LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી 



મહત્વપૂર્ણ લિંક 

ભારતમાં આવેલ ગુજરાતી સમાજ કોન્ટેક્ટ PDF અહીંથી ડાઉનલોડ કરો.

બે સ્થળ વચ્ચેનું અંતર અહીંથી જાણો.



FOR HOTEL BOOKING INFO.

રજીસ્ટર ટ્રાવેલ એજ્ન્સી લિસ્ટ રજીસ્ટર ટ્રાવેલ એજ્ન્સી લિસ્ટ અહીંથી જુઓ.

LTC ના નિયમો કોનેકોણ કેટલો લાભ મળે જોવા માટે અહી ક્લિક કરો.

પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો સુ લાભ મળે જોવા માટે અહી ક્લિક કરો.

LTC પરીપત્ર 28-8-2015 માટે અહી ક્લિક કરો.

LTC ની અગત્યની અને જરૂરી માહિતી - શિક્ષક જ્યોત માહે - ઓક્ટોમ્બર -2023 વાંચવા માટે અહીં ક્લિક કરો 


સરકારી કર્મચારીઓ ગ્રેડ પે મુજબ ક્યું ભાડું મળે જોવા માટે અહીં ક્લિક કરો.

કોઇપણ સ્થળ નું એડ્રેસ જોઇતુ હોય તો 08888888888 આ નંબર પર કોલ કરો




LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી 



LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી 

સરકારી કર્મચારીઓ હોય કે પ્રાઇવેટ ધંધા વાળા હોય અથવા કોઈ દુકાનદાર હોય અથવા તો કોઈ પ્રાઇવેટ કંપનીમાં અથવા તો ફેક્ટરીમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ પોતાની નોકરી કરતા હોય સોફ્ટવેરનું કામ કરતા હોય કોમ્પ્યુટરનું કામ કરતા હોય તમામ લોકો પોતાની રજાઓમાં તહેવારોમાં ખાસ તમામ પરિવારોમાં રજાઓ હોય છે અને તે દરમિયાન તમને વિવિધ સ્થળે ભીડ પણ એટલી બધી જ જોવા મળે છે ફરવાના સ્થળે ખૂબ જ લોકો ફરવા જતા હોય છે અને તહેવારનો સદુપયોગ કરતા હોય છે આખા વર્ષ દરમિયાન દોડધામ વાળી જિંદગીમાં ખૂબ જ વ્યસ્ત રહેતા માણસો તહેવારના સમયમાં પ્રવાસના મૂળમાં હોય છે અને એ દરમિયાન વિવિધ જગ્યાએ ફરવાનું નક્કી કરતા હોય છે અને તેનો પ્લાન બનાવતા હોય છે પરિવારના અમુક સોડા સભ્ય પોતાનું વાહન લઈને પણ ફરવા જતા હોય છે તો તેવા સમયે આવી જુદી જુદી માહિતીઓની જરૂર પડતી હોય છે જ્યારે ઘરેથી ફરવા નીકળીએ ત્યારે ઘણી બધી અંદાજ ન હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને તેમાં મદદરૂપ થવા માટે જુદી જુદી થોડી ઘણી માહિતી મુકવાનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આવી જુદી જુદી માહિતી મળતી રહેશે જો તમે અમારા ગ્રુપમાં ના જોડાયેલા હોય તો હાલ જ ઉપર આપેલી લીંક મોકલી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી જુદી જુદી માહિતી અમે મુકતા હોય તે તમને મળતી રહેશે અને આવી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ

LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી 

LTC એલટીસી નિયમો તથા મહત્વની જાણકારી માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR