વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
મહત્વપૂર્ણ લિંક.
વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો
વિગતવાર માર્ગદર્શીકા પીડીએફ અહિથી ડાઉનલોડ કરો
ગુજરાતીમાં સંપુર્ણ ડીટેઇલ અહિંથી વાંચો
મ્યુકોરમાઇકોસીસ બીમારી વિશે વધુ ગુજરાતીમાં અહિંથી વાંચો
મ્યુકોરમાઇકોસીસ બીમારી વિશે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરો
વ્હાઇટ ફંગસ
વ્હાઈટ ફંગસના લક્ષણો સતત કફ રહેવો , તાવ અને ડાયરિયા થવા - ફેફસામાં ડાર્ક સ્પોટ દેખાય - દર્દીના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો - આખોમાં સતત લાલાશ - પગના ઉપરના ભાગમાં ખંજવાળ આવવી - કાનની અંદર સુકી પાપડી જામી જવી - પુરુષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો - ચામડી પર ચકામા અને ખંજવાળ આવવી શું છે વ્હાઈટ ફંગસ ? - વ્હાઈટ ફંગસને કેંડિડાયસિસ પણ કહેવાય - કોવિડ -૧૯ જેવા લક્ષણ - કોવિડની જેમ વ્હાઈટ ફંગસનો રિપોર્ટ નેગેટિવ આવી શકે - સીટી સ્કેન અથવા એક્સ - રે કરાવી સંક્રમણની પુષ્ટી કરવી જરૂરી ક્યા લક્ષણો પર એલર્ટ થવું જોઈએ ? - દર્દીઓમાં તાવ અને ધ્રુજારી જેવાં લક્ષણો જણાય - એન્ટિબાયોટિક્સ લીધા બાદ પણ લક્ષણોમાં કોઈ ફરક પડતો નથી - હાર્ટ , બ્રેન , આંખ , હાડકાં અને સાંધામાં લક્ષણ જણાય તો તબીબનો સંપર્ક કરવો.
આ લોકોને વ્હાઈટ ફંગસ થવાનું જોખમ વધારે ઓક્સિજન સપોર્ટ લઈ રહેલા કોરોનાના દર્દીઓ કેન્સરઅને ડાયાબિટીસના દર્દીઓ Ic ઇમાં લાંબા સમય સુધી સારવાર ચાલી રહી હોય તાજેતરમાં જ વધારે એન્ટિબાયોટિક્સ લેનારા કિડની ફેલ થઈ હોય અથવા નબળી હીમોડાયાલિસિસ હોય ઈમ્યુનિટીવાળા લોકો તાજેતરમાં જ સર્જરી અથનાઓર્ગન ટ્રાન્સપ્લાનટથયું હોય
પ્રસ્તાવના હાલમાં રાજ્યમાં Mucorrmycosis રોગના કેસોમાં દિન - પ્રતિદિન વધારો થઈ રહેલ છે . આ એક પ્રકારનું Funal Infection છે કે જે coviD - 19 ના દર્દીઓમાં સારવાર દરમ્યાન જોવા મળતું હોય છે તે ઉપરાંત તે સ્થ થયેલા coviD 19 ના દર્દીઓમાં Post Coved complicaion તરીકે પણ જોવા મળી રહ્યું છે . coVID.19 ના દર્દીઓ કે જેઓને ડાયાબીટીસ , HIV ઇફેકશન હોય , જેમને સ્ટીરોઇડ લાંબા સમય સુધી આપવામાં આવ્યા હોય તેવા દર્દીઓને આવો ચેપ લાગવાની સંભાવના રહેલી છે , આવા દર્દીઓને સારવાર માટે In ] . Liposomal Amphoterican B આપવામાં આવતું હોય છે . આ દવાની બજારમાં ઉપલબ્ધતા પણ ખુબ જ ઓ રહી છે , તેને કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને £ lીની સારવારમાં ખુબ જ તકલીફ પડી રહી છે , આથી રાજ્યના ખાનગી હોસ્પિટલોમાં સાધારે તૈ 10 દર્દીઓને In | Liposornal Amphoneticin B વ્યાજબી દરે મળી રહે તે માટે નીચે મુજબની નીતિ ઘડવામાં આવે છે , નીતિ ( ૧ ) રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા Motormycosis ના દર્દીઓને પણ Inj , Liposomal Amphotericin B વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરી શકાય તે માટે રાજ્યની Annexure - A મુજબની હોસ્પિટલોમાંથી iny Liposomal Amphotericin B નો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ર્દીઓને પણ પડતર કિંમતે ફાળવવાનો રહેશે . ( ૨ ) ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ તરફથી Annexure - A મુજબની હોસ્પિટલોનો સંપર્ક સાધવાનો રહેવો , અને Annexure - A મુજબની હોસ્પિટલોએ તેમના દ્વારા ખાનગી હોસ્પિટલોને inj , Liposomal Amphotericin B ની ફાળવણી માટે નીચે મુજબના ડૉક્યુમેન્ટસની ખરાઈ કરવાની રહેશે . ( અ ) દાખલ દર્દીના કેસની વિગત ( ડૉક્ટરના પિરિકશન ( અસલમાં ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ ) ( બ ) દર્દીના આધાર કાર્ડની નકલ ( 5 ) Mucormycosis oli la lot of att ( ડ ) સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર ( ૩ ) કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાંથી inj , Liposurmal Anuphotricin B ની વહેંચણી તથા સપ્લાય ચેન મેનેજમેન્ટની જવાબદારી જે તે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની રહેશે અને તેઓએ પણ ઉપર મુજબના ડૉક્યુમેન્ટસની ખરાઈ કરવાની રહેશે . ( ૬ ) Annexure A મુકમ.ની દોડ.કાટકોમાં માં કામમાં 14 નાની ચમક સમિતિ બેન બીને જરૂરિયાતમંદ દર્દીઓના ઉપર મુકતા ટ il ષ્યમેલ રાની ખ it ! 5 ) માટે નિર્ણય કરવાનો રહેશે . ( ૫ ) તેઓએ ડૉક્યુમેન્ટસની ખરાઈ કર્યા બાદ , * રૂરી ful , Linusuffhal Ansphateritin B નો અથો ખાનગી હોસ્પિટલોને ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિ . ( GMSCL ) દ્વારા પ્રવર્તમાન ખરીદકિંમત ( Annexure - B ) 4x inj , Liposomal Amphotericin B 2 5201012891 , cool sail વારા આ રકમ ( Annexure - C ) મુજબનાં GMSCL કચેરીના ખાતામાં જમા કરાવવાની રહેશે , સિવિલ હોસ્પિટલો દ્વારા inj , tiposormal Arnphoteritin B નો સ્ટોક અને વહેંચણી અને વિગતોનું અલાયદું રજીસ્ટર બનાવવાનું રહેશે અને તેની નળવણી કરવાની રહેશે . ખા વ્યવસ્થા હંગામી ધોરણે " યાં સુધી ઓપન માર્કેટમાં પૂરતો જથો ઉપલબ્ધ યાચ ત્યાં સુધી અમલી.
વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી