ધોરણ- 3-4-5-6-7-8ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો

Join Whatsapp Group Join Now

ધોરણ- 3-4-5-6-7-8ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો



ધોરણ- -6 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો

https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html

ધોરણ- -4 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html




ધોરણ- -3 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html


ધોરણ- -5 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html



ધોરણ- -8 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html



ધોરણ- -7 ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


https://project303.blogspot.com/2021/03/unit-Test-vigto.html




આ સાથે  માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો મોકલી આપેલ છે, જેના અનુસંધાને આ કામગીરી સત્વરે પૂર્ણ થાય તે પ્રકારે શાળા કક્ષાએ જાણ કરી ફોલો અપ લેશો.







વિષય : -હોમ લર્નિગ અંગે દુરદર્શન કેન્દ્ર ડી.ડી.ગીરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ માર્ચ થી ૩૧ માર્ચ ૨૦૨૧ નું સમયપત્રક બાબત . સંદર્ભ : - પત્ર ક્રમાંક : એસએસએ / QEM / ૧ / ૨૦૨૧ / ૧૦૬૩૩-૧૦૭૦૬ તા.૧૫-૦૩-૨૦૨૧ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ૮ જુન -૨૦૨૦ થી શરૂ થયેલ શૈક્ષણિક વર્ષ અંતર્ગત વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજય કક્ષાએથી ધો -૧ થી ૫ , ધો -૬ થી ૮ અને ધો -૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વિડીયો / શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દુરદર્શન કેન્દ્ર ડી.ડી.ગીરનાર ચેનલથી ૧૫ જુન -૨૦૨૦ થી શરૂ કરવામાં આવેલ છે તથા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ પણ શરૂ કરવામાં આવેલ છે . આ અંગે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓનું ડી.ડી.ગીરનારથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્ય અંતર્ગત ૧૬ માર્ચ થી ૩૧ માર્ચ -૨૦૨૧ માસના અધ્યયન પ્રક્રિયાના તાસનું સમયપત્રક અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ ( GVS ) અંગેનું સમયપત્રક આ સાથે સામેલ છે . જેથી આપના તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકો મારફત વાલીઓ , વિદ્યાર્થીઓ સુધી આ સમયપત્રક પહોંચાડવા આથી જાણ કરવામાં આવે છે . બિડાણ : ધોરણ ૧ થી ૮ માટેનું ૧૬ માર્ચ થી ૩૧ માર્ચ -૨૦૨૧ નું સમયપત્રક




સોશિયલ મિડીયામાં સત્રાંત નિદાન કસોટીઓના પ્રશ્નોના જવાબો શેર કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત ... ઉપરોક્ત વિષય સંદર્ભમાં જણાવવાનું કે તા . 15-3-2021 ના રોજ શરૂ થયેલી ધોરણ ૩ થી 8 ની પ્રથમ સત્રાંત નિદાન કસોટીઓના પ્રશ્નોના જવાબ કેટલીક યુટ્યુબ પર શેર કરવામાં આવ્યા છે . આવી ચેનલ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે . આપ સૌ આપના જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપશો કે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા થનારી તપાસમાં આવી ચેનલના વિડિયો જોનાર અને કોઈપણ રીતે શેર કરનારની વિગતો પણ મેળવાશે અને જરૂરી પગલાં લેવામાં આવશે . આથી , તમામ શિક્ષકોને જાણ કરવી કે આવી કોઈ પણ ચેનલ કે વેબસાઈટનો ઉપયોગ ન કરે કે કોઈને ઉપયોગ કરવા પ્રોત્સાહિત પણ ન કરે .



ધોરણ- 3-4-5-6-7-8ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો


ધોરણ- 3-4-5-6-7-8ની માર્ચ માસમાં લેવાયેલી એકમ કસોટીની એન્ટ્રી સ્ટેટસની વિગતો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR