NMMS પરીક્ષાનુ ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડવા વિનંતી
NMMS EXAM ની તૈયારી કરવા માટે ઉપયોગી સાહિત્ય
GIET દ્વારા નિર્મિત NMMS પરીક્ષા માટે ઉપયોગી વીડિયો શ્રેણી અને ક્વિઝ
તા.27/01/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.27/01/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.28/01/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.28/01/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.29/01/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.29/01/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.31/01/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.31/01/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.01/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.01/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.02/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.02/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.03/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.03/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.04/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.04/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.05/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.05/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.08/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.08/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.09/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.09/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.10/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.10/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.11/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.11/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.12/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.12/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.14/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.14/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.15/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.15/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.16/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.16/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.17/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.17/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.18/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.18/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.19/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.19/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.21/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.21/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.22/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.22/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.23/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.23/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.24/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.24/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.25/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.25/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.26/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.26/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.28/02/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.28/02/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.02/03/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.02/03/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.03/03/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.03/03/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.04/03/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.04/03/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.05/03/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.05/03/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
તા.07/03/2022નો વીડિયો જોવા અહીં ક્લિક કરો
તા.07/03/2022ની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક .
દરરોજ વિડીયો જોવા માટેની લીંક.
આજનો લાઈવ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામના માધ્યમથી તા.29/12/2020 થી એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ માટે (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ Gujarat e-Class YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.
દરરોજ વિડીયો જોવા માટેની લીંક
આ લીંક કાયમ સાચવી રાખો. દરરોજ 3 વાગ્યે આ લીંક પર વિડીયો મુકવામા આવશે.
NMMS પરીક્ષાર્થીઓ માટે LIVE ક્લાસ (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક દરરોજ વિડીયો જોવા માટેની લીંક
આપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. 8 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. કે શાળાએ જઈ NMMS ની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષા માં મેરીટ મા આવશે તો ધો. 12 સુધી એટલે કે ચાર વર્ષ દરમ્યાન દર મહિને 1000/- રૂ.( કુલ..48000) મળશે.
NMMS ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના આવેદનપત્રો ભરાવવા માટેનો સમયગાળો લંબાવવા બાબત.
ધોરણ ૮ માં ભણતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ફોર્મ.
ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ -૨૦૨૦ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાના ચાલુ થશે. જેની સંપુર્ણ માહિતી અને ફોર્મ ભરવાની લીંક તથા જુના પેપરો પર ઉપલબ્ધ છે.
મેરીટમા આવનાર વિદ્યાર્થીને માસના ૧૦૦૦ પ્રમાણે વાર્ષિક ૧૨,૦૦૦ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. શિષ્યવૃત્તિની રકમ સીધા જ વિદ્યાર્થીના ખાતાના જમા કરવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો ૧૯-૧૧-૨૦૨૦ થી ૧૯-૧૨-૨૦૨૦ છે. ધોરણ ૮ માં ભણતા દરેક વિદ્યાર્થીઓ આનો લાભ જરૂરથી લે એવી રાજ્ય સરકારની તેજસ્વી વિદ્યાર્થીઓને અપીલ છે. તો ફોર્મ ભરવાનું ચૂકશો નહીં.
NMMS પરીક્ષાનુ ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડવા વિનંતી
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામના માધ્યમથી તા.29/12/2020 થી એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ માટે (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ Gujarat e-Class YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ આપના તાબા હેઠળના તમામ વિદ્યાર્થીઓ લે તે સુનિશ્ચત કરવા વિનંતી.
રાજય પરીક્ષા બોર્ડ , સરકારી પુસ્તકાલય સામે , સેકટર -૨૧ , ગાંધીનગર તા .૦૧ / ૧૨ / ર 0 ર 0 પ્રતિ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ શાસનાધિકારીશ્રી , તમામ વિષય : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના ( NMMS ) -૨૦૨૦ પરીક્ષા ના આવેદનપત્રો ભરવા બાબત . સંદર્ભ : - અત્રેની કચેરીના તા .૦૬ / ૧૧ / ૨૦૨૦ ના જાહેરનામા : ક્રમાંક : રાપબો / NMMS / ર ૦ ર ૦ / ૩૭૮ ર -૩૮૬ ર . શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ચાલુ વર્ષે યોજાનાર NMMS પરીક્ષા ૨૦૨૦ નું રજીસ્ટ્રેશન www.sebexam.org પર તા .૧૯ / ૧૧ / ર ૦ ર ૦ થી શરૂ થયેલ છે . પરંતુ તેમાં ગત વર્ષની સરખામણીએ હાલની પરિસ્થિતીએ NMMS પરીક્ષાના વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન ઘણું ઓછુ થયેલ છે . આ પરીક્ષામાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત , મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકે છે . તો આપના મારફતે આપના જિલ્લાના શિક્ષણ નિરીક્ષક , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા નોડલશ્રી , મદદનીશ શાસનાધિકારીશ્રી , સુપરવાઇઝરશ્રી . BRC કો.ઓડિનેટર તેમજ CRC કો.ઓડિનેટર , આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ દ્વારા વધુમાં વધુ પ્રચાર થઇ વધુમાં વધુ બાળકોનું રજીસ્ટ્રેશન થાય તેવી સુચના આપની કક્ષાએથી આપવી . NMMS પરીક્ષાનું રજીસ્ટ્રેશન તા .૧૯ / ૧૨ / ૨૦૨૦ સુધી ચાલુ છે તેમજ પરીક્ષાની તારીખ : - ૨૮/૦૨/૨૦૨૧ છે . પરંતુ હાલની કોવિડ -૧૯ ની મહામારીના કારણે સંદર્ભ દર્શિત જાહેરનામા દર્શાવેલ જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો વિધાર્થીના વાલીને મેળવવામાં તકલીફ પડી રહેલ છે આવી રજુઆતો રાજય પરીક્ષા બોર્ડ ખાતે મળેલ છે . તે જોતા નીચે મુજબના ફેરફારોને ધ્યાને લેવા વિનંતી . - આવક અંગેના પ્રમાણપત્ર : - મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી , તલાટી કમ મંત્રીશ્રી , સંસદસભ્યશ્રી , ધારાસભ્યશ્રી , યુ.કાઉન્સીલરશ્રી , ચીફ ઓફીસરશ્રી તેમજ સરપંચશ્રી પૈકી કોઇપણનો આવક અંગેના પ્રમાણપત્ર માન્ય રહેશે . - જાતિ અંગેના પ્રમાણપત્ર : - મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી કે શાળાના આચાર્યનું રજીસ્ટર્ડ ( જાવક નંબર તેમજ ફોટા સાથેનું ) બોનાફાઈડ માન્ય રહેશે . જેમાં વિધાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે . - વિધાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્યશ્રીએ અને TPEO શ્રીએ ચકાસણી કરવાની રહેશે . ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ વધુમાં વધુ વિધાર્થીઓ સદર પરીક્ષામાં ભાગ લે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તક મેળવે અને પ્રતિભાને વિકસાવવાનો અવસર પણ મળે તે હેતુથી આપના તાબા હેઠળની તમામ શાળાઓને પ્રોત્સાહિત કરી જાણ કરવી . અધ્યક્ષ રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
દરરોજ વિડીયો જોવા માટેની લીંક
આ લીંક કાયમ સાચવી રાખો. દરરોજ 3 વાગ્યે આ લીંક પર વિડીયો મુકવામા આવશે.
આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા બાળકોને શિષ્યવૃત્તિનો લાભ મળી રહે તે માટે શેર કરશો..
ફોર્મ ભરવાની લિંક આ વેબસાઈટ આપેલ છે.
NMMS પરીક્ષાર્થીઓ માટે LIVE ક્લાસ (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક દરરોજ વિડીયો જોવા માટેની લીંક