Join Whatsapp Group
Join Now ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ અને નોટીફીકેશન
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ અને નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પેજમાં વચ્ચે વર્ષ બદલાવશો એટલે નીચે તે વર્ષના તમામ નોટિફિકેશન અને પરિણામ જોવા મળશે.
ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ અને નોટીફીકેશન
ગુજરાતમાં કર્મચારીઓની સીસીસીની પરીક્ષા પાસ કરવાની થતી હોય છે અને સરકારી કર્મચારીઓને તેના ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ ના કરી હોય તો અટકાવી દેવામાં આવતા હોય છે માટે જેમને પણ સીસીસીના પરિણામની નોટિફિકેશન જોઈતી હોય તેનું પરિણામ જોઈતું હોય તો જે વસ્તુ ઓનલાઇન છે તે વેરિફિકેશન પણ થઈ જતી હોય છે જે ઓનલાઇન નથી હોતી તેમાં વેરિફિકેશનમાં પણ અગવડ ઊભી થતી હોય છે ને પ્રોબ્લેમ આવતા હોય છે ઘણી બધી વખત કોઈ વસ્તુ ઓનલાઈન વેરિફિકેશન ના થતી હોય તો તેના માટે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે માટે અહીં આપેલી ઓનલાઈન વિગતો તમે જોઈ શકો છો અને તમારા નોટિફિકેશનની નામ મોજો તમારું નામ હોય તો તમારે ક્યારેય કોઈ અગવડ ઊભી નહીં થાય તેના માટે આ લીંક સાચવી રાખો અને મિત્રો સુધી પણ પહોંચાડજો જે મિત્રોને સીસીસીના પરિણામ અને નોટિફિકેશન જોઈતી હોય તો આ દ્વારા મૂકવામાં આવી છે તો તમે તે ડાઉનલોડ કરીને સાચવી રાખી શકો છો અને મિત્રોને પણ આની જાણ કરજો પ્રાથમિક શિક્ષકોને લગતી જો કોઈ માહિતી ની જરૂરિયાત ઊભી થાય તો અમારું whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં તમે જોડાઈ શકો છો તેમાં પહેલા રીક્વેસ્ટ મોકલવી પડે છે અમારા દ્વારા એપ્રુવલ મળે બાદ તમે whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો શૈક્ષણિક માહિતી અને ઘણી બધી ઉપયોગી માહિતી માટે.
ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ અને નોટીફીકેશન
