ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત, વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
Vijayi Vishv Tiranga Pyara……. pdf // mp3
ઝંડા ઊંચા રહે હમારા
PDF COPY
વંદે માતરમ
PDF COPY
જનગણમન રાષ્ટ્રગીત
PDF COPY
વિજયી વિશ્વ તિરંગા પ્યારા , ઝંડા ઊંચા રહે હમારા , સદા શકિત બરસાનેવાલા પ્રેમસુધા સરસાનેવાલા વીરો કો હરસાનેવાલા , માતૃભૂમિકા તનમન સારા ઝંડા ઊંચા રહે હમારા , શાન ન ઈસકી જાને પાવે . ચાહે જાન ભલે હી જાવે વિશ્વ વિજય કરકે દિખલાવે તબ હોવે પ્રણ પૂર્ણ હમારા ઝંડા ઊંચા રહે હમારા .
વંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્ સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ શસ્યશ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્ શુભ્રજયોત્સનાપુલકિતયામિનીમ્ ફુલ્લકુસુમિતદ્રુમદલ શોભિનીમ્ સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્ સુખદામ્ વરદામ્ માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્
જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા , પંજાબ , સિધુ , ગુજરાત , મરાઠા , દ્રાવિડ ઉત્કલ બંગ , વિંધ્ય હિમાલય યમુના ગંગા , ઉચ્છલ જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે , ગાયે તવ જય ગાથા , જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્ય વિધાતા જય હે , જય હે , જય હે , જય જય જય જય હે ,
15 મી ઓગસ્ટ તથા 26 મી જાન્યુઆરી તથા રાષ્ટ્રીય પર્વ દરમિયાન ઉપયોગી મહત્વપૂર્ણ ત્રણેય ગીતો ઝંડા ઊંચા રહે હમારા જનગણમન રાષ્ટ્રગીત વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરી શકશો આવા તમામ મિત્રોને જણાવી દરેક શાળા માટે મહત્વપૂર્ણ પોસ્ટ છે દરેક બાળકોને માટે ઉપયોગી છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના બાળકો અને તમામ શાળાઓ સુધી આ માહિતી પહોચાડવા માટે વિનંતી.
ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત, વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.
ભારત દેશમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જુદા જુદા ગીતો બોલાવવામાં આવતા હોય છે દેશભક્તિના ગીતો ગીતો સાથે ગીતો બાળકોમાં દેશ પ્રેમ જાગે તેવા જુદા જુદા ગીતો બોલાવવામાં આવતા હોય છે તે દરમિયાન તમે જુદા જુદા ગીતો જો બાળકોને શોર્ય કથાઓ સાથે સાથે સંભળાવવામાં આવે તો પણ કાર્યક્રમમાં રોનક આવી જતી હોય છે કાર્યક્રમમાં અવનવા જુદા જુદા અભિનયની સાથે સાથે ડાન્સ પણ કરવામાં આવતા હોય છે તો આ રાષ્ટ્રના પર્વના દિવસે જો ખરેખર દેશપ્રેમને જાગૃત કરવા માટે દેશપ્રેમના આધારે રચનાઓ બતાવવામાં આવે અથવા તો તે કરવામાં આવે અને લોકોમાં જાગૃતિ ફેલાય તેવી થીમ આધારિત કાર્યક્રમો કરવામાં આવે તો ખરેખર શ્રેષ્ઠ રહેતા હોય છે માટે તમારી આસપાસ ઘણા બધા મિત્રો એવા હશે કે જે જુદી જુદી શાળાઓને અલગ અલગ અલગ કાર્યક્રમો જોવા જતા હશે અથવા તો પોતાના ઘરે ટેલિવિઝન પર નિહાળતા હશે અથવા તો ન્યૂઝ ચેનલ ઉપર જુદા જુદા કાર્યક્રમ ના સમાચાર સાંભળતા હશે તો તેવા તમામ મિત્રોને વિનંતી કે 26 જાન્યુઆરી હોય કે 15 મી ઓગસ્ટ હોય તે દરમિયાન આવા જુદા જુદા કાર્યક્રમો જોવાની જાણવા તથા તેને માણવા જોઈએ આવા કાર્યક્રમો અલગ અલગ રીતે આપણે તેનો સંગ્રહ કરતા હોઈએ છીએ મોટાભાગે કાર્યક્રમના વિડીયો બનાવી લોકોને સોશિયલ મીડિયા ના આધારે જુદી જુદી રીતે મોકલવામાં આવતા હોય છે અને તેનો પ્રભાવ ઘણો બધો પડતો હોય છે અમુક વિડીયો ખૂબ જ વાયરલ થઇ જતા હોય છે અને તેની ખૂબ જ મોટી અસર થતી હોય છે તો મિત્રો આવી અસર ઊભી કરવા માટેની સારા સારા વિડીયો બનાવવા માટે દેશ પ્રેમની જાગૃત કરે એવી શોર્ય કથાઓને નાટકો ના વિડીયો બનાવીને શેર કરવા જોઈએ આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારે નજીકમાં જો કોઈ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાઈ હોય તો તેમને જોડાઈ જવા માટે તમે વિનંતી કરી શકો છો અને હવે ઉપયોગી માહિતી અને લોકો સુધી પહોંચાડવા પણ પ્રયત્ન કરી શકો છો તો દેશ પ્રેમ અને તેની લગતી જુદી જુદી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ ઉપયોગી લીંક તમામે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
ઝંડા ઊંચા રહે હમારા , જનગણમન રાષ્ટ્રગીત, વંદે માતરમ ની પીડીએફ કોપી તથા તથા mp3 ડાઉનલોડ કરો.