એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વિશે જાણવા જેવું.

Join Whatsapp Group Join Now

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વિશે જાણવા જેવું.

મહત્વપૂર્ણ લિંક

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાષ્ટ્રિય એકતા દિવસ નિમિતે  ઑનલાઇન ક્વિઝ માં ભાગ લેવા બાબત 29-11-2022નો લેટર વાંચવા માટે અહી ક્લિક કરી

મહત્વપૂર્ણ લિંક

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાષ્ટ્રિય એકતા દિવસ નિમિતે  ઑનલાઇન ક્વિઝ માં ભાગ લેવા બાબત 14-11-2022નો લેટર વાંચવા માટે અહી ક્લિક કરી

મહત્વપૂર્ણ લિંક

બાળકો, શિક્ષકો, CRC, BRC, અધિકારીઓ, વાલીઓ ક્વિઝ આપવા અહી ક્લિક કરો


 મહત્વપૂર્ણ લિંક

એક ભારત શ્રેષ્ઠ ભારત new એપિસોડ રાજ્યની દરેક શાળાઓમાં પહોંચતો કરવા વિનંતી જોવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક


એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-5 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક


1. એક ભારત શ્રેષ્ઠ ભારત માહિતી ગુજરાત અને છત્તીસગઢ વિડીયો અહીં જુઓ

2. ગુજરાત અને છત્તીસગઢ ખાણી-પીણી વિડીયો અહીં જુઓ

3. બંને રાજ્યોની લલિતકલા વિડીયો અહીં જુઓ.

4. નકશા અને ભૌગોલિકતા

5. રાજકીય વિગત અને રાજ્ય પ્રતિકો

6. રમત-ગમત માહિતી

7. ગુજરાત અને છત્તીસગઢના વિવિધ મેળા

8. બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 1

9. બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 2

10. નેશનલ પાર્ક અને અભયારણ્યો

11. પાટનગર

12. પ્રખ્યાત સ્થળો,ઉત્પાદન

13. પક્ષી અભયારણ્યો અને નકશા

14. પર્યટન સ્થળો વિશે માહિતી

15. નદીઓ ભાગ 1

16. ઐતિહાસિક સ્થળો વિશે માહિતી

17. ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 1

18. ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 2

19. મુખ્ય શહેરો વિશે માહિતી

20. નદીઓ ભાગ 2

21. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 1

22. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 2

23. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 3

24. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 4

25. એરપોર્ટ

26. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 5

27. બંને રાજ્યોમાંથી પસાર થતા રાષ્ટ્રીય

28. ભાષા શીખવતા 40 વાક્યો ભાગ 3


https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html


એક ભારત શ્રેષ્ઠ ભારત ( RBSE ) કાર્યક્રમ અન્વયે પ્રસારિત થયેલ એપિસોડની વિગત પ્રચાર - પ્રસાર બાબત . ઉપરોક્ત વિષયે અન્વયે જણાવવાનું કે દેશના જુદા - જુદા રાજ્યોની સાંસ્કૃતિક , સાહિત્યિક , ભૌગોલિક , ઐતિહાસિક , સામાજિક , અન્ય વગેરે અવનવી બાબતો વિશે બાળકો જાણે , સમજ કેળવે તથા એક - બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવાય , તેવા હેતુ સાથે ગત વર્ષેથી એક ભારત શ્રેષ્ઠ ભારત ( CBSE ) કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે . ચાલુ વર્ષે પણ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ યથાવત છે . આ કાર્યક્રમ અંતર્ગત જુદી - જુદી થીમ ઉપર બંને રાજ્યની માહિતી પીરસતા વિડીયો નિર્માણ કરી તેને દુરદર્શન , દિક્ષા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ જેવા માધ્યમો દ્વારા રજુ કરેલ છે . આ તમામ વિડીયો માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા અથવા અન્ય રીતે ઓનલાઈન શિક્ષણમાટે શિક્ષકો , બાળકો અને વાલીઓ પણ પુનઃ ઉપયોગમાં લઈ શકે , તે માટે નીચે આપેલ લિંક દ્વારા અથવા બિડાણમાં રહેલ PDF માં કિલક કરી ઝડપથી મેળવી શકાય તેમ છે , શિક્ષકો દ્વારા આ પ્રકારે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને બાળકો , વાલીઓ સુધી પ્રચાર - પ્રસાર કરી , સાંસ્કૃતિક વિરાસત ઓળખ - જાળવણી અને રાષ્ટ્રીય એકતા માટેના પ્રયત્નો શાળામાં કાર્યરત EBsB કલબ , નોડલ શિક્ષક અને સર્વે શાળા પરિવાર દ્વારા થાય તેવી આપની કક્ષાએથી સુચના અને જાણ કરવા વિનંતી છે . આભાર . https://diksha.gov.in/play/content/do_3131903688146534401291 https://youtube.com/playlist?list=PLDas_-OAKOBzXNNG pyNc5CnBT3xL Kha4x બિડાણ .... PDF એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ( EBsB ) અન્વયે પ્રસારિત થયેલ 28 એપિસોડ 


એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) કાર્યક્રમ અન્વયે પ્રસારિત થયેલ તમામ એપિસોડ જુઓ


દેશના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક, અન્ય વગેરે અવનવી બાબતો વિશે બાળકો જાણે. 


કુલ 28 વિડીયો અહીં આપેલ છે.



https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html



કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જે આજના આપણા પ્રકરણમાં આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વિશે જાણવાનું છે ત્યારબાદ કાર્યક્રમના ભાગરૂપે આપણે એક શૈક્ષણિક પ્રવૃત્તિ પણ આવવાના છીએ અને ત્યારબાદ અમારા દ્વારા શૈક્ષણિક પ્રકરણના અંતે તમને જે સવાલ પૂછવામાં આવે છે એ સવાલોના સાચા ઉત્તર આપવા વાળા વિદ્યાર્થીઓના નામ ની યાદી પણ આપણે જોવાના છીએ તો ચાલો આજના કાર્યક્રમમાં આપણે આગળ વધે તે પહેલા આપણે પ્રજાપતિ ને વિનંતી કરીશું કે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છત્તીસગઢ રાજ્ય વિશે અવનવી માહિતી અમને માહિતી કરો નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં છો ને તમે બધાને ખ્યાલ જ છે કે શનિવારના પ્રસારણમાં અમારા દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત છત્તીસગઢ રાજ્ય ની નવી કરવામાં આવે છે આજે પણ અમે આવી જ કંઇક વાતો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ આપણે જાણીએ છીએ કે બાળકમાં સ્થળો પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે આજે પણ આપણે છત્તીસગઢ રાજ્ય ની વાત કરીએ તો સૌ પહેલા તેના પ્રાકૃતિક સૌંદર્યની વાત યાદ આવે જેમ ડાંગ જિલ્લામાં આવેલા ગીર માલા ગામ પાસે આવે જળદો જેનું નામ ગીરિધોધ છે આપીને આયો ગુજરાતના ડાંગ જિલ્લામાં ગીર મારા પાસે આવે તો કેજે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે તેમજ અહીં તમે જોઈ શકો છો કે છત્તીસગઢના ચિત્રકૂટ જળને તેને સુંદરતાના કારણે વિશ્વના સૌથી જાણીતા નાયગ્રા જરદોશ સાથે સરખાવવામાં આવ્યું છે અને ભારતનો નાયગ્રા ધોધ કહે છે એ છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં પૂરની પશ્ચિમ આશરે ૩૮ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત ઇન્દ્રાવતી નદી પરનો એક કુદરતી ધોધ છે ધોધની ઊંચાઈ લગભગ ૨૯ મીટર એટલે કે 95 છે કે ભારતમાં આવેલા આ ધોધમાં સૌથી વધુ ઊંચાઈ તે પડતો ધોધ છેભાર્ગવ તમે ચિત્રકૂટ ગોળ અને ઘી રડતો જોયો તમે ખૂબ જ મજા આવી હશે તો આપણે આગળ નો જોઈએ તો આ ઉપરાંત આપણે જ્યારે બન્ને રાજ્યોને ખાસિયતો ની વાત કરીએ તો ગુજરાત રાજ્ય પહેલેથી જ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે એટલે કે ગુજરાત રાજ્ય કાચા કપાસનો ઉત્પાદક છે દેશમાં કપાસના ઉત્પાદન ના 33 ટકા ઉત્પાદન કરે છે ગુજરાત કાચા કપાસનું સૌથી મોટો ઉત્પાદક છે જે દેશમાં એકંદરે કપાસના ઉત્પાદનમાં 30 ટકા છે દોસ્તો તમને જણાવીએ છે કે જેમ ગુજરાત કાપડ ઉદ્યોગમાં જાણીતું છે તેમ છત્તીસગઢ રાજ્યમાં અને ચંપા નામના બે સ્થાનનો ઉચ્ચ ગુણવત્તાવાળા ના ઉત્પાદન માટે જાણીતા છે પાયલ કોસા રેશમ ને સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ રેશમ તરીકે ગણવામાં આવે છે અને ઘણા દેશોમાં તેની તપાસ પણ કરવામાં આવે છે તેને ન રચના અને શુદ્ધતા માટે વિશ્વભરમાં જાણીતું છે રેશમનો આ સંસ્કરણ ફક્ત ભારતમાં ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ હાલના સમયમાં સાડી લેંગા જેવા પરંપરાગત ભારતીય પોશાક ની ડિઝાઇન માટે જ નહીં પણ પશ્ચિમી શૈલી માં શાક બનાવતી વખતે આનો ઉપયોગ વિશ્વભરના ડિઝાઇનર દ્વારા કરવામાં આવે છે દોસ્તો કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે તેમ છત્તીસગઢ ઉત્પાદન માટે જાણીતું છે તે આપણે જોયું


આગળ સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સોમનાથ મંદિર અને છત્તીસગઢમાં આવેલ આ વિષે જોઈશું આપણે આજની યાત્રામાં આગળ વધતાં મારે તમને ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા સોમનાથના ભવ્ય મંદિર ની વાત કરવી છે ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લીંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે આ સાથે આપણે ભારતના છત્તીસગઢ રાજ્યનું ગૌરવ મંદિર જોઈ રહ્યા છીએ હિંદુ મંદિરોનો એક સંકુલ છે તેમાં ચાર મંદિરોના જૂથનો સમાવેશ થાય છે તેમાંથી પ્રારંભ એક મંદિર છે મુખ્ય મંદિર પથ્થરથી બાંધવામાં આવેલું રામદેવ મંદિર છે આ દોસ્તો હવે હું આપને જે વાત કરવા જઈ રહી છું તેનાથી તમે કદાચ પરીચે ના પણ હોય એક સમયે તે પ્રચલિત મનોરંજનનું માધ્યમ હતું એ ગુજરાતનું પરંપરાગત લોક નાખ્યા સ્વરૂપ છે બધા પાત્રો પુરુષો દ્વારા ભજવવામાં આવે છે જેમાં સ્ત્રીપાત્રો પણ પુરુષોએ જ છે પરંપરાગત પોશાકો ભાષાશૈલી અને સ્થાનિક કથાવસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે તે મંગળ તબલા ઢોલક મંજીરા વગેરે જેવા મિત્રો વપરાય છે મોટેભાગે ઘરમાં અથવા નાના ચોક જેવી જાહેર જગ્યાએ ભજવવામાં આવે છે આવી જ રીતે પાડવાની એ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ઓરિસ્સા ગોગા યસ એલી છે


લઈ જવાનું છે જેમને જાય છે એવા સીઝન બાય પ્રખ્યાત કલાકાર છે તે જાણવા દ્વારા માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે પહેલી વખત જાહેરમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ ક્રમશઃ તેઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની આ કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને બીજી ઘણી મર્યાદાઓ હોવા છતાં સંઘર્ષ દ્વારા છત્તીસગઢની ભાઈએ પાંડવાની ને એક અલગ ઓળખ અપાવી છે તે દબાઈ ને ભારત સરકાર દ્વારા અને ૧૯૮૭માં પદ્મશ્રી ત્યારબાદ 2003માં પદ્મભૂષણ અને 2019 માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત પણ છત્તીસગઢ માટે ગૌરવ ગણી શકાય એવા જાનબાઈ અન્ય ઘણા મેળવી ચૂક્યા છે તો બાર ગયો તો જોયું ને તે જગ્યાનું પાંડવાની એ આપણા બધા માટે પ્રેરણાદાયી છે હવે આપણે આગળ જોઈશું હવે હું તમને આગળ જે વાત કરવા જઈ રહી છું કે તે તમને જાણીને નવાઈ લાગશે ગુજરાત અને છતિસગઢ રાજ્ય માં આવેલા આપણે એવા સ્થળોની વાત કરવા જઈ રહ્યા છે કે જે તમને ચમત્કારિક લાગશે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં કાળો ડુંગર ક્યાં આવેલો છે ત્યાં જતા ઉપર ચડવા ના ચરણમાં બંધ ગાડી પણ જાતે જાતે ઉપર જતી ઘણા લોકોએ અનુભવે છે આના પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ રહેલું છે એવી જ રીતે છત્તીસગઢમાં મને પાસે એક સ્થળ પણ છે કે જ્યાં ભારે કૂદકો લગાવતા જમીન પણ ચાલતી અનુભવાય છે આના પાછળના પણ વૈજ્ઞાનિક કારણ છે આજના પ્રસારણમાં આગળ વધે તો ગુજરાતમાં આવેલી ભારતની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતની ખાસીયત માં લઇ શકાય એમ જ છત્તીસગઢમાં ગઢ માં આવેલી ઈન્દીરા કલા સંગીત વિશ્વ વિદ્યાલય છત્તીસગઢ ની ઓળખ છે સંગીત અને નૃત્ય અને આ મહાવિદ્યાલય આ પ્રકારની પહેલે મહાવિદ્યાલય છે રજવાડાનારાજા વિરેન્દ્ર બહાદુર અને મહારાણી પદ્માવતી દેવી એ તેમની પુત્રી ઈન્દિરા દેવી ની યાદમાં તેમના મહેલને સંગીત નૃત્ય અને કલાની યુનિવર્સિટી શરૂ કરવા માટે દાનમાં આપેલ છે તે એશિયાની પ્રથમ મ્યુઝિકલ યુનિવર્સિટી હોવાનો દાવો છે આપણે ગુજરાત અને છતિસગઢ આવું જાણો.


https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html

https://project303.blogspot.com/2021/03/ek-bharat-shreshth-bharat.html



એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વિશે જાણવા જેવું.



એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત તેમજ છતીસગઢ રાજ્ય વિશે જાણવા જેવું. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR