હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨ ૧ નું સમયપત્રક.

Join Whatsapp Group Join Now

 હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨ ૧ નું સમયપત્રક.




મહત્વપૂર્ણ લિંક.

1 થી 2 સમયપત્રક

STD 1 TO 2 CLICK HERE


3 થી 5 સમયપત્રક

STD 3 TO 5 CLICK HERE


6 થી 8 સમયપત્રક

STD 6 TO 8 CLICK HERE


9 થી 12 સમયપત્રક

STD 9 TO 12 CLICK HERE



હોમ લર્નિંગ ટાઈમ ટેબલ


"હોમ લર્નિંગ"અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨૧ નું સમયપત્રક


1 થી 2 સમયપત્રક



3 થી 5 સમયપત્રક



6 થી 8 સમયપત્રક



9 થી 12 સમયપત્રક


ગુજરાત કાઉન્સિલ ઓફ એલીમેન્ટરી એજયુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી , શિક્ષણનો અધિકાર સમગ્ર શિક્ષા , સેકટર -૧૭ , ગાંધીનગર . ફોન નંબર : ૦૭૯-૨૩૨૪૭૧૩૩ સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે E - mail : qecell@gmail.com Tollfree : 1800 233 7965 પત્રમાંક : એસએસએ / QEM / 1 / ૨૦૨૧ / ૧.૪ ૮ - ૧ પ ૧૭ તા 1 ( ૦૧/૨૦૨૧ પ્રતિ , પ્રતિ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લા- તમામ જિલ્લા - તમામ શાસનાધિકારીશ્રી - અમદાવાદ , રાજકોટ , વડોદરા , સુરત . વિષય- " હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૩ ૧ નું સમયપત્રક ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ૮ જુન -૨૦૨૦ થી શરુ થયેલ ચાલુ શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી . જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો -૧ થી ૫ , ધો- ૬ થી ૮ અને ધો- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વિડીયો / શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દુરદર્શન કેન્દ્ર- ડી.ડી. ગીરનાર ચેનલથી ૧૫ જુન -૨૦૨૦ થી શરુ કરવામાં આવેલ છે તથા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ પણ શરુ કરવામાં આવેલ છે . આ અંગે ધો -૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓનું દુરદર્શન - ડીડી ગીરનારથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્ય અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨૧ માસના અધ્યયન પ્રક્રિયાના તાસનું સમયપત્રક અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસ ( GVS ) અંગેનું સમયપત્રકઆ સાથે સામેલ છે . જેથી આપના જિલ્લાની શાળાઓમાં બી.આર.સી / સી.આર.સી. / શિક્ષકો મારફત વાલીઓ , વિદ્યાર્થીઓ સુધી આ સમયપત્રક પહોચાડવા વિનંતી છે . તમામ બિડાણ- ધો- ૧ થી ૧૨ માટેનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨૧ નું સમયપત્રક ૩ Treuchtly ચિવ સ્ટેટ પ્રોજેકટ ઑફીસ સમગ્ર શિક્ષા , ગાંધીનગર o નકલ સવિનય રવાના : માન.એસપીડીશ્રી , સદર કચેરી માન.નિયામકશ્રી , શાળાઓની કચેરી , ગાંધીનગર . માન.ચેરમેનશ્રી , માં અને ઉ.મા.શિક્ષણ બોર્ડ , ગાંધીનગર . માન.નિયામકશ્રી , પ્રા.શિક્ષણ , ગાંધીનગર માન.નિયામકશ્રી , GCERT , ગાંધીનગર , • માન.એએસપીડીશ્રી , નો લેટર. 


project 303



હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨ ૧ નું સમયપત્રક.


હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨ ૧ નું સમયપત્રક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR