આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર

Join Whatsapp Group Join Now

 આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર

IMPORTANT LINKS

વિશ્વ યોગ દિવસ ભાગ-1 નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.

IMPORTANT LINKS

21 જૂન વિશ્વ યોગદિવસ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો અહીં

IMPORTANT LINKS

આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો






https://project303.blogspot.com/2021/06/yog-divas-2021.html






આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર


આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત . સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે , જીસીઇઆરટીના વસ્તી શિક્ષણે એકમના વાર્ષિક આયોજન વર્ષ 2021 માં સહઅભ્યાસિક પ્રવૃતિના ભાગ રૂપે યોગ દિનની ઉજવણી કરવાની થાય છે . યોગ એ એક વલણ છે જે વર્ષોથી ખીલેલુ છે . યોગ દ્વારા શારીરિક અને માનસિક સુખાકારી જાળવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે . દરેક યોગિક પ્રવૃત્તિ રાહત , શક્તિ , સંતુલન અને સુમેળ પ્રાપ્ત કરવા માટેની એક ચાવી છે . યોગ એ આનંદ અને શાંતિ આપનાર છે . 21 મી જુન , 2021 - આંતરાષ્ટ્રીય યોગ દિવસને તમારો દિવસ બનાવો . સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવા આપના જિલ્લાની ડી.એલએડ , બી.એડ સંસ્થામાં , યોગ દિનની ઉજવણી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવે તે માટેના આયોજન કરવા વિનંતી છે . આ ઉપરાંત , તા .19 – 20 - 21 – જુન દરમિયાન BISAG પરથી ચેનલ નં 6,7,8 પર સમય સવારે 8:30 થી 9:00 દરમિયાન યોગના કાર્યક્રમનું પ્રસારણ થનાર છે . જે નિહાળવા વિનંતી છે . નોંધ : આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ ચેનલૂ ને , 6 પર સમય 11:30 થી 12-00 ચેનલ ને ? અને કુ પૂર 11:00 થી 11:30 પર થશે 



ભારત દેશ ઋષિમુનિઓના દેશ છે અહીં આદેશો તંદુરસ્તી જાળવવામાં ખૂબ માને છે દરરોજ સવારે લોકોએ યોગ કરવા જોઈએ રાત્રે પૂરતું મળ્યા બાદ સવારે ઊઠતાની સાથે જ તમામ લોકોએ પોતાની સમજ ક્રિયાઓ પતાવી યોગ ધ્યાન કરવું જોઈએ યોગ કરવા તેના તમામ નિયમો પાળવા જોઈએ નિયમો ભણ્યા વગર યોગ કરવા જોઇએ નહીં કારણ કે તેનાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ થતું હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કે આ યોગ દિવસે બધા જ મિત્રો યોગ કરે અને તેના કાર્યક્રમમાં જોડાય નિયમિત પણે ઉપયોગ કરવો જોઈએ તેના આસન કોઈપણ કરો પણ તેના સ્ટેપ જાણી લેવા જોઈએ cube સીધેસીધો કરવાની જગ્યાએ તેની સાચી રીત પુસ્તકથી google માં સર્ચ કરીને youtube વિડીયો પર જોઈ અને શાંતિથી નિયમ અને પદ્ધતિસર કરવા જોઈએ યોગ પદ્ધતિસર કરશો તો જ તેનો ફાયદો થશે અને તે તો ક્યારેય એવું બને કે હસવામાંથી ખસવું થઇ જાય યોગના ફાયદા કરવાની જગ્યાએ આપણે શરીરમાં બીજી અન્ય તકલીફો પણ ઊભી થઈ શકે છે માટે હંમેશા કોઈપણ આસન યોગ્ય રીતે પદ્ધતિસર નિયમો મુજબ જ કરવું જોઈએ 









આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર


આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR