રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમામ ભાગ જોવા માટે આ લીન્ક સેવ રાખો અને નવરાશ ની પળો દરેક ભાગ જુઓ.

Join Whatsapp Group Join Now

 રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમામ ભાગ જોવા માટે આ લીન્ક સેવ રાખો અને નવરાશ ની પળો દરેક ભાગ જુઓ.

જે પાત્ર વિષે જાણવુ હોય તે પાત્ર ના ફોટા ને ટચ કરવાથી તેની માહિતી ગુજરાતીમાં વાંચવા મલશે... અદ્ભૂત PDF

પીડીએફ જોવા માટે નીચેની ઇમેજ ઉપર ક્લિક કરો

https://project303.blogspot.com/2021/05/ram-laxman-sita-hanuman.html

રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમામ ભાગ જોવા માટે આ લીન્ક સેવ રાખો અને નવરાશ ની પળો દરેક ભાગ જુઓ.

 તમામ ભાગ જોવા માટે નીચેની ઇમેજ ઉપર ક્લિક કરો

https://project303.blogspot.com/2021/05/ram-laxman-sita-hanuman.html

તમામ ભાગ જોવા માટે નીચેની ઇમેજ ઉપર ક્લિક કરો

https://project303.blogspot.com/2021/05/ram-laxman-sita-hanuman.html

શ્રી રામચંદ્ર ભગવાન તેમના પિતાની આજ્ઞાથી 14 વર્ષ સુધી વનવાસ ખેડ્યો સાથે સીતા માતા અને લક્ષ્મણ પણ તેમની સાથે રહ્યા તેમને હનુમાનદાદાની કાયમ માટે ભક્તિ મળી અને ચોવીસ કલાક તેમનો સહકાર મળ્યો તે વાત ક્યારેય ના ભુલાવી જોઈએ આવી મહત્વની બાબતો તેના તમામ ભાગમાં આપણે જોઈ શકશો દરરોજ આ લીંક રાખો જ્યારે નવરા પડો  ત્યારે આ ના દરેક ભાગ જોવા જોઈએ આ લીંક કાયમ તમારી પાસે શેવ રાખવો

લક્ષ્મણ ની ધર્મ પત્ની ઉર્મિલા લક્ષ્મણના વિયોગને કાયમ માટે સહન કર્યું 14 વર્ષ સુધી લક્ષ્મણ વગર પોતાનું જીવન ગુજારી શ્રી રામચંદ્ર ભગવાનની ત્રણેય માતાઓ કૌશલ્યા કૈકઇ અને સુમિત્રા તેમના વિયોગને કાયમ માટે યાદ રાખી રહી શ્રી રામચંદ્ર ભગવાન ના પિતાશ્રી રાજા દશરથ શ્રી રામ જ વનવાસ નીકળ્યા ત્યારે તેમના વિયોગથી તેમના ગયાના દુખથી પોતાના શરીરમાંથી પ્રાણ નીકળી અને સ્વર્ગે સિધાવ્યા 

દશેરાના દિવસે રાવણનો વધ કરવામાં આવ્યો ત્યારબાદ ના દિવસો પછી દિવાળીના દિવસે શ્રી રામચંદ્ર પોતાના ઘરે પધાર્યા તે દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તે દિવસે લોકો આજે પણ ફટાકડા ફોડી અને તેની ઉજવણી કરીએ છીએ નવા નવા કપડાં પહેરી પોતાના ઘરે રંગોળી કરી તેનો આનંદ મનાવે છે લોકો એકબીજાને મીઠાઇ વહેંચી મોં મીઠું કરાવી  તથા અન્ય અનેક રીતે ઉજવણી કરે છે નાના બાળકો યુવાનો વડીલો ના આશીર્વાદ મેળવી અને નવા વર્ષની શરૂઆત કરે છે 

શ્રી રામ લક્ષ્મણ તથા સીતાજી જ્યારે વનવાસ હતા ત્યારે ભારતના નજીકનો દેશ શ્રીલંકા અને તેના રાજા રાવણ કપટથી સીતા માતા જી નું હરણ કર્યું અને તેમની ઉપાડીને પોતાના દેશમાં લઈ ગયો અને  શ્રીરામ અને લક્ષ્મણ તેની ચિંતામાં શું કરું અને સીતા માતાની પાછા કેવી રીતે મેળવવા તે માટે વાનરોનો સહકાર લીધો સુગ્રીવ જાંબુવન તથા હનુમાન દાદા એ શ્રીરામ ની મદદ કરી અને ભારતથી લંકા જવાનો દરિયામાં પુલ બનાવી જેમાં અંગત જેવા વાનરોએ મહત્વની ભૂમિકા ભજવી લંકા પર ચડાઈ કરી શ્રીરામે રાવણનો વધ કર્યો તે માટે રાવણના ભાઈ વિભીષણે શ્રીરામને સહકાર આપ્યો લંકા પર વિજય બાદ શ્રીરામ અયોધ્યા આવતા રહ્યા અને અસત્ય પર સત્યનો વિજય થયો 

રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમામ ભાગ જોવા માટે આ લીન્ક સેવ રાખો અને નવરાશ ની પળો દરેક ભાગ જુઓ.

રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમામ ભાગ જોવા માટે આ લીન્ક સેવ રાખો અને નવરાશ ની પળો દરેક ભાગ જુઓ. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR