કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો.
મહત્વપૂર્ણ લિંક.
આ માહિતી પુસ્તિકા કોવિડ -19 સંક્રમણને મહાત આપી વિજયી બનેલા યોદ્ધાઓના સાહસ અને શૈર્યને સમર્પિત છે . મિત્રો , કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો આપવામાં આવે છે . અમે આ સૂચનોને અત્રે આ પુસ્તિકાના માધ્યમથી ખૂબ રસપ્રદ રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે . આશા છેકે આ પુસ્તિકા આપના સ્વસ્થ જીવનને યર્થાય કરવામાં મદદરૂપ બનશે . વર્તમાન પરિસ્થિતિમાં જીવનની પ્રત્યેકપળે અગમચેતી અને સલામતી રાખવી ખૂબ જરૂરી છે . આપ સર્વે આ પુસ્તિકામાં નિર્દિષ્ટ સૂચનોનું પાલન કરશો અને કોરોના સંક્રમણને હરાવી આપણાં સમાજમાં હોપ , હેલ્થ , હેપ્પીનેસના જીવનમંત્રને વધુ બુલંદ કરવામાં સહયોગી થશો તેવી અભ્યર્થના . !! 5 • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત
કોવિડ 19 મહામારી રોગપ્રતિકારક શક્તિ સાવચેત રહો , સુરક્ષિત રહો વધારવાના રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના સામાન્ય ઉપાયો ઉપાયો • ગરમ પાણી પીઓ • 30 મિનિટ યોગાસન , પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરો • ભોજનમાં હળદર , જીરું , ધાણાં અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના આયુર્વેદિક ઉપાય • સવારે ચ્યવનપ્રાશ 10 ગ્રામ ( એક નાની ચમચી ) લેવું જોઈએ • ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશનું સેવન કરવું તુલસી , તજ , મરી , સૂંઠ , મોટી દ્રાક્ષમાંથી બનેલી હર્બલ ટી / કાઢો દિવસમાં એક કે બે વખત લેવો જોઈએ • જો જરૂર જણાય તો સ્વાદ અનુસાર ગોળ કે લિંબુનો રસ મેળવી શકાય • ગોલ્ડન મિલ્ક - 150 મિલિલિટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને દિવસમાં એક કે બે વખત લેવું જોઈએ સરળ આયુર્વેદિક પ્રયોગો • અનુનાસિક પ્રયોગ - સવારે અને રાત્રે બન્ને વખતે નાકમાં નારિયેળનું તેલ , તલનું તેલ કે ધી નાખવું • ઓઈલ - પુલ થેરાપી – એક ગ્લાસ તલનું તેલ કે નારિયેળનું તેલ મોં માં ભરવું પીવું નહીં ) . • 2-3 મિનિટ સુધી મોં માં ફેરવવું અને થુંકી દેવું , ત્યારપછી ગરમપાણીના કોગળા કરવા . • આવું દિવસમાં એક કે બે વખત કરવું જોઈએ . સુકી ખાંસી / ગળામાં દુ : ખાવો • દિવસમાં એક વખત , આપ ફ્રેશ ફુદિનાના પાન કે અજમો નાંખીને નાસ લો • ખાંસી કે ગળામાં દુખાવો થાય તો લવિંગ પાવડરને ગોળ / મધની સાથે 2-3 વખત લઈ શકો • આ ઉપાય સામાન્ય રીતે સુકી ખાંસી અને ગળામાં થતાં દુ : ખાવામાં ઉપયોગી છે . જો લક્ષણો યથાવત રહે તો , ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત …
સ્નાન , શૌચક્રિયા વિગેરે માટે અલગ બાથરૂમનો ઉપયોગ કરવો નિયમિત સફાઈ ઘરના સફાઈકાર્યોમાં આલ્કોહૉલ બેઝ સેનિટાઈઝર અથવા 1 % સોડિયમ હાઈપોક્લોરાઈડની સાથે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતાને પ્રાથમિકતા ઘરના કાઉન્ટર્સ , ટેબલ , દરવાજાના હાથા , બાથરૂમમાં લાગેલી સામાગ્રીઓ , શોચાલય , મોબાઈલ ફોન , ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ , પથારી તથા આસપાસની તમામ ચીજો , રૂમાલ , નેપકિન , વાસણો વિગેરે તમામને નિયમિત સાફ કરી જંતુમુક્ત રાખો . જો કોઈ સપાટી પર રક્ત , કફ , મળ કે માનવશરીરમાંથી નિકળેલા કોઈ પ્રવાહી રહી ગયા હોય તો , તેને સંપૂર્ણ સાફ અને જંતુમુક્ત કરો . ( સફાઈકાર્ય બાદ હાથ જરૂર ધોવા જોઈએ ) • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત
ઘરમાં અનુસરવાની બાબતો FEET ઘરમાં અન્ય સભ્યોથી દૂર રહો સામાજિક અંતરનું અચૂક પાલન કરો EO ઓછામાં ઓછા 7 દિવસ માટે ઘરમાં સુરક્ષિત રહો . પોતાના સ્વાથ્યની સંપૂર્ણ સંભાળ લો . જો કોઈ સમસ્યા જણાય , તો ત્વરીત હૉસ્પિટલ કે નજીકના સ્વાથ્ય એકમનો સંપર્ક કરો . DAYS ઘરમાં કોઈપણ મુલાકાતીનો સંપર્ક કરવાનું ટાળો . સહયોગી સ્ટાફ જેવાકે ગૃહ સેવકો , સફાઈ કર્મચારી , ડ્રાઈવર વિગેરે સાથે સંપર્ક ટાળો . આપનો રૂમ યોગ્ય હવા - ઉજાસવાળો હોય , તે સુનિશ્ચિત કરો ઘરની બહાર જવાનું ટાળો . પોતાના વ્યવસાય , શાળા કે અન્ય જાહેર સ્થળે જવાનું ટાળો . IT II : 912_ • ઍડલાઈફ ફાઉન્ડેશન દ્વારા સ્ટર્લિંગ હૉસ્પિટલના સહયોગથી જનહિતાર્થે પ્રસ્તુત …
કોરોના સંક્રમણમાંથી સ્વસ્થતા કેળવી હૉસ્પિટલમાંથી રજા લિધા બાદ વ્યક્તિને સાવચેતી માટે કેટલાક સૂચનો