Join Whatsapp Group
Join Now શૈક્ષણિક વર્ષ 2026 27 માટે નિષ્ઠા NISHTHA કોર્સિસમાં જોડાવા બાબત
કોર્સ
Join NISHTHA FLN English Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join NISHTHA FLN Hindi Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join NISHTHA ECCE English Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join NISHTHA ECCE Hindi Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join Cyber Hygiene Practices Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join E-Waste Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join Action Research Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join Catch the Rain English Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
Join Catch the Rain Hindi Course માં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
નિષ્ઠા NISHTHA- શૈક્ષણિક વર્ષ 2026 27 માટે નિષ્ઠા NISHTHA કોર્સિસમાં જોડાવા બાબત
સંદર્ભ CIET New Delhi નો તારીખ 12 ઓગસ્ટ 2026 ના ઇમેઇલ અન્વયે
સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો આચાર્યો તેમજ તાલીમી સંસ્થાઓના શિક્ષક પ્રશિક્ષકો Teacher Educators ની ક્ષમતાઓ તથા કૌશલ્યો વધુ સશક્ત બને તેમાં સતત વ્યવસાયિક વિકાસ CPD મહત્વની ભૂમિકા ભજવે છે જેની ભલામણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કરવામાં આવી છે સતત શીખવાની આ પ્રક્રિયા શિક્ષકો અને આચાર્યોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવવામાં શિક્ષણ ક્ષેત્રે ઉભરતી નવી બાબતોને સમજવામાં અને શિક્ષણ તથા ભાષાતરની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે આ સંદર્ભમાં સમગ્ર શિક્ષા અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમ નિષ્ઠા NISHTHA કેટેગરી 2 અને 3 ના માધ્યમથી શિક્ષકો અને આચાર્યો માટે વ્યાપક વ્યવસાયિક વિકાસ થાય તે માટે નીચેની વિગતો મુજબ આયોજન કરેલ છે
Category Title of the Course Target Group Enrolment Closing Date Course Closing Date
NISHTHA Category II 1 NISHTHA FLN પાયાના તબક્કા Foundational Stage અને પૂર્વ પ્રાથમિક તબક્કા Preparatory Stage ધોરણ 5 સુધી ના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો 31 August 2026 15 September 2026
NISHTHA Training File note 2026 27 Page 1
2 NISHTHA ECCE પાયાના તબક્કા Foundational Stage અને પૂર્વ પ્રાથમિક તબક્કા Preparatory Stage ધોરણ 5 સુધી ના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો સી આર સી CRCs બી આર સી BRCs અને આંગણવાડી કેન્દ્રોના અધિકારીઓ કર્મચારીઓ
NISHTHA Category III 1 Cyber Hygiene Practices Personal Digital Devices પાયાના Foundational પૂર્વ પ્રાથમિક Preparatory ઉચ્ચ પ્રાથમિક Middle અને માધ્યમિક Secondary તબક્કાના તમામ શાળાના આચાર્યો તથા શિક્ષકો SCERT DIET BIET CTE SIEMAT SIET IASE ના વ્યાખ્યાતા અધિકારીશ્રીઓ તેમજ BRC CRC વગેરેના અધિકારીઓ કર્મચારીઓ
2 Environmental Hazards of Electronic Waste E waste
3 Action Research
4 Catch the Rain English
5 Catch the Rain Hindi
આ કોર્સમાં જોડાવા અંગેની વિગતો તેમજ કોર્સ અંગેની વિગતો આ સાથે સામેલ એનેક્ષર 1 Annexure 1 માં રજૂ કરવામાં આવેલ છે આ ઉપરાંત કોર્સમાં જોડાવા માટેની વિગતો આ QR કોડ દ્વારા મેળવી શકાશે
જિલ્લાકક્ષાએ નિષ્ઠા તાલીમ અન્વયે કેટેગરી 2 અને 3 ના કોર્સમાં રાજ્યના તમામ માધ્યમોની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શિક્ષકો અને આચાર્યો તેમજ ડાયેટ સહિતની તાલીમી સંસ્થાઓના અધ્યાપકોએ સંબંધિત કેટેગરીમાં સૂચવેલ કોર્સમાં જોડવાનું રહેશે
NISHTHA Training File note 2026 27 Page 2
જિલ્લાના નિષ્ઠા તાલીમ અન્વયે કેટેગરી 2 અને 3 લક્ષ્ય જૂથના તમામ વ્યક્તિઓ આ કોર્સમાં જોડાય તે માટે જરૂરી સંકલન કરી તેના સુચારું અમલીકરણની વ્યવસ્થા ગોઠવાય તે માટે આવશ્યક આયોજન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શાસનાધિકારીશ્રીએ કરવાનું રહેશે
ખાસ નોંધ જે ઉમેદવારોએ આ કોર્સિસમાં નોંધણી કરાવી હતી પરંતુ પૂર્ણ કરી શક્યા ન હતા તેમને સાઇકલ 2 Cycle 2 માટે ફરીથી રજીસ્ટ્રેશન કરવા વિનંતી છે જે ઓક્ટોબર 2026 માં શરૂ કરવામાં આવશે નવા કોર્સિસ માટેની લિંક્સ ઓક્ટોબર 2026 માં જાહેર કરવામાં આવશે વધુ માહિતી કે પ્રશ્નો માટે નિષ્ઠા હેલ્પડેસ્ક પર સંપર્ક કરવા વિનંતી છે
ઇમેઇલ આઇડી nishtha helpdesk ciet nic in
નિષ્ઠા ટોલ ફ્રી નંબર 88004 40559
નિષ્ઠા NISHTHA- શૈક્ષણિક વર્ષ 2026 27 માટે નિષ્ઠા NISHTHA કોર્સિસમાં જોડાવા બાબત

