મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલા ફોટા પરત મેળવી શકાય છે તેના માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા આ પોસ્ટ ને સાચવી રાખો .

Join Whatsapp Group Join Now

 મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલા ફોટા પરત મેળવી શકાય છે તેના માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા આ પોસ્ટ ને સાચવી રાખો .


મહત્વપૂર્ણ લિંક.

ફોટા પરત મેળવવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.




કેટલીક વખત આપણે આપણા મોબાઈલ ફોનમાં વધારે જગ્યાની જરૂર પડવાથી બીપી સ્પેસ રાખવા માટે કેટલાક ફોટો ડિલીટ મારી દેવા પડે છે કેમ કે તે આપણી મજબૂરી હોય છે તે સમયે. એવામાં કેટલાક જરૂરી ફોટો ભૂલથી ડિલીટ થઇ જાય છે ને ફોટો ડિલીટ થઈ જવાથી આપણે ટેન્શનમાં જીવીએ છીએ અને ચિંતાતુર બની જઈએ છીએ કે હવે શું કરશો, જેનો આપણને પસ્તાવો પણ થાય છે. જો તમારાથી પણ અજાણતા કોઇ જરૂરી ફોટો ડિલીટ થઇ ગયા હોય તો તે તમે પાછા મેળવી શકો છો અને તમારા મોબાઇલ ફોન માંથી ફોટો પરત પણ આવી શકે છે તમે એને બીજી જગ્યાએ સેવ પણ કરી શકો છો મિત્રો ને અન્ય રીતે મોકલી નહિ પણ સેવ કરાવી શકો છો તો હવે આપણે જાણીએ કે તે ફોટો કેવી રીતે પાછો મેળવી શકાય અને આપણા મોબાઈલમાં સેવ કરી શકાય . Disk Digger નામની એપ્લીકેશન તમારા ડિલીટ થયેલા ફોટોઝ ને પરત મેળવવામાં મદદરૂપ બને છે. આ એપ્લીકેશનના ઉપયોગ દ્વારા તમારા ડિલીટ થયેલા ફોટો તમારા મોબાઇલમાં પાછા મેળવી ને સેવ કરી શકો છો અને ખુશ ખુશ થઈ જશો હવે આપણે તેના સ્ટેપ જોઈ લઈએ એકવાર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આપણા ફોટા કેવી રીતે મેળવવાના છીએ જો સ્ટેપ પ્રમાણે અનુસરશો નહીં તો ફોટો દેખાશે ખરા તમને તમારા મોબાઈલમાં સેવ કરી શકશો નહીં માટે બરાબર ધ્યાનથી સ્ટેપ જોઈ લેવા.


સૌપ્રથમ ડીસ્ક ડીગર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો 

એપ ઇન્સ્ટોલ થઇ જાય તો એ તમને ફોટો સ્કેન કરવા માટે પૂછશે

ફોટોઝ, મીડિયા અને ફાઇલને એક્સેસ કરવા માટે પૂછશે. એના માટે તમારી સ્ક્રિન પર બે વિકલ્પ પોપ અપ થશે. Allow અને Deny માં તમારે Allow પર ક્લિક કરવું પડશે  કેમકે જો તેમ કરવામાં નહી આવે તો તમારે તમારો ડાટા સ્કેન થઈ શકશે નહીં.

ધીરે-ધીરે તમારા મોબાઇલની તમામ ફાઇલો સ્કેન થતી જશે અને તમને સામે દેખાતો જશે સંપૂર્ણપણે સ્કેન થઈ જાય તમને તમારા તમામ ફોટો દેખાઈ જાય ત્યારબાદ જ આગળની પ્રક્રિયા કરવી.


ત્યારબાદ તમે જે  ફોટોને પાછા મેળવવા ઇચ્છો છો એને સિલેક્ટ કરીને એની ઉપર આપેલા બોક્સ Recover પર ક્લિક કરી દો.


   

https://project303.blogspot.com/2021/01/recover-your-lost-or-deleted-photos-with-DiskDigger.html

https://project303.blogspot.com/2021/01/recover-your-lost-or-deleted-photos-with-DiskDigger.html




મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલા ફોટા પરત મેળવી શકાય છે તેના માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા આ પોસ્ટ ને સાચવી રાખો .


મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલા ફોટા પરત મેળવી શકાય છે તેના માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા આ પોસ્ટ ને સાચવી રાખો . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR