ફાયર એક્ટ- 2013 અંતર્ગત ફાયર એકટ જોગવાઈ અંતર્ગત બાંહેધરી પત્રક નો નમુનો

Join Whatsapp Group Join Now

ફાયર એક્ટ- 2013  અંતર્ગત ફાયર એકટ જોગવાઈ અંતર્ગત બાંહેધરી પત્રક નો નમુનો





                                   બાંહેધરી પત્રક



પ્રતિ શ્રી,

ફાયર ઓફિસર શ્રી,

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ,

 સેક્ટર -22, ગાંધીનગર.


શ્રીમાન શ્રી,

                                 રાજ્ય સરકાર દ્વારા ફાયર એક્ટર- ૨૦૧૩થી રાજ્ય સરકાર તરફથી ફાયર એક્ટર બનાવવામાં આવેલ છે. ફાયર એક્ટ- 2013  અંતર્ગત ફાયર એકટ જોગવાઈ અંતર્ગત તથા બી.પી.એ.સી એક્ટ- ૧૯૪૯ ની કલમ- ૪૫૮ નીચે જણાવેલ બિલ્ડીંગ બાયલોયોજના પ્રકરણ-૩ તથા કોલેજ 8 તથા  ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન નંબર 17 [2] અને 18 [2] અનુસાર હાઈરાઈઝ/ લોરાઈઝ બિલ્ડીંગમાં ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ લગાવી મેન્ટેન કરવી તથા ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

                             


                           ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ખાતા તરફથી ગાંધીનગર વિસ્તારમાં સ્કૂલ-કોલેજ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્પેક્શન કરીને ફાયર એન.ઓ.સી સર્ટિફિકેટ આપવામાં આવે છે તથા વેલીડ એનઓસી ના આ સમયગાળા દરમિયાન ફાયર પ્રિવેન્શન એન્ડ  પ્રોટેક્શન સિસ્ટમ કાર્યરત રાખવી તેમજ ફાયર ખાતાના ફાયર ખાતાના તરફથી ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન માટે સૂચિત કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી અમોની એટલે કે બિલ્ડિંગ ના માલિક માલિક/ મેનેજમેન્ટની રહે છે.

                            આથી અમો બિલ્ડીંગ ના માલિક /મેનેજમેન્ટ/ ચેરમેન /સેક્રેટરી તરફથી લેખિત બાંયધરી આપવામાં આવે છે કે અમો તરફથી અમારી બિલ્ડીંગ લગાવવામાં આવેલી ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્પેક્શન સમયે જે ચાલુ હાલતમાં ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે.તેજ ચાલુ હાલતમાં ફાયર એન.ઓ.સી સમયથી  ફાયર એન.ઓ.સી ની વેલીડીટી દરમિયાન સંપૂર્ણ કાર્યરત રાખવામાં આવે છે.  તથા ફાયર એન્ડ પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ કાર્યરત કરાવેલ તે માટેના નિયમોનું પાલન કરવામાં અમો તરફથી કરવામાં આવશે અને સદર બાબતે અમે તરફથી જો ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન  સિસ્ટમ ફાયર ખાતાના સૂચિત કરેલ નિયમોનું પાલન જો કરવામાં આવશે નહીં અને જો કોઈ મોટી આગ જાનહાનિ હોનારત સરજાશે છે, તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડીંગ ના માલિક/ મેનેજમેન્ટની રહેશે.

                                                                  

                                                           બાહેઘરી આપનારની સહી


[1] બિલ્ડીંગ નું નામ----

[૨] સરનામું----

[૩] આચાર્યશ્રીનું નામ----

[૪] બિલ્ડીંગ ની ઊંચાઈ--

[૫] સર્વેનંબર---------




https://project303.blogspot.com/2021/03/fair-safety-banhedhari-patrak.html






ફાયર એક્ટ- 2013  અંતર્ગત ફાયર એકટ જોગવાઈ અંતર્ગત બાંહેધરી પત્રક નો નમુનો


ફાયર એક્ટ- 2013 અંતર્ગત ફાયર એકટ જોગવાઈ અંતર્ગત બાંહેધરી પત્રક નો નમુનો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR