મોડેલ શાળા, મોડેલ ડે સ્કૂલ તેમજ KGBV માં પ્રવેશ 2021
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
નોટિફિકેશન 2020-21 વાંચવા માટે અહીં ક્લિક કરો.
મોડેલ શાળા, મોડેલ ડે સ્કૂલ નું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
મેરીટ કઈ રીતે ગણાશે તે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થીઓ એ જે શાળા પસંદ કરેલી તે શાળા દ્વારા તેમનું પરિણામ માંગવામાં આવી રહ્યું છે. આ પરિણામ ને આધારે મેરીટના આધારે શાળા પ્રવેશ થશે.
જે તે શાળા એ બાળકના તેના પાછળના ધોરણ નું પરિણામ આપવાનું છે.
કઈ રીતે ગણાશે પ્રવેશ ગુણ(મેરીટ) પરિપત્ર
મોડેલ શાળા, મોડેલ ડે સ્કૂલ તેમજ KGBV માં પ્રવેશ 2021
વિદ્યાર્થીઓ એ જે શાળા પસંદ કરેલી તે શાળા દ્વારા તેમનું પરિણામ માંગવામાં આવી રહ્યું છે. આ પરિણામ ને આધારે મેરીટના આધારે શાળા પ્રવેશ થશે.
જે તે શાળા એ બાળકના તેના પાછળના ધોરણ નું પરિણામ આપવાનું છે.
કઈ રીતે ગણાશે પ્રવેશ ગુણ(મેરીટ) પરિપત્ર
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૭૨ મોડેલ સ્કૂલ ૧૨ મોડેલ ડે સ્કુલ તથા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીના વિધાર્થીઓની પ્રવેશ બાબતે સંદર્ભ : માન.એસ.પી.ડી શ્રી નોંધ પર મળેલ આદેશ અન્વયે વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૪ મોડેલ સ્કુલો / મોડેલ ડે સ્કૂલો અને રાજ્ય સરકારે સંચાલિત ૮૦ કેજીબીવીમાં પ્રવેશ પરીક્ષા બાબતે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરીએ . 1. પ્રવેશ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલ મોડેલ સ્કુલ અંતર્ગત અરજીઓ આશરે ૧,૨૦,૯૫૯ અને જી.ઓ.જી કેજીબીવી અંતર્ગત આશરે ૨૬ , ૨૦૦ જેટલી આવેલ છે . તેની સામે ધોરણ - ૬ થી ૯ મોડેલ સ્કુલ / મોડેલ ડે સ્કુલમાં રપ ૦૦૦ જેટલા બાળકોનું અને અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિતઃ કેજીબીવીમાં ૨૦૦૦ બાળકીઓનું નામાંકન કરવાનું થાય છે . ( ધાટણ ૬ થી ૮ ના વર્ગદીઠ ૪૦ બાળકો મુજબ બે વર્ગ એટલે ૨૪૦ અને ધોરણ – ૯ ના વર્ગદીઠ ૬૦ બાળકો મુજબ એટલે ૧૨૦૦ આમ , એક મોડેલ સ્કુલ દીઠ ધોરણ ૬ થી ૮ ના ૩૬૦ બાળકોનું નામાંકન કરવાનું થાય . 2. જી.સી.ઈ.આર.ટીના પત્ર ક્રમાંક : જીસીઆરટી / અભ્યાસ ક્રમ / ૨૦૨૦-૨૧ / ૯૮૮૦ ૯૯૯૯ તા .૨૨ / ૦૪ / ૨૦૨૧ માં પત્રમાં જણાવ્યા અનુસાર ધોરણે ૫ થી ૮ નું શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ રચનાતક પરિણામના આધારે બાળકોનું ૭૦૦ ગુણમાંથી વિષયવાર માકીંગના આધારે ૬૦ % થી ઉપર ધરાવતા બાળકોને મોડેલ સ્કુલ / મોડેલ ડે સ્કૂલોમાં તથા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કે . જી બી.વી.માં ધોરણ ૬ થી ૯ માં પ્રવેશ આપવાનો રહેશે . 3. મુદ્દા ૧ માં જણાવ્યા મુજબ ઓનલાઈન અરજીઓ ઉપરાંત મોડેલ સ્કુલ / મોડેલ ડે સ્કુલ / રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીના તાલુકામાંના મુદ્દા - ર ાજમુ ૬૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા બાળકોને મોડેલ સ્કુલ / મોડેલ ડે સ્કુલ , રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીમીવી !! આચાર્યો દ્વારા કે બી.આર.સી કૉ ઓ . , સી આર સી.ફ.ઓ. દ્વારા પ્રોત્સાહિત કરી મોડેલ સ્કુલમાં એડમીશન આપવાનો રહેશે . અત્રેથી ઈમેઈલ દ્વારા EXCEL ફાઇલ જિલ્લાવાર – સ્કુલવાઈઝ / કે.જી.બી.વી વાઇઝ અરજી પત્રકોની યાદી મોકલી આપવામાં આવશે . જેમાં પ્રથમ પ્રાથમિકતા- First Priority - પ્રથમ રાઉન્ડ દ્વિતીય પ્રાથમિકતા —Second Priority - બીજો રાઉન્ડ તૃતીય પ્રાથમિકતા - Third Priority - ત્રીજો રાઉન્ડ સદર કામગીરી તા . ૧૯ / ૦૬ , / ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો . 15. ઉકરડે તમામ excel sheet જિલ્લા MIS શાખા દ્વારા જે તે શાળાના આચાર્યો / કેજીબીવીએ મેળવવાની રહેશે . 6. ૭૨ મોડેલ સ્કુલોમાં ૧૨ મોડેલ ડે સ્કુલ અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીમાં પ્રવેશ માટે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , મદદનીશ જિલ્લા કૉ , ઓ . ગર્લ્સ એજ્યુકેશન , જે તે તાલુકાના બી.આર.સી.કૉ.ઓ. તથા જે તે મોડેલ સ્કુલ / મોડેલ ડે સ્કુલ / કેજીબીવીના આયાર્યોની કમીટી બનાવીને કરવાની રહેશે . 7. પ્રવેશ થયેથી Horne learning અન્વયે બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરાવવાનું રહેશે . ૩. આ શાળાઓમાં હાલ જે કાર્યરત સ્ટાફ છે . તેના દ્વારા જ શિક્ષણની કામગીરી કરવાની રહેશે . અત્રેથી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં છે
મોડેલ શાળા, મોડેલ ડે સ્કૂલ તેમજ KGBV માં પ્રવેશ 2021