨ સાઇઝના શ્રુતિ ફોન્ટમાં અને ૯૦૦ શબ્દો સુધી મર્યાદિત હોવો જોઈએ . ૩. નિબંધમાં નીચેના મુદ્દાઓ સામેલ કરવાના રહેશે : 0 વિષય પરિચય ૦ સમસ્યા સમાધાન , અભિગમ , ઉપચારો વિગેરે . ૦ નિષ્કર્ષ , નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ . ૪. નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનું નામ , સંસ્થાનું નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર , નિબંધની ઉપર ઇમેઇલ આઈડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ . ૫. નિબંધના આકારણીમાં નીચેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે : 0 વિષય વસ્તુ મૌલિકતા o સ્પષ્ટતા ૦ માળખું ૬. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે . અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે . ૭. ભાગ લેનારના ગ્રુપ નીચે મુજબ રહેશે તથા તે મુજબ દરેક ભાગલેનારે પોતાનો નિબંધ રજુ કરવાનો રહેશે . ક્રિમે ભાગ લેનારના ગ્રુપ ધો . ૭ સુધીના વિદ્યાર્થીઓ એ બે ધો . ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અન્ય તમામ ( જેમાં વય મર્યાદાનો બાદ્ય નથી ) ૮. ભાગ લેનાર કોઇપણ એક ગ્રુપમાં અને એક જ ભાષામાં નિબંધ રજુ કરી શકશે . ૯. પસંદગી સમિતિમાં બોર્ડના કર્મચારી / અધિકારી સિવાયના ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ રાખવાના રહેશે . ૧૦. રોકડ ઇનામ દરેક ગ્રુપમાં ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે . ૧૧. ભાગલેનારે નિબંધની સાથે સ્કુલ / કોલેજનું આઇ.ડી. પફ અને / અથવા સરનામાનો પુરાવો રજુ કરવાનું રહેશે . . સબમિશન પ્રક્રિયા : નિબંધ એક જ PDF ફાઇલ તરીકે તા . ૦૫/૦૬/૨૦૨૧ થી તા . ૧૩/૦૬/૨૦૨૧ ના સમયગાળામાં જીલ્લા પ્રમાણે નીચે મુજબના ઇ - મેઇલ પર સબમિટ કરવાનું રહેશે . District Wise E - Mail Address - Sr. No. Name of District E - mail Address 1 . Ahmedabad ro-gpcb-ahmc@gujarat.gov.in 2 . Amreli ro-gpcb-bhav@gujarat.gov.in  3 . Anand ro-gpcb-anan@gujarat.gov.in 4 . Aravalli ro-gpcb-himm@gujarat.gov.in 5 . Banaskantha ro-gpcb-pala@gujarat.gov.in 6 . Bharuch ro-gpcb-bhar@gujaral.gov.in 7 . Bhavnagar ro-gpcb-bhav@gujarat.gov.in 8 , Botad ro-gpcb-ahmc@gujarat.gov.in 9 . Chhota Udaipur ro-gpcb-vado@gujarat.gov.in 10 . Dahod ro-gpcb-godh@gujarat.gov.in 11 . Dang ro-gpcb-vapi@gujarat.gov.in 12 . Devbhoomi Dwarka ro-gpcb-jamn@gujarat.gov.in 13 . Gandhinagar ro-gpcb-gana@gujarat.gov.in 14 . Gir Somnath ro-gpcb-juna@gujarat.gov.in 15 . Jamnagar ro-gpcb-jamn@gujarat.gov.in 16 . Junagadh ro-gpcb-juna@gujarat.gov.in 17 . Kutch ro-gpcb-kutw@gujarat.gov.in 18 . Kheda ro-gpcb-nadi@gujarat.gov.in 19 . Mahisagar ro-gpcb-godh@gujarat.gov.in 20 . Mehsana ro-gpcb-mehs@gujarat.gov.in 21 . , Morbi ro-gpcb-morb@gujarat.gov.in 22 . Narmada ro gpcb bhar@gujarat.gov.in 23 . Navsari ro-gpcb-navs@gujarat.gov.in 24 . . Panchmahal ro-gpcb-godh@gujarat.gov.in 25 . . Patan ro-gpcb-pala@gujarat.gov.in 26 . . Porbandar To-gpcb-porb@gujarat.gov.in 27 . Rajkot ro-gpcb-rajk@gujarat.gov.in 28 . Sabarkantha ro-gpcb-himm@gujarat.gov.in 29 . Surat To-gpcb-sura@gujarat.gov.in 30 . , Surendranagar To-gpcb-sure@gujarat.gov.in 31 . Tapi ro - gpcb sura@gujarat.gov.in ; 32 . Vadodara ro-gpcb-vado@gujarat.gov.in 33 . Valsad ro-gpcb-vapi@gujarat.gov.in 








ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિબંધ સ્પર્ધા 5 જૂન નિમિતે


ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિબંધ સ્પર્ધા 5 જૂન નિમિતે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR