તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ  ડાઉનલોડ કરવા માટે 

મહત્વપૂર્ણ લિંક 

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

મહત્વપૂર્ણ લિંક 

No.Video TopicWatch
1EVM Seal કેવી રીતે કરશો?Watch Video
2BU, CU, VVPAT જોડાણ ProcessWatch Video
3Mock Poll Process Part 1Watch
4Mock Poll Process Part 2Watch
5Mock Poll Certificate VideoWatch
6Statutory & Non-Statutory CoversWatch
7Tendered Vote, ASD, Challenged VoteWatch
8Green Paper Seal & Strip SealWatch
9Presiding Officer Diary FillingWatch
10Latest Mock Poll + AB Green Paper SealWatch




Document NameDownload
તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે વિજાણું મતદાન યંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાDownload
Minute to Minute Election Duty ProcessDownload
Presiding Officer Useful Duties FileDownload
Preparation Before Polling DayDownload
Voting Machine Full Gujarati GuideDownload
Statutory Cover Complete InfoDownload
Non-Statutory Cover Complete InfoDownload
One Page Shortcut Election ChecklistDownload
Presiding Diary SampleDownload
2 Hour Voting Percentage FormatsFormat 1
Mock Poll PatrakDownload
Mock Poll Certificate DemoDownload
PSO-5 Form Sample (Most Important)Download
Polling Booth Work ChecklistDownload
Filled Election Forms SamplesDownload







ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ની ચૂંટણી વખતે કર્મચારીઓને મતદાન મથક ઉપર જુદી જુદી માહિતી માટે સરળતા રહે કાર્ય કરવામાં અગવડતા ઊભી ન થાય અને મદદરૂપ થાય તે માટે જુદા જુદા મટિરિયલની દરેક મિત્રોને જરૂર પડતી હોય છે તેના માટે તમારે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં અમે જુદી જુદી માહિતી મુકતા હોઈએ છીએ તાલુકા પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય તેમાં શરૂઆતથી મતદાન મથક પર પહોંચ્યાથી આગલા દિવસથી માંડીને મતદાન પૂરું થાય એની રિસીવિંગ સેન્ટર ઉપર તમે તમામ વસ્તુ જમા કરાવો ત્યાં સુધી જરૂર પડતી જુદી જુદી માહિતી તેમનું ભરવાના આવતા જુદા જુદા પત્રકો કેવી પત્રક કેવી રીતે ભરવું તેની તમામ માહિતી સીલીંગ કેવી રીતે કરવું તેના તમામ વિડિયો તેમજ મતદાન પ્રક્રિયા ની તમામે તમામ માહિતી તમામ માહિતી અહીં અમે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ અહીં અમારા દ્વારા થોડા થોડા ટાઈમે તેમજ સુધારા વધારા થતા હોય તેની પણ માહિતી મૂકી અપડેટ કરવામાં આવશે તો જે મિત્રો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને અમારી માહિતી પહોંચી જશે તમે પણ જો અમારા whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો ઉપર આપેલી લીંક થી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો ચૂંટણી પ્રક્રિયાની જુદી જુદી માહિતી માટે દર વર્ષે અમે માહિતી તૈયાર કરી તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ જે કર્મચારીઓની ચૂંટણી કામગીરીમાં અગવડતા ઊભી થતી હોય છે ટકાવારી કાઢવી તેના વિડીયો જોવા કેવી રીતે પત્રકો ભરવા સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતીઓ અહીં મૂકવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારી નજીકમાં અન્ય એવા કર્મચારીઓ પણ હશે કે જેમના જોડે આવા મટીરીયલની જરૂરિયાત હોવા છતાં પહોંચતું નથી તેવા તમામ મિત્રો સુધી આ મહેક મટિરિયલ પહોંચાડજો તેમની ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરજો અને જુદી જુદી માહિતી જુદા જુદા પત્રકો અને એ સેટિંગ ઓફિસર થી માંડીને એફ પી ઓ પીઓ તમામ કર્મચારીઓ સુધી આવી માહિતી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ ચૂંટણી પ્રક્રિયાની તમામ માહિતી એક જ જગ્યાએ મેળવવા માટે આ લીંક સાચવી રાખજો તમારો ઓર્ડર જો તાલુકા પંચાયતની ચૂંટણીમાં અથવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અથવા તો નગરપાલિકાની ચૂંટણીમાં કામગીરી માટે થયો હોય તો આ લીંક સાચવી રાખજો વધુમાં વધુ અને જુદા જુદા કર્મચારીઓ સુધીમાં હતી પહોંચાડજો ચૂંટણી કામગીરી થોડી ગંભીરતા રાખી સજાકતા રાખવી.

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન ઓફિસર , બીજા મતદાન ઓફિસર માટે ઉપયોગી સાહિત્ય તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR