Join Whatsapp Group
Join Now IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત
મહત્વપૂર્ણ લિંક
IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમમાં જોડાવવા ની લિંક માટે અહીં ક્લિક કરો
IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
💥 IGOT કર્મયોગી પોર્ટલ પર તાલીમ લેવા ના સ્ટેપ્સ નીચે મુજબ છે.
👉🏻 Click Above Link અથવા એપ download
👉🏻 OTP લોગીન પસંદ કરો
👉🏻 નંબર નાખો, લોગીન થાવ
👉🏻 પ્રોફાઈલ અપડેટ કરો (optional )
👉🏻 Find Course,
👉🏻 Select Enroll
IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત
સંદર્ભ- સ્પીપા, અમદાવાદ દ્વારા આયોજીત Video Conference, તા-૧૮/૦૩/૨૬
આથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને જણાવવાનું કે, તા.૧૮/૦૩/૨૦૨૬ના રોજ માન. નિયામકશ્રીની અધ્યક્ષતામાં સ્પીપા, અમદાવાદ દ્વારા Video Conference આયોજીત કરવામાં આવેલ હતી. જેમાં IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓની સક્રિય ભાગીદારી વધારવા સંદર્ભે સૂચના આપવામાં આવેલ.
Get Video Conferenceમાં અપાયેલ સૂચના મુજબ આપના તાબાના તમામ શિક્ષકશ્રીઓ તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીમાં IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોર્ષ પૈકી ઓછામાં ઓછો એક કોર્ષ પૂર્ણ કરે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે.
IGOT કર્મયોગી પ્લેટફોર્મ પર તાલીમ તા.૩૧/૦૩/૨૬ સુધીમાં લેવા બાબત
