મિસ કૉલ કરે વાર્તા સાંભળો 6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો .

Join Whatsapp Group Join Now

 મિસ કૉલ કરે વાર્તા સાંભળો  6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો . 



મહત્વપૂર્ણ લિંક


વાર્તા સાંભળવા માટે મિસ કોલ કરવાનો નંબર જાણવા અહીં ક્લિક કરો



તમામ બાળકોને વાર્તા દ્વારા શિક્ષણ મળી રહે તે માટે ખાસ મહત્વનો નંબર તમામ લોકોને મોકલો તમામ વાલીઓને જાણ કરશો કોઈ પણ મોબાઈલ નંબર ઉપરથી આ નંબર પર મિસ કોલ કરશો તો સામેથી ફોન કરી વાર્તા સંભળાવશે વાર્તા તમે બદલી પણ શકશો 


https://project303.blogspot.com/2021/06/6357390234.html



મિસ કૉલ કરે વાર્તા સાંભળો  6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો . 



નાના બાળકોની વાર્તા સાંભળવાનું ખૂબ જ શોખ હોય છે મોટાભાગના બાળકો વાર્તાઓમાંથી જજો શિક્ષણ મેળવતા હોય છે વાર્તા દ્વારા મળતું શિક્ષણ રસપ્રદ અને દીર્ઘાયુ હોય છે બાળકો લાંબા સમય સુધી કોઈ પણ શિક્ષણ એવું આપવું જોઈએ જે લાંબા સમય સુધી ટકે તે વાર્તા દ્વારા જ વધુ મળતું હોય છે માટે તમામ વાલીઓને શિક્ષકોને તથા દરેક વ્યક્તિઓને વિનંતી કે દરેક બાળકોને જુદી-જુદી શૈક્ષણિક વાર્તા સંભળાવી જોઇએ અને તેના માટે ગુજરાત શિક્ષણ વિભાગે અથાક પ્રયત્ન કર્યો છે અહીં નંબર આપ્યો છે તે નંબર ઉપર તમારે ફક્ત મિસ કોલ કરવાનો છે પછી થોડી જ વારમાં તમારા નંબર પર તેના સામેથી ફોન આવશે તમારે ઉપાડવાનું તેમાં તમારે ધોરણ પસંદ કરવાનો હોય છે ધોરણ પસંદ કર્યા બાદ વાર્તા થઈ જતી હોય છે.જો તમારે જો વાર્તા પૂરી થઈ જાય તો ચાલુ વાર્તા બદલવી હોય તો તેઓ #lo ઉપયોગ કરવાનું હોય છે જેનો ઉપયોગ કરતો વાર્તા નવી વાર્તા સંભળાવો માટે છે માટે દરેકને વિનંતી કેઆ પોસ્ટ વધુમાં વધુ શેર કરો અને તમામ મિત્રોને મોકલો 



મિસ કૉલ કરે વાર્તા સાંભળો  6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો . 


નાના બાળકો હોય કે મોટા બાળકો હોય તમામ ની વાર્તા પ્રિય જ હોય એ માટે અહીં એક સરસ મજાની સુવિધા ચાલુ કરવામાં આવી છે તમારા કોઈપણ નંબરથી ફક્ત મિસકોલ મારવાનું કે સામેથી વાર્તા સંભળાવશે ઘરે છે ને અદભુત દરેક બાળકોને આનંદ સાથે શિક્ષણ મેળવતી સરસ મજાની સુવિધા શિક્ષણ વિભાગે શરૂ કરી છે તો તેનો ઉપયોગ દરેક વાલી કરી તે જોવાની ફરજ શિક્ષકની છે દરેક શિક્ષકે પોતાના વાલીઓના whatsapp બનાવ્યા હોય તેમાં મેસેજ મૂકી દેવાનું કે તમામ વાલીઓને જાણ થઈ જશે 






https://project303.blogspot.com/2021/06/6357390234.html






મિસ કોલ કરો અને વાર્તા સાંભળો


બાળકો માટે એક નવી શરૂઆત મજાની શરૂઆત


સમગ્ર શિક્ષા દ્વારા બાળકો પોતાના ફોનમાં વાર્તા સાંભળી શકે એ માટે નવતર પ્રયાસ


મિસ કોલ કરવા માટેનો નંબર અને વાર્તા કઈ રીતે સાંભળાવની છે જાણો સ્ટેપ


આપના તમામ ગ્રુપમાં શેર કરો



મિસ કૉલ કરે વાર્તા સાંભળો  6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો . 


મિસ કૉલ કરે વાર્તા સાંભળો 6357390234 પર એક મિસ કોલ કરો અને વાર્તા સાંભળો . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR